ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» The surplus for the fiscal year is expected at around 9.61 billion Singapore dollars

  સિંગાપોરમાં કામ કરતા કર્મચારીઓને ફળ્યું બજેટ, ખાતામાં જમા થશે બોનસ

  divyabhaskar.com | Last Modified - Feb 25, 2018, 11:45 AM IST

  સિંગાપોરના સ્થાનિક લોકો સહિત અહીં વસતા ભારતીયો અને ગુજરાતી લોકોની કિસ્મત ચોક્કસથી ચમકી ગઇ છે
  • 28,000 સિંગાપોર ડોલરની આવક ધરાવતા લોકોને 300 સિંગાપોર ડોલર (અંદાજિત 15,000 રૂપિયા) બોનસ મળશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   28,000 સિંગાપોર ડોલરની આવક ધરાવતા લોકોને 300 સિંગાપોર ડોલર (અંદાજિત 15,000 રૂપિયા) બોનસ મળશે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતમાં કેટલાંક લોકો વડાપ્રધાન પાસે 15 રૂપિયાની માંગણી કરી રહ્યા છે. હકીકતમાં, સામાન્ય ચૂંટણી પહેલાં વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતનું બધુ જ કાળું ધન પરત આવી ગયું, તો એ એટલા પૈસા હશે કે દેશના ગરીબોના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા નાખી શકાય છે. આજે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદે પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે, પરંતુ આ 15 લાખ રૂપિયા હજુ સુધી કોઇ એક એકાઉન્ટમાં પણ આવ્યા નથી. ભારતના લોકોના હાથે ભલે નિરાશા લાગી હોય, પરંતુ સિંગાપોરના સ્થાનિક લોકો સહિત અહીં વસતા ભારતીયો અને ગુજરાતી લોકોની કિસ્મત ચોક્કસથી ચમકી ગઇ છે. અહીંની સરકારે 21 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના તમામ લોકોને બોનસ આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે, તમામ નોકરિયાત લોકોને અંદાજિત 15 હજાર રૂપિયા આપવામાં આવશે. અહીં જાણો, કેમ સરકારે કરી આ જાહેરાત...

   2017ના બજેટમાં સરપ્લસની જાણકારી આપી

   - સિંગાપોરની સરકારે સોમવારે અહીંના નાગરિકોને એક અનોખી ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. સિંગાપોરના નાણામંત્રીએ 2017ના બજેટમાં અંદાજિત 10 મિલિયન સિંગાપોર ડોલરના સરપ્લસની જાણકારી આપી છે.
   - તે અનુસાર, સરપ્લસને ધ્યાનમાં રાખીને સિંગાપોરના 21 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના તમામ નાગરિકોને 300 સિંગાપોર ડોલર (અંદાજિત 15,000 રૂપિયા)નું 'એસજી બોનસ' આપવામાં આવશે.

   - નાણામંત્રી હેંગ સુઇ કીટે સંસદમાં પોતાના બજેટ ભાષણમાં આ જાહેરાત કરી છે. તેઓએ બોનસને 'હાંગબાઓ' તરીકે દર્શાવ્યું છે. હાંગબાઓ એક એવો આર્થિક ઉપાહર છે જેને સિંગાપોરમાં વિશેષ પ્રસંગે આપવામાં આવે છે.
   - એસજી બોનસની રકમ સરકાર માટે 700 મિલિયન સિંગાપોર ડોલર હશે. આ બોનસને લોકોની આવક અનુસાર આપવામાં આવશે.
   - અંદાજિત 27 લાખ લોકોને આ બોનસ 2018ના અંત સુધી આપવામાં આવશે.

   આ પ્રકારે આપવામાં આવશે બોનસ

   - 28,000 સિંગાપોર ડોલરની આવક ધરાવતા લોકોને 300 સિંગાપોર ડોલર (અંદાજિત 15,000 રૂપિયા) બોનસ મળશે, જ્યારે જેઓની આવક 28,001 સિંગાપોર ડોલરથી શરૂ થાય છે તેઓને 200 ડોલર સિંગાપોર ડોલર (અંદાજિત 10,000 રૂપિયા)નું બોનસ મળશે.
   - જેઓની આવક 1,00,000 સિંગાપોર ડોલરથી વધારે છે, તેઓને 100 ડોલર બોનસ (5,000 રૂપિયા) આપવામાં આવશે.

   આગળની સ્લાઇડમાં જાણો, સિંગાપોરમાં વસતા ભારતીયો અને ગુજરાતીઓની સંખ્યા...

  • સિંગાપોરમાં 4,000થી વધુ ગુજરાતીઓ વસે છે (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સિંગાપોરમાં 4,000થી વધુ ગુજરાતીઓ વસે છે (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The surplus for the fiscal year is expected at around 9.61 billion Singapore dollars
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top