ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Armed robbers in Killed indian origin man In USA Ohio

  USમાં ભારતીયની ગોળી મારીને હત્યા, લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ કર્યો હુમલો

  divyabhskar.com | Last Modified - Dec 16, 2017, 10:38 AM IST

  છેલ્લા ત્રણ સપ્તાહમાં આ ત્રીજી ઘટના છે, જ્યારે કોઈ ભારતીય પર અમેરિકામાં હુમલો થયો હોય
  • +3 બીજી સ્લાઈડ્સ જુઓ

   વોશિંગ્ટનઃ અમેરિકામાં વધુ એક ભારતીય પર લૂંટના ઈરાદે હુમલો થયાના સમચાર સામે આવ્યા છે. અમેરિકાના ઓહિયોમાં માસ્ક પહેરીને આવેલા બે હથિયારબંધ લૂંટારાએ લૂંટ દરમિયાન કરવામાં આવેલા હુમલામાં ભારતીય મૂળના એક વ્યક્તિનું મોત થયું છે.

   શું છે સમગ્ર ઘટના?

   - અમેરિકાના ઓહિયોમાં ભારતીય મૂળના કારુનાકર કારંગલે નામના એક વ્યક્તિને બે લૂંટારાએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.
   - પોલીસ પ્રમાણે, કારંગલે કેમલોટ ડ્રાઈવ પર સ્થિત જિફ્ફી કનવિનિયન્સ માર્ટમાં કામ કરતો હતો.
   - જ્યારે તે ગત સોમવારે માર્ટમાં રાત્રે 10 વાગ્યે કામમાં વ્યસ્ત હતો ત્યારે હથિયાર લઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ તેને ગોળી મારી દીધી.
   - પોલીસે કારંગલેને નજીકમાં આવેલી યૂસી વેસ્ટ ચેસ્ટર હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ઈજા ગંભીર હોવાના કારણે ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો.

   શું કહે છે પોલીસ?

   - આ ઘટના બાદ પોલીસે ભારતમાં કારંગલેના પરિવારને તેના મોતની જાણકારી આપી.
   - પોલીસ પ્રમાણે, તેની આસપાસ વિસ્તારમાં કારંગલેના કોઈ સગા નથી.
   - જોકે, અત્યાર સુધી આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.
   - પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે, પરંતુ હુમલાખોર માસ્ક પહેરીને આવેલા હોવાના કારણે તેમની ઓળખ કરવી મૂશ્કેલ થઈ રહી છે.
   - પોલીસ પ્રમાણે, હુમલાખોરમાંથી એક ડાર્ક અને બીજાએ લાઈટ કલરનું જેકેટ પહેરેલું હતું.

   છેલ્લા 3 સપ્તાહમાં ભારતીય પર હુમલાની આ ત્રીજી ઘટના

   - છેલ્લા ત્રણ સપ્તાહમાં આ ત્રીજી ઘટના છે, જ્યારે કોઈ ભારતીય પર અમેરિકામાં હુમલો થયો હોય.
   - આ પહેલા હૈદરાબાદમાં રહેતા મોહમ્મદ અકબરને અમેરિકાના શિકાગોમાં ગોળી મારીને તેને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો.
   - જ્યારે બે સપ્તાહ પહેલા આવી જ રીતે અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લૂંટ દરમિયાન 21 વર્ષીય સંદીપ સિંહની તેના ઘરની સામે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Armed robbers in Killed indian origin man In USA Ohio
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top