ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Priti Patel apology for secret meeting with Israeli PM during family holiday

  બ્રિટિશ મંત્રી પ્રીતિ પટેલે 'ફેમિલી હોલિડે' દરમિયાન કરી ગુપ્ત બેઠકો, માંગી માફી

  divyabhaskar.com | Last Modified - Nov 07, 2017, 02:30 PM IST

  પ્રીતિ પટેલે ઈઝરાયલના વડાપ્રધાન અને અન્ય વરિષ્ઠ લોકો સાથે પ્રક્રિયાને અનુસર્યા વગર મુલાકાત કરી
  • પ્રીતિ પટેલ
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રીતિ પટેલ
   બ્રિટનઃ ભારતીય મૂળની બ્રિટીશ મંત્રી પ્રીતિ પટેલે ઉનાળામાં રજાઓ દરમિયાન વરિષ્ઠ ઇઝરાયેલી અધિકારીઓ સાથે ગુપ્ત બેઠક કરવા બદલ માફી માંગી છે. બ્રિટનમાં વડાપ્રધાન થેરેસા મેની કેબિનેટમાં આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રી પ્રીતિ પટેલે ઈઝરાયલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂ અને અન્ય વરિષ્ઠ લોકો સાથે પ્રક્રિયાને અનુસર્યા વગર મુલાકાત કરી હતી.
   પટેલ અને બ્રિટિશ PM વચ્ચેનો વિશ્વાસ હજુ અકબંધ

   પ્રીતિ પટેલે વિદેશ મંત્રાલયને જાણ નહીં કરવા બદલ માફી માંગી છે, પરંતુ સાથે એમ પણ કહ્યું કે વિદેશ મંત્રી બોરિસ જોનસનને અગાઉથી જ આ પ્રવાસની જાણકારી હતી. લેબર પાર્ટીએ આ અંગે કેબિનેટ ઓફિસ પાસે તપાસની માંગણી કરી છે. વડાપ્રધાન કાર્યાલયે પટેલના સ્પષ્ટતાને આવકારી અને કહ્યું કે, ટેરીઝા મેએ અગાઉ થયેલી એક બેઠકમાં પટેલને મંત્રાલયની જવાબદારીઓની યાદ અપાવી હતી. વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું કે, તેમને શુક્રવાર સુધી પટેલ અને નેતન્યાહૂ વચ્ચે બેઠકની જાણકારી નહોતી, પરંતુ સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાનનો પટેલ વિશ્વાસ હજુ પણ અકબંધ છે.
   બન્ને દેશોના સંબંધોના નિર્માણ હેતુથી કરી બેઠક

   ઇઝરાયેલના લાંબા સમયથી સમર્થક અને ઇઝરાયેલ કન્ઝર્વેટીવ ફ્રેન્ડ્સના પૂર્વ ઉપાધ્યક્ષ પ્રીતિ પટેલે પોતાનો બચાવ કરતા જણાવ્યું કે, તેમણે પોતાની રજાઓ માટે જાતે જ ચૂકવણી કરી છે. પટેલે કહ્યું કે, ઈઝરાયલમાં હોવાના કારણે બન્ને દેશો વચ્ચે સંબંધોના નિર્માણ હેતુથી લોકો અને સંસ્થાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે, વિદેશ મંત્રી બોરિસ જોનસનને આ પ્રવાસની જાણકારી હતી, જો કે વિદેશ વિભાગ જાણતું નહોતું.
   યુકે-ઈઝરાયલ સંબંધો પર ચર્ચા

   પોતાની સ્થિતિને સ્પષ્ટ કરતા પટેલે કહ્યું કે, આ પ્રવાસ પર તેમણે 12 બેઠકો કરી અને આ દરમિયાન વડાપ્રધાન નેતન્યાહૂ સાથે મુલાકાત કરીને તેમના બ્રિટન પ્રવાસની સાથે જ ઈઝરાયલ અને યુકે-ઈઝરાયલ સંબંધો પર પણ ચર્ચા કરી. પટેલે કહ્યું કે, તેમણે ઈઝરાયલ સરકારના અન્ય વરિષ્ઠ લોકો સાથે પણ મુલાકાત કરી હતી, જેમાં ઈઝરાયલી મંત્રી ઈર્ડેન અને વિદેશ મંત્રાલયના અધિકારી યુવલ રોટમ પણ સામેલ હતા.
  • ઈઝરાયલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂ અને બ્રિટનના વડાપ્રધાન ટેરીઝા મે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈઝરાયલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂ અને બ્રિટનના વડાપ્રધાન ટેરીઝા મે

  • બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે

  • વિદેશ મંત્રી બોરિસ જોનસન
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ મંત્રી બોરિસ જોનસન

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Priti Patel apology for secret meeting with Israeli PM during family holiday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top