• Home
  • NRG
  • UK
  • Indian women celebrate Diwali before dance in London

લંડનના ટ્રફ્લગર સ્કવેર ખાતે ભારતીય મહિલાઓએ એક સાથે ઘુમ્મર ડાન્સ કરી દિવાળી પહેલાની ઉજવણી શરૂ કરી

આ કાર્યક્રમમાં લંડનના મેયર શાકિદ ખાન પણ હાજર રહ્યા

Divyabhaskar.com | Updated - Nov 02, 2018, 01:34 PM
Indian women celebrate Diwali before dance in London

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) બ્રિટનનું લંડન એક એવું શહેર છે કે જ્યાં દિવાળી જ નહીં બલકે મોટાભાગના ભારતીય તહેવારોની ઝલક જોવા મળે છે. દિવાળી પહેલા લંડનના ટ્રફ્લગર સ્કવેર ખાતે બે દિવસ અગાઉ પ્રી દિવાળી સેલિબ્રેશન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયની મહિલાઓએ ભારતીય વેશભૂષામાં પરંપરાગત ડાન્સ કર્યો હતો. 150 જેટલી મહિલાઓએ રાજસ્થાની ઘુમ્મર ડાન્સ પણ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં લંડનના મેયર શાકિદ ખાન પણ હાજર રહ્યા હતા.

X
Indian women celebrate Diwali before dance in London
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App