ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Training at Osterley Park for a 392KM charity bike ride challenge in Junagadh

    ચેરિટી રાઇડ માટે લંડનના ઓસ્ટર્લી પાર્કમાં સાઇકલસવારો માટે ટ્રેનિંગ

    divyabhaskar.com | Last Modified - Jan 30, 2018, 03:20 PM IST

    જુનાગઢથી ભૂજની ચેરિટી રાઇડ (સાઇકલ યાત્રા) માટે લંડનના ઓસ્ટર્લી પાર્કમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
    • +9 બીજી સ્લાઈડ્સ જુઓ

      લંડન (સૂર્યકાંત જાદવા દ્ધારા)ઃ માર્ચમાં જુનાગઢથી ભૂજની ચેરિટી રાઇડ (સાઇકલ યાત્રા) માટે લંડનના ઓસ્ટર્લી પાર્કમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેરિટી માટેની આ સાઇકલ યાત્રા તારીખ 2 થી 5 માર્ચ 2018 દરમ્યાન યોજાશે. જેમાં 25 જેટલા સાઇકલ સવારો 393 કિમીનું અંતર કાપશે. દિવ્યભાસ્કર ડોટ કોમ આ રાઇડમાં મીડિયા પાર્ટનર છે.

      જુનાગઢથી ભૂજની સાઇકલ રાઇડ

      ચેરીટ અન્વયે યુકેના બ્રેન્ટ અને હેરોના (મેટટુડે ડોટ કોમ) રહેવાસી પુરૂષ અને મહિલા સહિત 25 વ્યક્તિઓનું એક ગ્રુપ જુનાગઢથી ભૂજ સુધીની સાઇકલ યાત્રા કરશે અને યુકેમાં રજિસ્ટર્ડ www.innerjoyfoundation.org માટે લગભગ 1 લાખ પાઉન્ડ (અંદાજે 86 લાખ રૂપિયા) એકત્ર કરશે. જુનાગઢનું ઇનરજોય ફાઉન્ડેશન અનાથ અને વંચિત છોકરીઓ માટે શિક્ષણ અને બોર્ડિંગ (નિવાસી શાળા) ની સુવિધા પૂરી પાડે છે. ઉપરાંત, ફાઉન્ડેશન વૃદ્ધ, બિમાર અને અંધ લોકો માટે પણ સેવા-પ્રવૃતિ કરે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Training at Osterley Park for a 392KM charity bike ride challenge in Junagadh
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top