Home » NRG » USA » 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust

USમાં 30 વર્ષમાં ખરીદી 70 હોટેલ્સ, આવી રીતે ગુજ્જુ બન્યો 9000 કરોડનો માલિક

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 08:45 PM

એક દિવસ મુંબઇથી એક મિત્રનો પત્ર આવ્યો કે, હસુ, હર્ષા સાથે પરણવું હોય તો અત્યારે જ ભારત પાછો આવી જા

  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +21બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ અમેરિકાને લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી કહેવાય છે. મુંબઇમાં એમજે માર્કેટમાં હોલસેલ ક્લોથ મર્ચન્ટના દીકરા હસુ શાહે 19 વર્ષની વયે 1963માં અમેરિકા જવાનું નક્કી કર્યું. અમેરિકામાં એક પણ વ્યક્તિ પરિચિત ન હોવા છતાં હસુભાઇ અજાણ્યા દેશમાં આવ્યા. જો કે, તેમના પિતાની ઇચ્છા દીકરાને અમેરિકામાં માત્ર ભણાવવાની જ હતી અને પપ્પાની ઇચ્છા અનુસરીને હસુભાઇએ પણ ભણવાનું કમ્પ્લીટ કરીને સ્વદેશ આવીને પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવાના હતા.
    હસુભાઇ મુંબઇમાં એક કન્સલ્ટન્ટને મળ્યા, તેણે સલાહ આપી કે અમેરિકામાં ન્યૂ મેક્સિકો સ્ટેટમાં જવાય ત્યાંનું વેધર મુંબઇ જેવું જ હોય એટલે ઠંડીની બહુ તકલીફ નહીં પડે. તથા ત્યાંની કોલેજમાં ટ્યૂશન ફીસ પણ ઓછી હતી આથી 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા. શરૂઆતમાં અમેરિકન એક્સેન્ટવાળું ઇંગ્લિશ સમજવામાં ખૂબ મુશ્કેલી પડતી. ચાલુ સત્રમાં કોલેજે ફી વધારી તો હસુભાઇએ ટેનેસીની કોલેજમાં એડમિશન લીધું. તેઓ કેમિકલ એન્જિનિયરિંગ ભણતા.

    મુંબઇથી પત્ર આવ્યો

    - અચાનક એક દિવસ મુંબઇથી એક મિત્રનો પત્ર આવ્યો કે, હસુ, હર્ષા સાથે પરણવું હોય તો અત્યારે જ ભારત પાછો આવી જા.
    - હસુભાઇએ ભારત આવવાની તૈયારી કરી અને બીજી તરફ હસુભાઇની બહેને તેમના પિતાને કહ્યું કે, સામે રહેતી હર્ષા હસુને ગમે છે.
    - બંને પરિવાર અલગ કાસ્ટના હતા, પરંતુ હસુભાઇના પિતા સામે ચાલીને હર્ષાબેનના પિતાને મળ્યા અને દીકરાના લગ્નની વાત કરી.
    - હસુભાઇની મમ્મી શરૂઆતમાં લગ્નની વિરુદ્ધ હતા, પરંતુ તેમ છતાં લગ્ન લેવાયા.
    - હર્ષાબેનના પિતાએ હસુભાઇ સામે શરત મૂકી હતી કે, લગ્ન પછી હર્ષાને સાથે અમેરિકા લઇ જવી પડશે, પરંતુ તે સમયે અમેરિકામાં તેઓ આર્થિક રીતે સદ્ધર ન હતા આથી એક પરિચિત ડોક્ટરે હર્ષાબેનને સ્પોન્સર કરી તેમને અમેરિકા તેડાવ્યા.

    ન્યૂજર્સી સ્ટેટ પોલીસમાં પણ હસુભાઇએ કામ કર્યું હતું, આગળ વાંચો હસુ પટેલની સફળતાની સફર વિશે...

  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • 1963માં 19 વર્ષની વયે હસુભાઇ અમેરિકા પહોંચ્યા | Hersha Hospitality Trust is a real estate investment trust
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending