ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» News about gujarati physician

    લોકોની સેવા માટે ગુજરાતી ફીઝિશિયનની વધુ એક ઉડાન

    divyabhaskar.com | Last Modified - Feb 20, 2018, 05:42 PM IST

    મેડિકલ મર્સી મિશન્સ ઇંકનો એક ભાગ ફ્લાઇંગ ડોક્ટર્સ ઓફ અમેરિકા સાથે તેમણે અનેક દેશોમાં અભિયાન શરૂ કર્યું
    • (ડાબેથી પહેલાં) ચંદ્રકાન્ત મોદી તેમની ટીમ સાથે
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      (ડાબેથી પહેલાં) ચંદ્રકાન્ત મોદી તેમની ટીમ સાથે

      શિકાગોઃ ચંદ્રકાન્ત મોદીનો ભારતમાં ઉછેર થઇ રહ્યો હતો ત્યારે તેમના પિતાએ તેમને મેડિસિનમાં કારકીર્દી બનાવવાનું સુચન એટલા માટે કર્યું હતું કે તે સારુ જીવન જીવવાની સાથે જરૂરતમંદોને પણ મદદરૂપ થઇ શકે. આજે મોદીને ખુશી એ વાતની છે કે તેમણે તેમના પિતાની સલાહ માની. ભારતમાં મેડીકલ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ અને શિકાગો એરિયામાં પેથોલોજી અને ઇન્ટરનલ મેડિસિનમાં રેસીડન્સી પુરી કર્યા બાદ તેમણે અમેરિકામાં પેથોલોજી અને ઇમરજન્સી મેડિસિનમાં પોતાની કારકીર્દીને આગળ ધપાવી.

      - વ્યવસાયિક સફળતા પ્રાપ્ત થવા છતાં તેમને એક વાતનો સંતોષ છે કે છેલ્લા 20 વર્ષમાં તેમના પિતાએ આપેલી સલાહના પગલે તે સમાજ માટે કંઇક સારુ કરવા માંગતા હતા.
      - પિતાને પ્રેરણા માનીને તેમણે શિકાગો અને દુરના સ્થળો અને દેશોમાં વસતા લોકો માટે પોતાનો મહત્તમ સમય આપવાનું નકકી કર્યું.
      - મેડિકલ મર્સી મિશન્સ ઇંકનો એક ભાગ ફ્લાઇંગ ડોક્ટર્સ ઓફ અમેરિકા સાથે તેમણે અનેક દેશોમાં અભિયાન શરૂ કર્યું છે.
      - ફ્લાઇંગ ડોક્ટર્સના બેનર હેઠળ મેડિકલ પ્રોફેશનના વોલન્ટિયરો હૈતી, મેડાગેસ્કર, એમેઝોન, પનામા, જોર્ડન અને ભારત અને તિબેટ વચ્ચેની સરહદના વિસ્તારો સહિત દેશના અંતરિયાળ ગામોમાં જતા હોય છે.

    • દર્દીઓ અપાતી નિષ્ણાંત સલાહ માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      દર્દીઓ અપાતી નિષ્ણાંત સલાહ માટે કોઇ ચાર્જ લેવામાં આવતો નથી

      શિકાગોઃ ચંદ્રકાન્ત મોદીનો ભારતમાં ઉછેર થઇ રહ્યો હતો ત્યારે તેમના પિતાએ તેમને મેડિસિનમાં કારકીર્દી બનાવવાનું સુચન એટલા માટે કર્યું હતું કે તે સારુ જીવન જીવવાની સાથે જરૂરતમંદોને પણ મદદરૂપ થઇ શકે. આજે મોદીને ખુશી એ વાતની છે કે તેમણે તેમના પિતાની સલાહ માની. ભારતમાં મેડીકલ સ્કૂલનો અભ્યાસ પુરો કર્યા બાદ અને શિકાગો એરિયામાં પેથોલોજી અને ઇન્ટરનલ મેડિસિનમાં રેસીડન્સી પુરી કર્યા બાદ તેમણે અમેરિકામાં પેથોલોજી અને ઇમરજન્સી મેડિસિનમાં પોતાની કારકીર્દીને આગળ ધપાવી.

      - વ્યવસાયિક સફળતા પ્રાપ્ત થવા છતાં તેમને એક વાતનો સંતોષ છે કે છેલ્લા 20 વર્ષમાં તેમના પિતાએ આપેલી સલાહના પગલે તે સમાજ માટે કંઇક સારુ કરવા માંગતા હતા.
      - પિતાને પ્રેરણા માનીને તેમણે શિકાગો અને દુરના સ્થળો અને દેશોમાં વસતા લોકો માટે પોતાનો મહત્તમ સમય આપવાનું નકકી કર્યું.
      - મેડિકલ મર્સી મિશન્સ ઇંકનો એક ભાગ ફ્લાઇંગ ડોક્ટર્સ ઓફ અમેરિકા સાથે તેમણે અનેક દેશોમાં અભિયાન શરૂ કર્યું છે.
      - ફ્લાઇંગ ડોક્ટર્સના બેનર હેઠળ મેડિકલ પ્રોફેશનના વોલન્ટિયરો હૈતી, મેડાગેસ્કર, એમેઝોન, પનામા, જોર્ડન અને ભારત અને તિબેટ વચ્ચેની સરહદના વિસ્તારો સહિત દેશના અંતરિયાળ ગામોમાં જતા હોય છે.

    • ઇંગ ડોકટર્સ એક નફો નહીં કરતું સંગઠન છે.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      ઇંગ ડોકટર્સ એક નફો નહીં કરતું સંગઠન છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: News about gujarati physician
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top