ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» UK: Indian Sikh Taxi Driver Saves 13 year old school girl from paedophile and becomes hero

    UK: સ્કૂલ ગર્લને પેઇડોફિલથી બચાવનારો ભારતીય શીખ ડ્રાઇવર બન્યો હીરો

    divyabhaskar.com | Last Modified - Nov 30, 2017, 03:29 PM IST

    અરોરાએ ચાલુ વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ બચાવેલી છોકરીના પ્રશંસનીય કામ માટે સર્ટિફિટેટ આપી સન્માન કરવામાં આવ્યું
    • UKમાં ભારતીય ટેક્સી સતબીર અરોરાએ 13 વર્ષીય સ્કૂલ ગર્લને બચાવ્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      UKમાં ભારતીય ટેક્સી સતબીર અરોરાએ 13 વર્ષીય સ્કૂલ ગર્લને બચાવ્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

      લંડનઃ 13 વર્ષીય સ્કૂલ ગર્લને પેઇડોફિલ (બાળકોને સેક્સ્યુઅલિ આકર્ષતો વ્યક્તિ) માણસથી બચાવવા બદલ ભારતીય શીખ ટેક્સી ડ્રાઇવરની યુકેના મીડિયામાં ચર્ચામાં થઈ રહી છે. આ વ્યક્તિ સ્કૂલ ગર્લને કિડનેપ કરવા માટે છરી, ટેપ અને ઉંઘની ગોળીઓ સાથે લઈને આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

      ક્યારે બની હતી ઘટના

      UKમાં કાર ચલાવી પેટીયું રળતાં સતબીર અરોરાની 20 ફેબ્રુઆરીના રોજ ઓક્સફોર્ડશાયરથી ગ્લુકોસ્ટર ટ્રેન સ્ટેશન જવા માટે ટેક્સી બુક કરાવી હતી. જ્યારે અરોરા બુક કરાવેલા સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાં સ્કૂલ યુનિફોર્મ પહેરેલી એક છોકરી ત્યાં ઊભી હતી. જ્યારે તેમણે છોકરીને નિર્ધારીત સ્થળે ઉતારી ત્યારે ત્યાં 24 વર્ષના સેમ હેવિંગ્સ નામનો યુવક તેની રાહ જોતો હતો. જે તેનું અપહરણ કરવાની યોજના બનાવતા હતા. મીડિયા રિપોર્ટમાં જણાવાયા મુજબ, તેણે ઓનલાઇન કિડનેપિંગ અને રેપ અંગેની ચર્ચા કરી હતી.

      છોકરીએ માહિતી આપવાની પાડી હતી ના

      જ્યારે છોકરીને કોઈ મળવા ન આવ્યું ત્યારે ટેક્સી ડ્રાઇવરે તેની પાસેથી વધુ માહિતી માંગવાની કોશિશ કરી હતી. જેનો તેણીએ ઇનકાર કરી દીધો હતો. અરોરાએ છોકરીના પેરેન્ટ્સને તે ક્યાં છે તે જણાવવાનું નક્કી કરી લીધું હતું. તેથી તેણીએ છોકરીના બધા કોલ રેકોર્ડ કરવાનું શરૂ કર્યું.

      ડ્રાઇવરની પત્ની સાથે છોકરીએ કરી વાત

      જે બાદ અરોરાએ તેની પત્નીને ફોન કરીને સમગ્ર ઘટના અંગે ચર્ચા કરી. જે બાદ તેણે છોકરીને ફોન આપ્યો. અરોરાની પત્ની સાથે વાત કર્યા બાદ તેને ટેક્સી ડ્રાઇવર પર વિશ્વાસ બેઠો અને કહ્યું કે હું ક્યાં છું તે મારા પેરેન્ટ્સ નથી જાણતા. આ પછી અરોરાએ પોલીસને ફોન કર્યો અને નજીકના પોલીસ ઓફિસરને પણ એલર્ટ કર્યા.

      કામગીરી બદલ થઈ પ્રશંસા

      અરોરાએ ચાલુ વર્ષે 20 ફેબ્રુઆરીના રોજ બચાવેલી છોકરીના પ્રશંસનીય કામ માટે સર્ટિફિટેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ચેરવેલ ડિસ્ટ્રીક્ટ કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું કે, કાઉન્સિલર કિરન મેલોન દ્વારા તેમને સર્ટિફિકેટ એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેલોને કહ્યું કે, અમે તેમના એટિટ્યૂટડની પ્રશંસા કરીએ છીએ અને તેનો પેસેન્જર ખતરામાં હોવાનું જાણ્યા બાદ જે રીતે સમગ્ર ઘટના હેન્ડલ કરી તે સરાહનીય છે. તેણે તેના દિમાગનો ઉપયોગ કરીને રેકોર્ડ કરેલો કોલ પ્રોસિક્યૂશન સર્વિસમાં મહત્વનો પૂરાવો સાબિત થયો હતો.

      આગળની સ્લાઇડ્સમાં જુઓ તસવીરો ....

    • સ્કૂલ ગર્લનું અપહરણ કરવા આવેલો આરોપી સેમ હેવિંગ્સ.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્કૂલ ગર્લનું અપહરણ કરવા આવેલો આરોપી સેમ હેવિંગ્સ.

    • કાઉન્સિલર કિરન મેલોન દ્વારા અરોરાને સર્ટિફિકેટ એનાયત કરી નવાજવામાં આવ્યા.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      કાઉન્સિલર કિરન મેલોન દ્વારા અરોરાને સર્ટિફિકેટ એનાયત કરી નવાજવામાં આવ્યા.

    • અરોરાએ તેની પત્નીને ફોન કરીને સમગ્ર ઘટના અંગે ચર્ચા કર્યા બાદ સ્કૂલ ગર્લને વિશ્વાસમાં લીધી હતી.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      અરોરાએ તેની પત્નીને ફોન કરીને સમગ્ર ઘટના અંગે ચર્ચા કર્યા બાદ સ્કૂલ ગર્લને વિશ્વાસમાં લીધી હતી.

    • સતબીર અરોરાને એનાયત થઈ રહેલું સર્ટિફિકેટ
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      સતબીર અરોરાને એનાયત થઈ રહેલું સર્ટિફિકેટ

    • સ્કૂલ ગર્લે ઓક્સફોર્ડશાયરથી ગ્લુકોસ્ટર ટ્રેન સ્ટેશન જવા માટે ટેક્સી બુક કરાવી હતી.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્કૂલ ગર્લે ઓક્સફોર્ડશાયરથી ગ્લુકોસ્ટર ટ્રેન સ્ટેશન જવા માટે ટેક્સી બુક કરાવી હતી.

    • અરોરાએ રેકોર્ડ કરેલો કોલ પ્રોસિક્યૂશન સર્વિસમાં મહત્વનો પૂરાવો સાબિત થયો હતો.
      +6 બીજી સ્લાઈડ્સ જુઓ
      અરોરાએ રેકોર્ડ કરેલો કોલ પ્રોસિક્યૂશન સર્વિસમાં મહત્વનો પૂરાવો સાબિત થયો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: UK: Indian Sikh Taxi Driver Saves 13 year old school girl from paedophile and becomes hero
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top