ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Indian Origin British Minister resign Over Secret Meet On Israel Holiday

  બ્રિટનની પટેલ કેબિનેટ મંત્રીએ આપ્યું રાજીનામું, સરકાર પર રાજકીય સંકટ

  divyabhaskar.com | Last Modified - Nov 09, 2017, 11:45 AM IST

  નોટબંધીને લઈને પણ પ્રીતિ પટેલે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનું સમર્થન કર્યું હતું
  • પ્રીતિ પટેલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રીતિ પટેલ
   યુકેઃ બ્રિટનની પહેલી ભારતીય મૂળની કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે બુધવારે સાંજે આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ બ્રિટિશ સરકાર પર મંડરાઈ રહેલી રાજકીય કટોકટીમાં વધારો થયો છે.
   કેબિનેટનું બીજુ મોટું રાજીનામું

   - રક્ષા સચિવ માઈકલ ફોલને ગત બુધવારે જાતીય સતામણીના આરોપોમાં રાજીનામું આપ્યું હતું.
   - ફોલનના રાજીનામા બાદ આ અઠવાડિયામાં કેબિનેટનું આ બીજું મોટું રાજીનામુ છે.
   - વિદેશ સચિવ બોરિસ જોનસન પણ ઈરાનમાં કેદ એક બ્રિટિશ ઈરાની નાગરિક પર સંસદીય પસંદગી સમિતિની સામે ખોટી કોમેન્ટ કરવાના કારણે રાજીનામાનાં દબાણનો સામનો કરી રહ્યા છે.
   રાજીનામા પાછળ આ છે મુખ્ય કારણ

   - પ્રીતિ પટેલ પર ઈઝરાયલના રાજનેતાઓ સાથે લેણદેણ અને ઉનાળાની રજાઓ પસાર કરવા પરિવાર સાથે ઈઝરાયલના પ્રવાસ વિશે ખુલાસો કર્યો હતો.
   - પટેલનું રાજીનામું એટલું ઝડપથી લઈ લેવામાં આવ્યું કે, તેમના સત્તાવાર આફ્રિકા પ્રવાસને અધવચ્ચે જ પૂર્ણ કરાવીને પરત બોલાવી લેવામાં આવ્યા.
   - બુધવારે સાંજે વડાપ્રધાનને મળ્યા બાદ તરત જ તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી.
   - પ્રીતિ પટેલની ખુરશી જવા પાછળ મુખ્ય કારણ ઈઝરાયલના નેતાઓ સાથે તેમના ક્લોઝ રિલેશન હોવાનું માનવામાં આવે છે
   2010માં કર્યો હતો બ્રિટિશ સંસદમાં પ્રવેશ

   - પટેલે એસેક્સ સીટ પરથી ચૂંટણી જીતીને 2010માં બ્રિટિશ સંસદમાં પ્રવેશ કર્યો હતો.
   - લંડનમાં જન્મેલી પ્રીતિ પટેલને પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને બ્રિટિશ ભારતીય સમુદાય માટે ડાયસપોરા ચેમ્પિયન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
   - પટેલનો ઉપયોગ વધુમાં વધુ બ્રિટિશ ગુજરાતી અને ભારતીય સમુદાયનો ચૂંટણીમાં દિલ જીતવા માટે કરવામાં આવ્યો હતો.
   આગળ વાંચોઃ મોદી સરકારની રહી છે મોટી સમર્થક
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રીતિ પટેલ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રીતિ પટેલ

  • બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે

  • વિદેશ મંત્રી બોરિસ જોનસન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિદેશ મંત્રી બોરિસ જોનસન

  • ઈઝરાયલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂ અને બ્રિટનના વડાપ્રધાન ટેરીઝા મે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઈઝરાયલના વડાપ્રધાન બિન્યામિન નેતન્યાહૂ અને બ્રિટનના વડાપ્રધાન ટેરીઝા મે
   યુકેઃ બ્રિટનની પહેલી ભારતીય મૂળની કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે બુધવારે સાંજે આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે જ બ્રિટિશ સરકાર પર મંડરાઈ રહેલી રાજકીય કટોકટીમાં વધારો થયો છે.
   કેબિનેટનું બીજુ મોટું રાજીનામું

   - રક્ષા સચિવ માઈકલ ફોલને ગત બુધવારે જાતીય સતામણીના આરોપોમાં રાજીનામું આપ્યું હતું.
   - ફોલનના રાજીનામા બાદ આ અઠવાડિયામાં કેબિનેટનું આ બીજું મોટું રાજીનામુ છે.
   - વિદેશ સચિવ બોરિસ જોનસન પણ ઈરાનમાં કેદ એક બ્રિટિશ ઈરાની નાગરિક પર સંસદીય પસંદગી સમિતિની સામે ખોટી કોમેન્ટ કરવાના કારણે રાજીનામાનાં દબાણનો સામનો કરી રહ્યા છે.
   રાજીનામા પાછળ આ છે મુખ્ય કારણ

   - પ્રીતિ પટેલ પર ઈઝરાયલના રાજનેતાઓ સાથે લેણદેણ અને ઉનાળાની રજાઓ પસાર કરવા પરિવાર સાથે ઈઝરાયલના પ્રવાસ વિશે ખુલાસો કર્યો હતો.
   - પટેલનું રાજીનામું એટલું ઝડપથી લઈ લેવામાં આવ્યું કે, તેમના સત્તાવાર આફ્રિકા પ્રવાસને અધવચ્ચે જ પૂર્ણ કરાવીને પરત બોલાવી લેવામાં આવ્યા.
   - બુધવારે સાંજે વડાપ્રધાનને મળ્યા બાદ તરત જ તેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી.
   - પ્રીતિ પટેલની ખુરશી જવા પાછળ મુખ્ય કારણ ઈઝરાયલના નેતાઓ સાથે તેમના ક્લોઝ રિલેશન હોવાનું માનવામાં આવે છે
   2010માં કર્યો હતો બ્રિટિશ સંસદમાં પ્રવેશ

   - પટેલે એસેક્સ સીટ પરથી ચૂંટણી જીતીને 2010માં બ્રિટિશ સંસદમાં પ્રવેશ કર્યો હતો.
   - લંડનમાં જન્મેલી પ્રીતિ પટેલને પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરને બ્રિટિશ ભારતીય સમુદાય માટે ડાયસપોરા ચેમ્પિયન તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
   - પટેલનો ઉપયોગ વધુમાં વધુ બ્રિટિશ ગુજરાતી અને ભારતીય સમુદાયનો ચૂંટણીમાં દિલ જીતવા માટે કરવામાં આવ્યો હતો.
   આગળ વાંચોઃ મોદી સરકારની રહી છે મોટી સમર્થક
  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Origin British Minister resign Over Secret Meet On Israel Holiday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top