ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» US man who shot dead Srinivas Kuchibhotla pleads guilty, faces 50 years in jail

  'મારાં દેશમાંથી નિકળી જાવ' તેવું કહી ભારતીયને મારી ગોળી, મળી 50 વર્ષની સજા

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 05:39 PM IST

  એડમને એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે
  • શ્રીનિવાસ કુચિભોતલા પત્ની સુનયના ડુમલા સાથે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રીનિવાસ કુચિભોતલા પત્ની સુનયના ડુમલા સાથે (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બન્યા બાદ અમેરિકામાં અનેક જાતિવાદી હુમલા થયા હતા. ત્યાં એક માથા ફરેલા 51 વર્ષીય એડમ પ્યૂરિન્ટને એક બારમાં ઓપન ફાયરિંગ કરીને ભારતીય એન્જિનિયરની હત્યા કરી દીધી હતી. એડમને એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે.

   નશામાં હતો એડમ પ્યૂરિન્ટન

   - નજરે જોનારાઓએ જણાવ્યું કે, હુમલાખોર જાતિવાદથી પ્રેરિત હતો અને ગોળી મારતા પહેલાં બૂમો પાડી - 'મારાં દેશમાંથી નિકળી જાવ.'
   - આ હુમલો અમેરિકાના કેન્સાસ રાજ્ય સ્થિત ઓસ્ટિન્સ ગ્રિલ એન્ડ બારમાં એવા સમયે થયો જ્યારે એક કંપનીમાં 32 વર્ષીય એવિએશન એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલા એક ભારતીય મિત્ર આલોક મદાસની સાથે ત્યાં પહોંચ્યા. આ જ સ્થળે 51 વર્ષીય એડમ પ્યૂરિન્ટન નશામાં બેઠો હતો.

   આગળની સ્લાઇડમાં જાણો, શું હતી ઘટના...

  • શ્રીનિવાસ કુચિભોતલા (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શ્રીનિવાસ કુચિભોતલા (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બન્યા બાદ અમેરિકામાં અનેક જાતિવાદી હુમલા થયા હતા. ત્યાં એક માથા ફરેલા 51 વર્ષીય એડમ પ્યૂરિન્ટને એક બારમાં ઓપન ફાયરિંગ કરીને ભારતીય એન્જિનિયરની હત્યા કરી દીધી હતી. એડમને એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલાની હત્યા મામલે દોષી ઠેરવવામાં આવ્યો છે.

   નશામાં હતો એડમ પ્યૂરિન્ટન

   - નજરે જોનારાઓએ જણાવ્યું કે, હુમલાખોર જાતિવાદથી પ્રેરિત હતો અને ગોળી મારતા પહેલાં બૂમો પાડી - 'મારાં દેશમાંથી નિકળી જાવ.'
   - આ હુમલો અમેરિકાના કેન્સાસ રાજ્ય સ્થિત ઓસ્ટિન્સ ગ્રિલ એન્ડ બારમાં એવા સમયે થયો જ્યારે એક કંપનીમાં 32 વર્ષીય એવિએશન એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોતલા એક ભારતીય મિત્ર આલોક મદાસની સાથે ત્યાં પહોંચ્યા. આ જ સ્થળે 51 વર્ષીય એડમ પ્યૂરિન્ટન નશામાં બેઠો હતો.

   આગળની સ્લાઇડમાં જાણો, શું હતી ઘટના...

  No Comment
  Add Your Comments
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: US man who shot dead Srinivas Kuchibhotla pleads guilty, faces 50 years in jail
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top