• Home
  • NRG
  • UK
  • Saree in a gadi London To Leicester unique car rally for a social awareness

લંડનથી લિસેસ્ટરઃ ગુજરાતી મહિલા દ્વારા 'ગાડીમાં સાડી' રેલીનું આયોજન

divyabhaskar.com

Jun 20, 2017, 04:45 PM IST
ભારુલતાનો જન્મ ગુજરાતના નવસારીના પડઘા ગામમાં થયો છે
ભારુલતાનો જન્મ ગુજરાતના નવસારીના પડઘા ગામમાં થયો છે
100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ
100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ
ઢોલ-તાસ વગાડી રેલીની કરી શરૂઆત
ઢોલ-તાસ વગાડી રેલીની કરી શરૂઆત
ભરૂલાતાએ તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યું
ભરૂલાતાએ તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યું
ભારુલતાના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે, તેઓ વર્ષોથી યુકેમાં રહે છે.
ભારુલતાના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે, તેઓ વર્ષોથી યુકેમાં રહે છે.
ભારુલતાના પતિનું વતન રાયગઢના મહદમાં છે.
ભારુલતાના પતિનું વતન રાયગઢના મહદમાં છે.
ઈવેન્ટનો હેતુ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને પ્રોત્સાહન આપવાનો
ઈવેન્ટનો હેતુ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને પ્રોત્સાહન આપવાનો
ભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે
ભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે
BMW અને ફેરારી જેવી વૈભવી કારનો કાફલો
BMW અને ફેરારી જેવી વૈભવી કારનો કાફલો
ભારૂલતા કાંબલે
ભારૂલતા કાંબલે
Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
લંડનઃ મૂળ ગુજરાતી અને બ્રિટિશ નાગરિકતા ધરાવતા ભારુલતા કાંબલેએ સરકારના મહત્વપૂર્ણ અભિયાન 'બેટી બચાઓ, બેટી પઢાઓ' માટે જાગૃતિ લાવવા લંડનમાં એક અનોખી અને ઐતિહાસિક કાર રેલીનું આયોજન કર્યું હતું. ભરૂલાતા તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યું. કાંબલેની આ રેલીને BAPS સંસ્થા દ્વારા પણ ટેકો મળ્યો. BMW અને ફેરારી જેવી વૈભવી કારમાં નીકળેલી રેલીએ લંડનથી લેસ્ટર સુધી એક દિવસમાં 416 કિમીનો પ્રવાસ કર્યો. ભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે.
100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ

રવિવારના રોજ 100 મહિલાઓએ પરંપરાગત લાલ સાડી અને ભારતીય જ્વેલરીમાં સજ્જ થઈને લંડથી લીસેસ્ટર સુધી 'બેટી બચાઓ, બેઠી પઢાઓ'નો મેસેજ ફેલાવ્યો અને મહિલા સશક્તિકરણ અને શિક્ષણનો પ્રચાર કર્યો હતો. ભારુલતા કાંબલેએ આ રેલીની આગેવાની કરી હતી અને BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ટેકો આપવામાં આવ્યો. ગત વર્ષે જ્યારે ભારુલતાએ આર્કટિક સર્કલ અને 32 દેશોનો પ્રવાસ કર્યો ત્યારે પણ સ્વામીનારાયણ મંદિર તેમની સાથે ઉભું રહ્યું હતું. હાલ ફરી એકવાર મંદિરે રેલી 'ગાડીમાં સાડી'નું સ્વાગત કર્યું અને રેલીને શરૂઆતથી અંત સુધી ટેકો આપ્યો.
આગળ વાંચોઃ કોણે કોણે લીધો રેલીમાં ભાગ?, જુઓ રેલીની વધુ તસવીરો...
X
ભારુલતાનો જન્મ ગુજરાતના નવસારીના પડઘા ગામમાં થયો છેભારુલતાનો જન્મ ગુજરાતના નવસારીના પડઘા ગામમાં થયો છે
100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ100 મહિલાઓ પરંપરાગત સાડી અને જ્વેલરીમાં સજ્જ
ઢોલ-તાસ વગાડી રેલીની કરી શરૂઆતઢોલ-તાસ વગાડી રેલીની કરી શરૂઆત
ભરૂલાતાએ તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યુંભરૂલાતાએ તથા રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ લાલ કલરની સાડી પહેરીને આ મહત્વપૂર્ણ ઝુંબેશને સમર્થન આપ્યું
ભારુલતાના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે, તેઓ વર્ષોથી યુકેમાં રહે છે.ભારુલતાના લગ્ન મરાઠી પરિવારમાં થયા છે, તેઓ વર્ષોથી યુકેમાં રહે છે.
ભારુલતાના પતિનું વતન રાયગઢના મહદમાં છે.ભારુલતાના પતિનું વતન રાયગઢના મહદમાં છે.
ઈવેન્ટનો હેતુ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને પ્રોત્સાહન આપવાનોઈવેન્ટનો હેતુ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને પ્રોત્સાહન આપવાનો
ભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છેભારુલતા હવે ઓથોરિટી સાથે વાતચીત કરીને આ રેલીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે
BMW અને ફેરારી જેવી વૈભવી કારનો કાફલોBMW અને ફેરારી જેવી વૈભવી કારનો કાફલો
ભારૂલતા કાંબલેભારૂલતા કાંબલે
Saree in a gadi London To Leicester unique car rally for a social awareness
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી