ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Indian-origin Woman With Alleged ISIS Links Arrested in South Africa

    ભારતીય મૂળની ISIS આતંકીની અન્ય એક સાગરિત સાથે સાઉથ આફ્રિકામાં ધરપકડ

    divyabhaskar.com | Last Modified - Feb 27, 2018, 07:20 PM IST

    કેપટાઉનમાં રહેતા ગૂમ થયેલા દંપતિનું નામ પોલીસ અધિકારીઓએ જાહેર નથી કર્યુ.
    • ફાતિમા પટેલ અને સૈફીદીન અસલમ ડેલ વેચ્ચિઓ પર લૂંટ અને ચોરીનો પણ આરોપ છે. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ફાતિમા પટેલ અને સૈફીદીન અસલમ ડેલ વેચ્ચિઓ પર લૂંટ અને ચોરીનો પણ આરોપ છે. (ફાઇલ)

      એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળની એક 27 વર્ષીય મહિલા અને તેના સાથીને એક બ્રિટિશ દંપતિના અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાની સ્પેશિયલ પોલીસ હકાઇ હોક્સ અનુસાર, મહિલા અને તેના સાથી પર આઇએસઆઇ સાથે સંબંધ રાખવાનો પણ આરોપ છે.

      - કેપટાઉનમાં રહેતા ગૂમ થયેલા દંપતિનું નામ પોલીસ અધિકારીઓએ જાહેર નથી કર્યુ.
      - એવું માનવામાં આવી રહ્યું છે કે, ક્વાજુલુ-નટાલના વ્રીહીડમાં બિવાને ડેમ પાસે 12 ફેબ્રુઆરીના રોજ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
      - ફાતિમ પટેલ અને સૈફીદીન અસલમ ડેલ વેચ્ચિઓ પર લૂંટ અને ચોરીનો પણ આરોપ છે.
      - અપહરણ કરાયેલા દંપતિાક્રેડિટ કાર્ડથી તેઓએ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય સામાન ખરીદ્યો હતો.

    • આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને સાઉથ આફ્રિકાની યાત્રાને લઇને એલર્ટ જાહેર કર્યુ છે.  (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આતંકવાદી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને સાઉથ આફ્રિકાની યાત્રાને લઇને એલર્ટ જાહેર કર્યુ છે. (ફાઇલ)

      એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળની એક 27 વર્ષીય મહિલા અને તેના સાથીને એક બ્રિટિશ દંપતિના અપહરણના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. સાઉથ આફ્રિકાની સ્પેશિયલ પોલીસ હકાઇ હોક્સ અનુસાર, મહિલા અને તેના સાથી પર આઇએસઆઇ સાથે સંબંધ રાખવાનો પણ આરોપ છે.

      - કેપટાઉનમાં રહેતા ગૂમ થયેલા દંપતિનું નામ પોલીસ અધિકારીઓએ જાહેર નથી કર્યુ.
      - એવું માનવામાં આવી રહ્યું છે કે, ક્વાજુલુ-નટાલના વ્રીહીડમાં બિવાને ડેમ પાસે 12 ફેબ્રુઆરીના રોજ તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.
      - ફાતિમ પટેલ અને સૈફીદીન અસલમ ડેલ વેચ્ચિઓ પર લૂંટ અને ચોરીનો પણ આરોપ છે.
      - અપહરણ કરાયેલા દંપતિાક્રેડિટ કાર્ડથી તેઓએ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય સામાન ખરીદ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian-origin Woman With Alleged ISIS Links Arrested in South Africa
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top