ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Indian origin student plead guilty to crimes tied to 2016 botnet attacks

  US:ભારતીય સ્ટુડન્ટે યુનિ.ના કોમ્પ્યુટર નેટવર્ક પર કર્યો સાઈબર એટેક, દોષ સ્વીકાર્યો

  divyabhaskar.com | Last Modified - Dec 14, 2017, 04:13 PM IST

  રટગર્સ યુનિવર્સિટીના કોમ્પ્યુટર તંત્રને ઘણી વાર હેક કરવાના આરોપનો સ્વીકાર કર્યો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમેરિકાઃ વોશિંગ્ટનમાં ભારતીય મૂળના એક વિદ્યાર્થીએ ઈન્ટરનેટમાં છેડછાડ કરીને એક યુનિવર્સિટીના કોમ્પ્યુટર નેટવર્ક પર વ્યાપક પ્રમાણમાં સાઈબર એટેક કરવાનો દોષ સ્વીકારી લીધો છે. 21 વર્ષીય પારસ ઝાની સાથે તેના બે સાથીદારોએ પણ પોતાના દોષ સ્વીકારી લીધો છે.

   ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસે મંગળવારે જણાવ્યું કે, ન્યુજર્સીના 21 વર્ષીય પારસ ઝા સાથે તેના બે અન્ય વ્યક્તિ પેન્સિલવેનિયાના 20 વર્ષીય જોસેહ વ્હાઈટ અને લુઈસિયાનાનો 21 વર્ષીય ડોલ્ટન નોર્મને પણ ગત વર્ષે બે બોટનેટ બનાવવા હેઠળ દોષ સ્વીકાર કરી લીધો, જેની મદદથી ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ઉપકરણોને નિશાન બનાવવામાં આવ્યા. કાર્યવાહક અમેરિકી એટર્ની વિલિયમ ફિટ્ઝપેટ્રિકે કાલે એક નિવેદનમાં જણાવ્યું કે, પારસ ઝાએ રટગર્સ યુનિવર્સિટીના કોમ્પ્યુટર તંત્રને ઘણી વાર હેક કરવાના આરોપનો સ્વીકાર કર્યો છે.

   અદાલતના દસ્તાવેજો પ્રમાણે, પારસે નવેમ્બર 2014 અને સપ્ટેમ્બર 2016 વચ્ચે રટગર્સ યુનિવર્સિટીના નેટવર્કો પર ઘણી વાર સાયબર એટેક કર્યો છે. આ અપરાધમાં તેને વધુમાં વધુ 10 વર્ષથી જેલ અને 2.5 લાખ ડોલરનો દંડ થઈ શકે છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian origin student plead guilty to crimes tied to 2016 botnet attacks
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top