• Home
  • NRG
  • USA
  • આનંદ એક સેલિબ્રિટી લાઇફ જીવતો હતો અને તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર હતો | twin brother Akash Patel confirmed his death

US: પ્લેન ક્રેશમાં પટેલ યુવકનું મોત, સેલિબ્રિટી જેવી હતી વૈભવી લાઇફસ્ટાઇલ

divyabhaskar.com

Apr 13, 2018, 12:05 AM IST
આનંદ એક સેલિબ્રિટી લાઇફ જીવતો હતો અને તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર હતો | twin brother Akash Patel confirmed his death
ફેસબુક પર આનંદના 4,000થી વધુ ફૉલોઅર્સ હતા
ફેસબુક પર આનંદના 4,000થી વધુ ફૉલોઅર્સ હતા
વર્ષ 2009માં આનંદ પટેલ અને તેનો ટ્વીટ બ્રધર આકાશ પટેલ યુએસમાં અભ્યાસ માટે આવ્યા હતા
વર્ષ 2009માં આનંદ પટેલ અને તેનો ટ્વીટ બ્રધર આકાશ પટેલ યુએસમાં અભ્યાસ માટે આવ્યા હતા
આનંદ પટેલ ટ્વીટ બ્રધર આકાશ પટેલ અને મિત્ર સાથે
આનંદ પટેલ ટ્વીટ બ્રધર આકાશ પટેલ અને મિત્ર સાથે
મિત્રો સાથે આનંદ પટેલ
મિત્રો સાથે આનંદ પટેલ
મિત્રો સાથે આનંદ પટેલ
મિત્રો સાથે આનંદ પટેલ
પોતાના યુનિક આઇડિયાથી પ્રમોટ કરતો હતો ઇવેન્ટ
પોતાના યુનિક આઇડિયાથી પ્રમોટ કરતો હતો ઇવેન્ટ
મિત્રો સાથે આનંદ પટેલ
મિત્રો સાથે આનંદ પટેલ
વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતો હતો આનંદ પટેલ
વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતો હતો આનંદ પટેલ
ઇવેન્ટ પ્રમોટર તરીકે પણ યુએસમાં ફેમસ હતો આનંદ પટેલ
ઇવેન્ટ પ્રમોટર તરીકે પણ યુએસમાં ફેમસ હતો આનંદ પટેલ
એક ઇવેન્ટમાં આનંદ પટેલ
એક ઇવેન્ટમાં આનંદ પટેલ
ઇન્સ્ટાગ્રામ પર પોતાની રૉયલ લાઇફસ્ટાઇલના ફોટોગ્રાફ્સ કરતો પોસ્ટ
ઇન્સ્ટાગ્રામ પર પોતાની રૉયલ લાઇફસ્ટાઇલના ફોટોગ્રાફ્સ કરતો પોસ્ટ
ઇન્સ્ટાગ્રામ પર આનંદના 44.5 હજાર ફૉલોઅર્સ હતા.
ઇન્સ્ટાગ્રામ પર આનંદના 44.5 હજાર ફૉલોઅર્સ હતા.
મિત્રો સાથે આનંદ પટેલ
મિત્રો સાથે આનંદ પટેલ
પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગન
પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગન
બોર્ડિંગ બાદ તમામ પેસેન્જર્સ હસતાં-ખુશહાલ અને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા હતા.
બોર્ડિંગ બાદ તમામ પેસેન્જર્સ હસતાં-ખુશહાલ અને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા હતા.
ટેક ઓફની થોડી મિનિટો બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું
ટેક ઓફની થોડી મિનિટો બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના સેન્ટ્રલ એરિઝોના ગોલ્ફ કોર્સમાં ગત સોમવારે એક સ્મોલ પ્લેનમાં ટેક ઓફ કરતાંની સાથે જ આગ લાગી ગઇ. આગના ગોળામાં પરિવર્તિત થઇ ગયેલા આ પ્લેનમાં 6 લોકો સવાર હતા અને આ તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સમય અનુસાર, મોડી રાત્રે 8.45 વાગ્યે સ્કોટ્સડેલ એરપોર્ટ પરથી ટેકઓફ થયેલું આ પ્લેન લાસ વેગાસ જઇ રહ્યું હતું. આ ઘટનામાં જે છ લોકો મોતને ભેટ્યા, આ મૃતકોમાં 26 વર્ષીય ગુજરાતી યુવક આનંદ પટેલનો પણ સમાવેશ થાય છે.

