ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Know why Indian origin man ajit pai the Internet villain in the US

  ભારતીય મૂળનો આ શખ્સ USમાં ઈન્ટરનેટ વર્લ્ડનો ખલનાયક, જાણો શા માટે?

  divyabhaskar.com | Last Modified - Dec 19, 2017, 05:42 PM IST

  બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન પણ અજીત ઓપનલી નેટ ન્યુટ્રીલિટી વિરુદ્ધ બોલતા આવ્યા છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમેરિકાઃ યુએસએમાં નેટ ન્યુટ્રેલિટી કાયદો ખતમ કરાયા બાદ લોકોમાં આ નિર્ણયને લઈને નિરાશા અને નારાજગી જોવા મળી રહી છે. આ નિર્ણય બાદ અમેરિકાના ફેડરલ કોમ્યુનિકેશન કમિશનના લીડર અજીત પઈને ઘણા લોકોએ ઈન્ટરનેટ વર્લ્ડના ખલનાયક તરીકે જાહેર કર્યા છે કારણ કે, તેમના જ નિર્ણાયક મતથી અમેરિકાનો નેટ ન્યુટ્રેલિટી કાયદો ખતમ થયો છે.

   શા માટે કહેવાયો ઈન્ટરનેટ વર્લ્ડનો વિલેન?

   - આ કાયદાની સુનાવણીમાં મતદાન કરાવવામાં આવ્યું હતું, જેમાં નેટ ન્યુટ્રેલિટીના સમર્થક ત્રણની સરખામણીએ બે મતથી હારી ગયા.
   - આ મામલે અજીતનો મત નિર્ણાયક હતો કારણ કે આ કાયદાની વિરુદ્ધમાં ત્રીજો મત તેમનો જ હતો.
   - જેના પરિણામ સ્વરૂપ નેટ ન્યુટ્રેલિટીની ગેરન્ટી આપનારો કાયદો ખતમ થઈ ગયો છે.

   કાયદો ખતમ થતા શું થશે અસર?

   - હવે અમેરિકામાં લોકોને અલગ અલગ વેબસાઈટ ચલાવવા માટે અલગ અલગ કિંમત ચૂકવવી પડશે.
   - સાથે સાથે હવે અમેરિકામાં એમ પણ થઈ શકે છે કે, વોટ્સએપ ચલાવવા માટે 30 રૂપિયા અને ટ્વિટર ચલાવવા માટે 60 રૂપિયા ચૂકવવા પડી શકે છે.
   - આ નિર્ણય બાદ બે સપ્તાહ પહેલા સ્વીડનના એક વ્યંગકારે અજીતને લઈને વીડિયો બહાર પાડ્યો હતો, જેમાં તેમને મોસ્ટ હેટેડ પર્સન ઓન ધ ઈન્ટરનેટ જણાવાયા હતા.
   - આ વીડિયો વાયરલ થઈ ગયો હતો જેને અત્યાર સુધી 30 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

   આગળ વાંચો અજીત પાઈ વિશે વધુ વિગતો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Know why Indian origin man ajit pai the Internet villain in the US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top