ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Glen Allen patel man arrested for being a fake doctor Kansas Tuesday

  USમાં પટેલ યુવાન નકલી ડોક્ટર બનીને દર્દીઓને આપતો સારવાર, ધરપકડ

  divyabhaskar.com | Last Modified - Dec 21, 2017, 12:05 PM IST

  બનાવટી એજ્યુકેશન, ટ્રેઈનિંગ, પ્રમાણપત્રો અને લાયસન્સને લગતા ખોટા ડિપ્લોમા અને સર્ટિફિકેટ્સ સબમિટ કર્યા હતા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   અમેરિકાઃ મંગળવારે ગ્લેન એલનના પટેલની કેન્સાસમાં ખોટા નિવેદનો અને ઓળખની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેણે પોતાને ડોક્ટર બતાવવા માટે લાયસન્સ ધરાવતા ડોક્ટર્સની પર્સનલ માહિતીનો ઉપયોગ કર્યો હતો.

   આરોપ પ્રમાણે 30 વર્ષીય વિશાલ જે. પટેલે મેડિકલ સ્ટાફિંગ કંપનીઓની ઓનલાઇન રોજગાર અરજીઓમાં ડોકટર તરીકે ઓળખ બતાવવા માટે લાયસન્સ ધરાવતા ડોક્ટર્સની પર્સનલ ઈન્ફોર્મેશનનો ઉપયોગ કર્યો હતો, જેમાં તેણે વર્જિનિયામાં મેડિસિન પ્રેક્ટિસ કરવા માટે લાયસન્સ મેળવવાનો ખોટો દાવો કર્યો. પટેલે તેના દાવાને સપોર્ટ કરવા માટે તેના બનાવટી એજ્યુકેશન, ટ્રેઈનિંગ, પ્રમાણપત્રો અને લાયસન્સને લગતા ખોટા ડિપ્લોમા અને સર્ટિફિકેટ્સ સબમિટ કર્યા હતા.

   તેણે વિવિધ પ્રકારના ડોક્ટર્સના રજિસ્ટ્રેશન અને લાઇસન્સિંગ નંબરોનો પણ સમાવેશ કર્યો હતો. ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટ્રેશન સહિત વિવિધ દેખરેખ કંપનીઓને સંપર્ક કરતી વખતે તેને દાવાઓ દ્વારા ડોક્ટર્સની માહિતી મેળવી હતી. પટેલે સંસ્થાઓને ફિઝીશિયન્સના લાઇસન્સિંગ રેકોર્ડ્સને બદલવા માટે નિર્દેશ કર્યો જેથી તેઓ તેમની સાથે સંકળાયેલા જોવા મળે. ત્યારબાદ તેમણે આ કંપનીઓના બદલાયેલા રેકોર્ડ્સની નકલો મોકલવા આદેશ આપ્યો. આ સ્કીમ દ્વારા, તેમણે વિવિધ મેડિકલ સ્ટાફિંગ કંપનીઓને એક ઈન્ડિપેન્ડેન્ટ કોન્ટ્રાકર તરીકે કામ કરવા માટે પ્રેરણા આપી.

   પટેલ ન્યૂપોર્ટ ન્યૂઝમાં એક ફ્રિ ક્લિનિકમાં ઓછામાં ઓછી એક કંપની દ્વારા કાર્યરત હતા, જ્યાં તેમણે ક્લિનિકના ઓળખાણપત્ર ચકાસવા માટે અક્ષમતાને કારણે તેને ટર્મિનેટ કર્યા આ પહેલા પટેલે લગભગ બે ડઝન દર્દીઓને જોયા હતા. પટેલ પર વાયર ફ્રોડ, ડીઇએ રેકોર્ડમાં ખોટી માહિતી રજૂ કરવા, મેઈલ ફ્રોડ અને ઓળખની ચોરી કરવાનો લગાવવામાં આવ્યો છે. જો પટેલને દોષિત ઠેરવવામાં આવશે તો તને વધુમાં વધુ 20 વર્ષની સજા ફટકારવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Glen Allen patel man arrested for being a fake doctor Kansas Tuesday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top