ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Indian origin Nevada cardiologist arrested in healthcare fraud

    US:પટેલ કાર્ડિયોલોજિસ્ટની 39 આરોપ હેઠળ ધરપકડ, પ્રતિબંધિત દવાનું કરતો વિતરણ

    divyabhaskar.com | Last Modified - Dec 14, 2017, 02:57 PM IST

    અમેરિકામાં વર્ષ 2016માં મોટા પ્રમાણમાં દવાઓ લેવાથી 64 હજાર લોકોના મોત થયા છે
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      વોશિંગ્ટનઃ અમેરિકાના નેવાડામાં એક પટેલ હૃદયરોગ નિષ્ણાતને પ્રતિબંધિત દવાની ગેરકાયદે વિતરણ કરવા અને હલ્થકેર ક્ષેત્રમાં છેતરપીંડિના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દેવેન્દ્ર પટેલ નામના નિષ્ણાકે 2014થી 2017 દરમિયાન પ્રતિબંધિત દવાઓનું ગેરકાયદે વિતરણ કર્યું હતું.

      10 વર્ષની થઈ શકે છે જેલ

      - આરોપી દેવેન્દ્ર પટેલ નેવાડાના રેનો શહેરની સંઘીય અદાલતમાં ગુરુવારે હાજર થયો હતો.
      - દેવેન્દ્ર પટેલ પર નિયંત્રિત દવાઓ જેવી કે ઓક્સીકોડોન અને હાઈડ્રોકોડોનનું વિતરણ કરવાના 36 અને હેલ્થકેર છેતરપીંડિના 3 આરોપ લગાવવામાં આવ્યા છે.
      - ગેરકાયદે રીતે દવાઓના વિતરમાં વધુમાં વધુ 10 વર્ષની જેલ અને હેલ્થકેર છેતરપિંડીમાં પણ વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે.

      2016માં 64 હજાર લોકોના થયા છે મોત

      - સરકારી વકીલે આરોપ લગાવ્યા છે કે મે 2014થી સપ્ટેમ્બર 2017 સુધી પટેલે કાયદેસર ડોક્ટરી હેતુ વગર પોતાના દર્દીઓને પ્રતિબંધિત દવાઓ લખી અને તે સર્વિસની પણ ફીસ લીધી છે, જે તેમણે આપી જ નથી.
      - અમેરિકામાં વર્ષ 2016માં મોટા પ્રમાણમાં દવાઓ લેવાથી 64 હજાર લોકોના મોત થયા છે.
      - તેમાંથી મોટા ભાગના લોકો નશીલી દવાઓ લેવાના કારણે મોતને ભેટ્યા છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian origin Nevada cardiologist arrested in healthcare fraud
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top