ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» રોજીએ યુનિવર્સિટી કોલેજ બર્મિંઘમથી શેફનો અભ્યાસ કર્યો છે | Rosie Ginday, born in the UK to Punjabi parents

  રોયલ વેડિંગમાં આ ભારતીય યુવતીને મળ્યું આમંત્રણ, કારણ છે ખાસ

  divyabhaskar.com | Last Modified - May 18, 2018, 04:32 PM IST

  રોજી પણ શાહી પરિવારની ખુશીઓમાં સામેલ થવા માટે તૈયાર થઇ ગઇ છે
  • રોજી ગિંડે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોજી ગિંડે

   એનઆરજી ડેસ્કઃ બ્રિટનની રોયલ ફેમિલીમાં 19 મેનો દિવસ ખૂબ જ ખાસ છે. આવતીકાલે શનિવારે પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેઘન માર્કલના રોયલ વેડિંગ થશે. બ્રિટનના આ રોયલ વેડિંગમાં એક ભારતીય યુવતીને પણ આમંત્રણ મળ્યું છે. હકીકતમાં ગત મહિને બર્મિંઘમમાં એક કાર્યક્રમ દરમિયાન રાજપરિવારના લોકોએ આ યુવતીએ બનાવેલા બિસ્કિટનો સ્વાદ ચાખ્યો અને યુવતીની બિસ્કિટના તેઓ ફેન થઇ ગયા. આ યુવતી છે રોજી ગિંડે. બ્રિટનના શાહી પરિવારમાં તેના બિસ્કિટ ગયા બાદ રોયલ ફેમિલી રોજીના બિઝનેસ અને કામથી એટલા ઇમ્પ્રેસ થઇ ગયા કે, તેઓએ રોજીને આ પ્રસંગે પરિવાર માટે બિઝનેસ સેવાઓ આપવાની વાત કરી.

   બિસ્કિટ બનાવતી કંપની મિસ મેકરૂનની છે ફાઉન્ડર

   - 34 વર્ષીય રોજી ગિંડે પંજાબી પરિવારમાંથી આવે છે અને તે બિસ્કિટ બનાવતી કંપની મિસ મેકરૂનની ફાઉન્ડર છે. તેની કંપનીની ખાસ વાત એ છે કે, રોજી પોતાનો પ્રોફિટ યુવાઓના એમ્પલોયમેન્ટ ટ્રેનિંગમાં ખર્ચ કરે છે.
   - રોજી પણ શાહી પરિવારની ખુશીઓમાં સામેલ થવા માટે તૈયાર થઇ ગઇ છે.
   - ઉલ્લેખનીય છે કે, રોજીએ યુનિવર્સિટી કોલેજ બર્મિંઘમથી શેફનો અભ્યાસ કર્યો અને પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. બ્રિટનમાં બિઝનેસ અને સામાજિક કાર્યોથી પોતાની અલગ ઓળખ બનાવનાર રોજીને પોતાના કામ માટે અનેક એવોર્ડ પણ મળી ગયા. અહીંનું આમંત્રણ મેળવીને તે અત્યંત ખુશ છે.

  • શનિવારે પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેઘન માર્કલના રોયલ વેડિંગ થશે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   શનિવારે પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેઘન માર્કલના રોયલ વેડિંગ થશે

   એનઆરજી ડેસ્કઃ બ્રિટનની રોયલ ફેમિલીમાં 19 મેનો દિવસ ખૂબ જ ખાસ છે. આવતીકાલે શનિવારે પ્રિન્સ હેરી અને અમેરિકન એક્ટ્રેસ મેઘન માર્કલના રોયલ વેડિંગ થશે. બ્રિટનના આ રોયલ વેડિંગમાં એક ભારતીય યુવતીને પણ આમંત્રણ મળ્યું છે. હકીકતમાં ગત મહિને બર્મિંઘમમાં એક કાર્યક્રમ દરમિયાન રાજપરિવારના લોકોએ આ યુવતીએ બનાવેલા બિસ્કિટનો સ્વાદ ચાખ્યો અને યુવતીની બિસ્કિટના તેઓ ફેન થઇ ગયા. આ યુવતી છે રોજી ગિંડે. બ્રિટનના શાહી પરિવારમાં તેના બિસ્કિટ ગયા બાદ રોયલ ફેમિલી રોજીના બિઝનેસ અને કામથી એટલા ઇમ્પ્રેસ થઇ ગયા કે, તેઓએ રોજીને આ પ્રસંગે પરિવાર માટે બિઝનેસ સેવાઓ આપવાની વાત કરી.

   બિસ્કિટ બનાવતી કંપની મિસ મેકરૂનની છે ફાઉન્ડર

   - 34 વર્ષીય રોજી ગિંડે પંજાબી પરિવારમાંથી આવે છે અને તે બિસ્કિટ બનાવતી કંપની મિસ મેકરૂનની ફાઉન્ડર છે. તેની કંપનીની ખાસ વાત એ છે કે, રોજી પોતાનો પ્રોફિટ યુવાઓના એમ્પલોયમેન્ટ ટ્રેનિંગમાં ખર્ચ કરે છે.
   - રોજી પણ શાહી પરિવારની ખુશીઓમાં સામેલ થવા માટે તૈયાર થઇ ગઇ છે.
   - ઉલ્લેખનીય છે કે, રોજીએ યુનિવર્સિટી કોલેજ બર્મિંઘમથી શેફનો અભ્યાસ કર્યો અને પછી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. બ્રિટનમાં બિઝનેસ અને સામાજિક કાર્યોથી પોતાની અલગ ઓળખ બનાવનાર રોજીને પોતાના કામ માટે અનેક એવોર્ડ પણ મળી ગયા. અહીંનું આમંત્રણ મેળવીને તે અત્યંત ખુશ છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રોજીએ યુનિવર્સિટી કોલેજ બર્મિંઘમથી શેફનો અભ્યાસ કર્યો છે | Rosie Ginday, born in the UK to Punjabi parents
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top