ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» 5 days diwali celebration at baps temple dallas usa

  US: BAPS મંદિર ખાતે દિવાળીની ભવ્ય ઉજવણી, શણગારથી હરિભક્તો મંત્રમુગ્ધ

  divyabhaskar.com | Last Modified - Nov 06, 2017, 10:50 AM IST

  અન્નકુટમાં 900થી વધુ શાકાહારી વાનગીઓની સુંદર રીતે ગોઠવણી કરવામાં આવી
  • +10 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમેરિકાઃ ટેકસાસના ડલ્લાસમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમાં આ વર્ષે પણ ઉજવણી દરમિયાન સ્‍વામિનારાયણ ભગવાનને અન્નકુટ ધરવામાં આવ્યો હતો. જેમાં 900થી વધુ શાકાહારી વાનગીઓની સુંદર રીતે ગોઠવણી કરવામાં આવી હતી.
   ઉજવણીમાં ભાગ લેવા ઉમટેલા હરિભક્તોએ અન્નકુટનો શણગાર જોઈને આશ્ચર્યમાં મૂકાયા હતા. મંદિરમાં સંતોનું માર્ગદર્શન અને મહિલાઓ, પુરુષો તથા સિનીયર સીટીઝન હરિભક્તોએ ભારે મહેનતથી આ ઉજવણીને સફળ બનાવી હતી. પાંચ દિવસની ઉજવણી દરમિયાન ધનતેરસ, ચોપડા પૂજન, અન્નકૂટ તથા મંદિરની બહાર વિવિધ ખાણી-પીણીના સ્‍ટોલ, બાળકો માટે રમતો, ટ્રેન સહિતના આયોજનો કરાયા હતાં.
   અમેરિકાના પોલીસ ડિપાર્ટમેન્‍ટ તરફથી પણ નો પૂરો સહકાર મળ્‍યો હતો. મંદિરમાં રહેલા ઓડિટોરિયમ હોલમાં નિલકંઠ અને હિમાલયનું સુંદર નિદર્શન કરાયું હતું. અંદાજે 3 હજાર શ્રદ્ધાળુંઓએ ઉજવણીની લ્હાવો લીધો હતો. કાર્યક્રમના અંતે રંગબેરંગી ફાયર વર્કસનું આયોજન કરાયું હતું.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 5 days diwali celebration at baps temple dallas usa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top