તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ પટેલ યુવતીએ એકઝાટકે ઘટાડ્યું 32 KG વજન, હજારો લોકોને આપે છે Tips

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુકે: ઈંગ્લેન્ડના નોર્ટિગહામમાં એક ગુજરાતી યુવતી તારા પટેલે 32 કિલો વજન ઘટાડી બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ યુવતીએ સાથે ઈન્સ્ટાગ્રામમાં વજન ઓછું કરવાની ટિપ્સ શૅર કરતાં તેના 43 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા છે. તારાની માતા બ્રિટીશ અને પિતા ગુજરાતી છે.

અનહેલ્થી ડાયટ
 
નોર્ટિગહામની ટ્રેન્ટ યુનિવર્સિટીની પીએચડી કરતી 23 વર્ષીય તારા કોલ્ટમેન પટેલનું ત્રણ વર્ષે પહેલા વજન અંદાજે 111 કિલો હતું. જંકફૂડ, અનહેલ્થી ડાયટફૂટ તથા બ્રેકફાસ્ટમાં કિટેકેટ્સ ખાવાને કારણે તારાનું વજન આટલે હદે વધી ગયું હતું.  નિષ્ક્રિય તથા વધુ ખાવાને કારણે તારાનું વજન વધી ગયું હતું. જેથી તે અપસેટ રહેવા લાગી હતી. જેના કારણે તેના વાળ પણ ખરવા લાગ્યા હતાં.
 
આગળ વાંચો બેસ્ટ ફ્રેન્ડની લીધી મદદ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે રેસિપી
અન્ય સમાચારો પણ છે...