ઓક્લાહોમા સિટીનો સોશિયલ મીડિયા આઇકોન હતો આનંદ


- આનંદના મોતના સમાચારથી તેના પરિવાર સહિત મિત્રો પણ આઘાતમાં સરી પડ્યા હતા. 26 વર્ષીય આનંદ 'હેપ્પી' પટેલ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્ઝા ગણાતો હતો.
- ઓક્લાહોમામાં 'વોટ્સ હેપ્પી' નામની ક્લોથિંગ લાઇનનો કો-ફાઉન્ડર અને ઓનર આનંદ પટેલના ટ્વીન બ્રધર આકાશ પટેલે સોશિયલ મીડિયા પર તેના મોતના સમાચાર કન્ફર્મ કર્યા હતા.
- પોતાના હટકે અને યુનિક આઇડિયાઝથી એરિયા કોન્સર્ટ અને ક્લબ કોન્સર્ટ પ્રમોટ કરવા માટે જાણીતો આનંદ તેની વૈભવી લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતો હતો.
- ફેસબુક પર આનંદના 4,000થી વધુ ફૉલોઅર્સ હતા જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના 44.5 હજાર ફૉલોઅર્સ હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો મોત પહેલાંનો વીડિયો


- આનંદ પટેલના મિત્ર અને ઓક્લાહોમામાં લેગસી કન્સ્ટ્રક્શનના ઓનર પ્રિન્ટસ્ટન વિલ્સને જણાવ્યું કે, આનંદ તેની મિત્રતા માટે જાણીતો હતો. તેના મોતના સમાચાર અમારાં માટે અસહ્ય છે.
- આનંદ પટેલ અને અન્ય પેસેન્જર્સે પ્લેનમાં બેઠાં બાદ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. જે મંગળવારે તેના મિત્રોએ જોયો હતો.

આગળની સ્લાઇડ્સમાં જાણો, મોત પહેલાં બધા હસતા-ડાન્સ કરતા જોવા મળ્યા...

X
આનંદ એક સેલિબ્રિટી લાઇફ જીવતો હતો અને તે ઇન્સ્ટાગ્રામ સ્ટાર હતો | twin brother Akash Patel confirmed his death
ફેસબુક પર આનંદના 4,000થી વધુ ફૉલોઅર્સ હતાફેસબુક પર આનંદના 4,000થી વધુ ફૉલોઅર્સ હતા
વર્ષ 2009માં આનંદ પટેલ અને તેનો ટ્વીટ બ્રધર આકાશ પટેલ યુએસમાં અભ્યાસ માટે આવ્યા હતાવર્ષ 2009માં આનંદ પટેલ અને તેનો ટ્વીટ બ્રધર આકાશ પટેલ યુએસમાં અભ્યાસ માટે આવ્યા હતા
આનંદ પટેલ ટ્વીટ બ્રધર આકાશ પટેલ અને મિત્ર સાથેઆનંદ પટેલ ટ્વીટ બ્રધર આકાશ પટેલ અને મિત્ર સાથે
મિત્રો સાથે આનંદ પટેલમિત્રો સાથે આનંદ પટેલ
મિત્રો સાથે આનંદ પટેલમિત્રો સાથે આનંદ પટેલ
પોતાના યુનિક આઇડિયાથી પ્રમોટ કરતો હતો ઇવેન્ટપોતાના યુનિક આઇડિયાથી પ્રમોટ કરતો હતો ઇવેન્ટ
મિત્રો સાથે આનંદ પટેલમિત્રો સાથે આનંદ પટેલ
વૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતો હતો આનંદ પટેલવૈભવી લાઇફસ્ટાઇલ માટે જાણીતો હતો આનંદ પટેલ
ઇવેન્ટ પ્રમોટર તરીકે પણ યુએસમાં ફેમસ હતો આનંદ પટેલઇવેન્ટ પ્રમોટર તરીકે પણ યુએસમાં ફેમસ હતો આનંદ પટેલ
એક ઇવેન્ટમાં આનંદ પટેલએક ઇવેન્ટમાં આનંદ પટેલ
ઇન્સ્ટાગ્રામ પર પોતાની રૉયલ લાઇફસ્ટાઇલના ફોટોગ્રાફ્સ કરતો પોસ્ટઇન્સ્ટાગ્રામ પર પોતાની રૉયલ લાઇફસ્ટાઇલના ફોટોગ્રાફ્સ કરતો પોસ્ટ
ઇન્સ્ટાગ્રામ પર આનંદના 44.5 હજાર ફૉલોઅર્સ હતા.ઇન્સ્ટાગ્રામ પર આનંદના 44.5 હજાર ફૉલોઅર્સ હતા.
મિત્રો સાથે આનંદ પટેલમિત્રો સાથે આનંદ પટેલ
પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગનપોપ્યુલર ઇન્સ્ટાગ્રામ મોડલ મારિયા કુગન
બોર્ડિંગ બાદ તમામ પેસેન્જર્સ હસતાં-ખુશહાલ અને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા હતા.બોર્ડિંગ બાદ તમામ પેસેન્જર્સ હસતાં-ખુશહાલ અને ડાન્સ કરતાં જોવા મળી રહ્યા હતા.
ટેક ઓફની થોડી મિનિટો બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયુંટેક ઓફની થોડી મિનિટો બાદ જ પ્લેન ક્રેશ થઇ ગયું
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી