ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Indian origin England cricketer found guilty of exposing himself to two women

  લંડનમાં ગુજરાતી ક્રિકેટર બે મહિલાઓ સામે થયો અર્ધનગ્ન, કોર્ટે માન્યો દોષિત

  divyabhaskar.com | Last Modified - Nov 17, 2017, 12:31 PM IST

  ઇંગ્લેન્ડની અંડર 19 ટીમના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ક્રિકેટર મહિલાઓ સામે એક્સપોઝ કરવાનો દોષી
  • બે મહિલામાંથી એક મહિલાએ શિવની હરકતને વાંધાજનક જણાવી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બે મહિલામાંથી એક મહિલાએ શિવની હરકતને વાંધાજનક જણાવી

   લંડન: ઇંગ્લેન્ડની અંડર 19 ટીમના પૂર્વ કેપ્ટન અને મુળ ગુજરાતના શિવ ઠાકોરને એક કોર્ટે એક હાઉસિંગ સોસાયટીમાં બે મહિલાઓ સામે 'એક્સપોઝ' કરવાનો દોષી ગણ્યો છે. 24 વર્ષીય ક્રિકેટર શિવ ડર્બીશાયર તરફથી રમે છે, તેને ડર્બી મેકવર્થમાં 12 અને 19 જૂને બે આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બે મહિલામાંથી એક મહિલાએ શિવની હરકતને વાંધાજનક જણાવી. આરોપ છે કે શિવે પોતાની જોગીંગ પેન્ટમાંથી પોતાને એક્સપોઝ કર્યો.

   ઠાકોરો આરોપોનો કર્યો ઈનકાર

   - સાઉથર્ન ડર્બીશાયર મજિસ્ટ્રેટને કોર્ટમાં પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, ઠાકોરે જણાવ્યું છે કે તે તેની 16 વર્ષીય ગર્લફ્રેન્ડ સાથે સેક્સુઅલી સંતુષ્ટ છે અને તેણે કોઈ ગુનો કર્યો નથી.
   - પોતાના બચાવમાં ઠાકોરે કહ્યું કે, પોતાને આગળ અને પાછળથી વ્યવસ્થિત કરવાની તેની ટેવ છે.
   - શિવ ઠાકોરે પોતાને એક્સપોઝ કરવા માટે લાગેલા આરોપોનો ઈનકાર કર્યો હતો.
   - તેણે બન્ને મામલે દોષી ઠેરવાતા અંગે સજા સંભળાવે ત્યા સુધી શરત વિના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

   ઠાકોરના મહેનતાણાની રકમ અટકાવી

   - ઘટના અંગે જુબાની આપતા પહેલા સાક્ષીએ કહ્યું કે, ઠાકોર એકદમ શાંત અને સારો વ્યવહાર કરનારો વ્યક્તિ છે. તે સારી રીતે જાણતો હતો કે તે શું કરી રહ્યો છે.
   - પોતાના બચાવમાં ક્રિકેટરે કહ્યું કે, આગળ અને પાછળથી વ્યવસ્થિત કરવાની મારી આદત છે.
   - ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્ર્યું મેચિને ઠાકોરને કહ્યું કે, મને એ વાતની જરાય શંકા નથી કે બન્ને મહિલાએ સંપૂર્ણ સત્ય સાથે કોર્ટમાં જુબાની આપી.
   - આરોપો જાહેર થયા બાદ ડર્બીશાયરે ઠાકોરના મહેનતાણાની રકમને અટકાવી દીધી હતી. તેણે જૂન મહિનાથી કોઈ મેચ રમ્યો નથી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  • 24 વર્ષીય ક્રિકેટર શિવ ડર્બીશાયર તરફથી રમે છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   24 વર્ષીય ક્રિકેટર શિવ ડર્બીશાયર તરફથી રમે છે

  • ડર્બી મેકવર્થમાં 12 અને 19 જૂને બે આરોપોમાં ધરપકડ કરવામાં આવી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ડર્બી મેકવર્થમાં 12 અને 19 જૂને બે આરોપોમાં ધરપકડ કરવામાં આવી

  • સચિન સાથે શિવ ઠાકોર
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   સચિન સાથે શિવ ઠાકોર

  • આરોપો જાહેર થયા બાદ ડર્બીશાયરે ઠાકોરના મહેનતાણાની રકમને અટકાવી દીધી
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરોપો જાહેર થયા બાદ ડર્બીશાયરે ઠાકોરના મહેનતાણાની રકમને અટકાવી દીધી

   લંડન: ઇંગ્લેન્ડની અંડર 19 ટીમના પૂર્વ કેપ્ટન અને મુળ ગુજરાતના શિવ ઠાકોરને એક કોર્ટે એક હાઉસિંગ સોસાયટીમાં બે મહિલાઓ સામે 'એક્સપોઝ' કરવાનો દોષી ગણ્યો છે. 24 વર્ષીય ક્રિકેટર શિવ ડર્બીશાયર તરફથી રમે છે, તેને ડર્બી મેકવર્થમાં 12 અને 19 જૂને બે આરોપોમાં ધરપકડ કરવામાં આવી હતી. આ બે મહિલામાંથી એક મહિલાએ શિવની હરકતને વાંધાજનક જણાવી. આરોપ છે કે શિવે પોતાની જોગીંગ પેન્ટમાંથી પોતાને એક્સપોઝ કર્યો.

   ઠાકોરો આરોપોનો કર્યો ઈનકાર

   - સાઉથર્ન ડર્બીશાયર મજિસ્ટ્રેટને કોર્ટમાં પોલીસ તરફથી કહેવામાં આવ્યું કે, ઠાકોરે જણાવ્યું છે કે તે તેની 16 વર્ષીય ગર્લફ્રેન્ડ સાથે સેક્સુઅલી સંતુષ્ટ છે અને તેણે કોઈ ગુનો કર્યો નથી.
   - પોતાના બચાવમાં ઠાકોરે કહ્યું કે, પોતાને આગળ અને પાછળથી વ્યવસ્થિત કરવાની તેની ટેવ છે.
   - શિવ ઠાકોરે પોતાને એક્સપોઝ કરવા માટે લાગેલા આરોપોનો ઈનકાર કર્યો હતો.
   - તેણે બન્ને મામલે દોષી ઠેરવાતા અંગે સજા સંભળાવે ત્યા સુધી શરત વિના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

   ઠાકોરના મહેનતાણાની રકમ અટકાવી

   - ઘટના અંગે જુબાની આપતા પહેલા સાક્ષીએ કહ્યું કે, ઠાકોર એકદમ શાંત અને સારો વ્યવહાર કરનારો વ્યક્તિ છે. તે સારી રીતે જાણતો હતો કે તે શું કરી રહ્યો છે.
   - પોતાના બચાવમાં ક્રિકેટરે કહ્યું કે, આગળ અને પાછળથી વ્યવસ્થિત કરવાની મારી આદત છે.
   - ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ્ર્યું મેચિને ઠાકોરને કહ્યું કે, મને એ વાતની જરાય શંકા નથી કે બન્ને મહિલાએ સંપૂર્ણ સત્ય સાથે કોર્ટમાં જુબાની આપી.
   - આરોપો જાહેર થયા બાદ ડર્બીશાયરે ઠાકોરના મહેનતાણાની રકમને અટકાવી દીધી હતી. તેણે જૂન મહિનાથી કોઈ મેચ રમ્યો નથી.

   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian origin England cricketer found guilty of exposing himself to two women
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top