ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» At least 17 killed in Florida school shooting

    ફ્લોરિડા સ્કૂલ હત્યાકાંડને ખ્રિસ્તી-હિન્દુ-યહુદીઓ અને બૌધ્ધ નેતાઓએ વખોડી કાઢ્યો

    divyabhaskar.com | Last Modified - Feb 19, 2018, 08:12 PM IST

    ફ્લોરિડા હાઇસ્કુલમાં નિર્દોષ બાળકોની થયેલી કરપીણ હત્યાના પગલે સમગ્ર અમેરિકા
    • તમામ લોકોને કડક સજા કરવામાં આવે તેમજ અમેરિકી પ્રમુખ કડક ગન લૉ બનાવે તે માટેની અપીલ કરવામાં આવી છે (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      તમામ લોકોને કડક સજા કરવામાં આવે તેમજ અમેરિકી પ્રમુખ કડક ગન લૉ બનાવે તે માટેની અપીલ કરવામાં આવી છે (ફાઇલ)

      શિકાગોઃ ફ્લોરિડા હાઇસ્કુલમાં નિર્દોષ બાળકોની થયેલી કરપીણ હત્યાના પગલે સમગ્ર અમેરિકા અને પ્રમુખ સંગઠનો પૈકીનું એક અેનઆરઆઇ પ્રેસ ક્લબમાં રોષની લાગણી ફેલાઇ છે. તમામ લોકોને કડક સજા કરવામાં આવે તેમજ અમેરિકી પ્રમુખ કડક ગન લૉ બનાવે તે માટેની અપીલ કરવામાં આવી છે.

      - અન્ય ભાગોમાં ખ્રિસ્તી, હિન્દુ, યહુદીઓ અને બૌધ્ધ લીડર્સ નેવાદામાં મળ્યા હતા અને ફ્લોરિડા સ્કૂલ ઘટેલા હત્યાકાંડમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

      - આ કાંડમાં 17 બાળકોના મોત થયા હતા. વરિષ્ઠ ગ્રીક ઓર્થોડોક્સ ક્રિસ્ટિયન પ્રિસ્ટ સ્ટીફન કાર્ચર, યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રમુખ રાજન ઝેડ, નેવાદાના યહુદી રાબ્બી વેબ વેયર, જાણીતા બૌધ્ધ નેતા મેથ્યુ ફીશર વગેરેએ આપેલા એક સંયુક્ત નિવેદનમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

    • આ કાંડમાં 17 બાળકોના મોત થયા હતા. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ કાંડમાં 17 બાળકોના મોત થયા હતા. (ફાઇલ)

      શિકાગોઃ ફ્લોરિડા હાઇસ્કુલમાં નિર્દોષ બાળકોની થયેલી કરપીણ હત્યાના પગલે સમગ્ર અમેરિકા અને પ્રમુખ સંગઠનો પૈકીનું એક અેનઆરઆઇ પ્રેસ ક્લબમાં રોષની લાગણી ફેલાઇ છે. તમામ લોકોને કડક સજા કરવામાં આવે તેમજ અમેરિકી પ્રમુખ કડક ગન લૉ બનાવે તે માટેની અપીલ કરવામાં આવી છે.

      - અન્ય ભાગોમાં ખ્રિસ્તી, હિન્દુ, યહુદીઓ અને બૌધ્ધ લીડર્સ નેવાદામાં મળ્યા હતા અને ફ્લોરિડા સ્કૂલ ઘટેલા હત્યાકાંડમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

      - આ કાંડમાં 17 બાળકોના મોત થયા હતા. વરિષ્ઠ ગ્રીક ઓર્થોડોક્સ ક્રિસ્ટિયન પ્રિસ્ટ સ્ટીફન કાર્ચર, યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઇઝમના પ્રમુખ રાજન ઝેડ, નેવાદાના યહુદી રાબ્બી વેબ વેયર, જાણીતા બૌધ્ધ નેતા મેથ્યુ ફીશર વગેરેએ આપેલા એક સંયુક્ત નિવેદનમાં પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: At least 17 killed in Florida school shooting
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top