ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન| Patoda and embryadary work famous in London fashion week

  લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં સૌરાષ્ટ્રના પટોડા-એમ્રોડરી વર્ક ઝળક્યા

  divyabhaskar.com | Last Modified - Apr 22, 2018, 04:47 PM IST

  ભારતના હાઈકમિશને INIFD રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું
  • વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં સૌરાષ્ટ્રના પટોડા-એમ્રોડરી વર્ક ઝળક્યા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં સૌરાષ્ટ્રના પટોડા-એમ્રોડરી વર્ક ઝળક્યા

   એનઆરજી ડેસ્કઃ લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં રાજકોટ INIFDના 9 વિદ્યાર્થીઓએ લંડન ફેશનવીકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઈને ભારતીય કપડાની વિવિધતાને લંડનમાં રજુ કરી હતી. આ ફેશનવીકમાં સૌરાષ્ટ્રના ટ્રેડીશનલ વર્ક, પટોડા, એમ્રોડરી વર્ક, બાંધણી, ફેબ્રિકસના કાઠીયાવાડી ટ્રેડીશનલ વસ્ત્રોની ડીઝાઈન રજૂ કરી વિશ્વ કક્ષાએ સૌરાષ્ટ્રને ગુંજતું કરી દીધું હતું. યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

   રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

   - લંડનમાં ફેશનવીકમાં ભાગ લેવા ગયેલા INIFDના ઉર્મિલા પરસાણા, કેયુર ટોપિયા, નિકુંજ વઘાસિયા, ઈશિકા કક્કડ, ગ્રીષ્મા પરસાણા, સૂચી કાલરીયા, જાનકી ખાચર, હિમાંશી પરસાણા, અને હેતલ ત્રિવેદીનો સમાવેશ થાય છે.

   - લંડનમાં તેઓએ એક મહિનો રોકાઈને ફેશન વિશ્વના વિવિધ પાસાઓ જેવા કે વિશ્વમાં નવી ફેશનમાં શું આવશે, નવા મટીરીયલનો કંઈ રીતે ઉપયોગ કરાય, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને આંતરરાષ્ટ્રીય ડીઝાઈનરો સાથે રહીને તાલીમ મેળવી હતી.

   - રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે. અને વિદ્યાર્થીઓને અને ખાસ ગર્લ્સને ફેશન ડીઝાઇનિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તક રહી છે.

   (તસવીરો: નિહિર પટેલ, રાજકોટ)

  • યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

   એનઆરજી ડેસ્કઃ લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં રાજકોટ INIFDના 9 વિદ્યાર્થીઓએ લંડન ફેશનવીકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઈને ભારતીય કપડાની વિવિધતાને લંડનમાં રજુ કરી હતી. આ ફેશનવીકમાં સૌરાષ્ટ્રના ટ્રેડીશનલ વર્ક, પટોડા, એમ્રોડરી વર્ક, બાંધણી, ફેબ્રિકસના કાઠીયાવાડી ટ્રેડીશનલ વસ્ત્રોની ડીઝાઈન રજૂ કરી વિશ્વ કક્ષાએ સૌરાષ્ટ્રને ગુંજતું કરી દીધું હતું. યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

   રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

   - લંડનમાં ફેશનવીકમાં ભાગ લેવા ગયેલા INIFDના ઉર્મિલા પરસાણા, કેયુર ટોપિયા, નિકુંજ વઘાસિયા, ઈશિકા કક્કડ, ગ્રીષ્મા પરસાણા, સૂચી કાલરીયા, જાનકી ખાચર, હિમાંશી પરસાણા, અને હેતલ ત્રિવેદીનો સમાવેશ થાય છે.

   - લંડનમાં તેઓએ એક મહિનો રોકાઈને ફેશન વિશ્વના વિવિધ પાસાઓ જેવા કે વિશ્વમાં નવી ફેશનમાં શું આવશે, નવા મટીરીયલનો કંઈ રીતે ઉપયોગ કરાય, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને આંતરરાષ્ટ્રીય ડીઝાઈનરો સાથે રહીને તાલીમ મેળવી હતી.

   - રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે. અને વિદ્યાર્થીઓને અને ખાસ ગર્લ્સને ફેશન ડીઝાઇનિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તક રહી છે.

   (તસવીરો: નિહિર પટેલ, રાજકોટ)

  • રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે.

   એનઆરજી ડેસ્કઃ લંડનમાં વિશ્વના સૌથી મોટા ફેશનવીકમાં રાજકોટ INIFDના 9 વિદ્યાર્થીઓએ લંડન ફેશનવીકની મેનેજમેન્ટ ટીમમાં ભાગ લઈને ભારતીય કપડાની વિવિધતાને લંડનમાં રજુ કરી હતી. આ ફેશનવીકમાં સૌરાષ્ટ્રના ટ્રેડીશનલ વર્ક, પટોડા, એમ્રોડરી વર્ક, બાંધણી, ફેબ્રિકસના કાઠીયાવાડી ટ્રેડીશનલ વસ્ત્રોની ડીઝાઈન રજૂ કરી વિશ્વ કક્ષાએ સૌરાષ્ટ્રને ગુંજતું કરી દીધું હતું. યુ.કે સ્થિત ભારત ભવન ખાતે ભારતના હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ ભારતના 50 વિદ્યાર્થીઓને આમંત્રિત કરી સન્માનિત કર્યા હતા.

   રાજકોટના 9 વિદ્યાર્થીઓનું સન્માન કર્યું

   - લંડનમાં ફેશનવીકમાં ભાગ લેવા ગયેલા INIFDના ઉર્મિલા પરસાણા, કેયુર ટોપિયા, નિકુંજ વઘાસિયા, ઈશિકા કક્કડ, ગ્રીષ્મા પરસાણા, સૂચી કાલરીયા, જાનકી ખાચર, હિમાંશી પરસાણા, અને હેતલ ત્રિવેદીનો સમાવેશ થાય છે.

   - લંડનમાં તેઓએ એક મહિનો રોકાઈને ફેશન વિશ્વના વિવિધ પાસાઓ જેવા કે વિશ્વમાં નવી ફેશનમાં શું આવશે, નવા મટીરીયલનો કંઈ રીતે ઉપયોગ કરાય, ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ અને આંતરરાષ્ટ્રીય ડીઝાઈનરો સાથે રહીને તાલીમ મેળવી હતી.

   - રાજકોટ સેન્ટરના હેડ નૌશિક પટેલએ જણાવ્યું કે, વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન મળે તે ગર્વની વાત છે. અને વિદ્યાર્થીઓને અને ખાસ ગર્લ્સને ફેશન ડીઝાઇનિંગ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તક રહી છે.

   (તસવીરો: નિહિર પટેલ, રાજકોટ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: વિશ્વકક્ષાના ફેશન વીકમાં INIFDના વિદ્યાર્થીઓને સ્થાન| Patoda and embryadary work famous in London fashion week
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top