ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Indian origin store worker jailed for nearly eight years in the UK

    UK: ભારતીયને દુષ્કર્મના આરોપમાં 8 વર્ષની સજા, મહિલાને આખી રાત પૂરી રાખી'તી સ્ટોરમાં

    divyabhaskar.com | Last Modified - Nov 15, 2017, 09:27 AM IST

    મહિલા જ્યારે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે સ્ટોર પર ગઈ ત્યારે આરોપીએ દુષ્કર્મ કર્યું
    • +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      યુકેઃ બ્રિટનમાં ભારતીય મૂળના 30 વર્ષીય એક સ્ટોર કર્મચારીને એક મહિલા સાથે દુષ્કર્મ કરવાના આરોપ હેઠળ 8 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે, મહિલા જ્યારે મોબાઈલ ફોન ચાર્જ કરવા માટે તેના સ્ટોર પર ગઈ હતી તો આરોપીએ પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હતું.
      સજા પૂર્ણ થયા બાદ ભારત મોકલાશે

      - પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતીય મૂળના સ્વપ્નિલ કુલાતે 40 વર્ષીય એક મહિલાને દુકાનમાં અંદર પૂરીને તેને માર માર્યો અને તેના પર બળાત્કાર ગુજાર્યો.
      - મેનચેસ્ટર ક્રાઉન કોર્ટે નાગપુરના કુલાતને બળાત્કાર મામલે દોષી ઠેરવ્યો છે.
      - બળાત્કારના આરોપ હેઠળ કુલાતને 7 વર્ષ અને 8 મહિનાની સજા સંભળાવી છે.
      - સજા પૂરી થયા બાદ તેને ભારત પાછો મોકલી દેવામાં આવશે.
      પોલીસે જણાવી સમગ્ર ઘટના

      - પોલીસે જણાવ્યું કે, 19 માર્ચના રોજ પીડિયા તેના એક ફ્રેન્ડના ઘરે જઈ રહી હતી, ત્યારે તેણે જોયું કે તેના મોબાઈલમાં બેટરી ઓછી હતી.
      - ત્યારબાદ તે મોબાઈલ ચાર્જ કરવા માટે વિંદિગટનના એક સ્ટોર પર ગઈ.
      - સ્ટોરમાં કામ કરી રહેલા કર્મચારી કુલાતને આગ્રહ કર્યો કે, તે સ્ટોરમાં અંદર આવીને થોડા સમય સુધી તેનો મોબાઈલ ચાર્જ કરે.
      આખી રાત પૂરી રાખી સ્ટોરમાં

      - ગ્રેટર મેનચેસ્ટર પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું કે, તેણે પોતાનો ફોન ચાર્જિંગમાં લગાવ્યો.
      - તેના થોડા સમય બાદ કુલાતે સ્ટોરને અંદરથી બંધ કરી દીધી અને મહિલા સાથે આક્રમક વ્યવહાર કરવા લાગ્યો.
      - મહિલાનો સ્ટોરમાંથી બહાર જવા ન દીધી અને તેને લાકડી વડે માર માર્યો.
      - તેને મારામારી દરમિયાન ગંભીર ઈજાઓ પણ થઈ હતી, મહિલાને આખી રાત સ્ટોરમાં પૂરી રાખી.
      આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian origin store worker jailed for nearly eight years in the UK
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top