Home » NRG » USA » The Second International Vaishnav Convention was organized in New Jersey

ન્યૂજર્સીમાં ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન

Divyabhaskar.com | Updated - Jul 24, 2018, 12:27 PM

બીજાં ઇન્ટરનેશનલ કન્વેન્શનની ત્રણ દિવસની ઇવેન્ટમાં અંદાજિત 10 હજાર લોકોએ હાજરી આપી

  • The Second International Vaishnav Convention was organized  in New Jersey
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ ન્યૂજર્સીમાં સેકન્ડ ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ન્યૂજર્સીના રરિતાન સેન્ટરમાં આ કન્વેન્શનનું આયોજન વ્રજરાજ કુમારની આગેવાની હેઠળ યોજાયું હતું. આ ઇવેન્ટમાં સંત સમ્મેલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જે હેઠળ સ્વામી ચિદાનંદ સરસ્વતી, બીએપીએસના સ્વામી બ્રહ્મ વ્રિજરાજ, આચાર્ય લોકેશમુનિ, સ્વામી વિશ્વેસ્વરાનંદે હાજરી આપી હતી. બીજાં ઇન્ટરનેશનલ કન્વેન્શનની ત્રણ દિવસની ઇવેન્ટમાં અંદાજિત 10 હજાર લોકોએ હાજરી આપી હતી.

    - ઇવેન્ટમાં વ્રિજરાજકુમારને Honor Congressional Recognitional એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેઓને ન્યૂયોર્કના સ્ટેટ કોંગ્રેસ પર્સન થોમસ સોઉઝીએ આપ્યું હતું.
    - આ એવોર્ડને સાઉથ એશિયન કોમ્યુનિટી લીડર દિલીપ ચૌહાણના હસ્તે આપવામાં આવ્યો હતો.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટની વધુ તસવીરો...

  • The Second International Vaishnav Convention was organized  in New Jersey
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • The Second International Vaishnav Convention was organized  in New Jersey
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