ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Primary school bans anti-bullying book after mum complains

  ભારતીય મહિલાની ફરિયાદથી સ્કૂલે મૂક્યો પુસ્તક પર પ્રતિબંધ, આ હતું કારણ

  divyabhaskar.com | Last Modified - Jan 22, 2018, 03:21 PM IST

  બ્રિટનમાં એક ભારતીય મહિલાની ફરિયાદને પગલે પ્રાઇમરી સ્કૂલના સત્તાવાળાઓએ એક આખા પુસ્તક પર જ પ્રતિબંધ મૂકી દીધો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડનઃ બ્રિટનમાં એક ભારતીય મહિલાની ફરિયાદને પગલે પ્રાઇમરી સ્કૂલના સત્તાવાળાઓએ એક આખા પુસ્તક પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. હકીકતમાં, આ પુસ્તકના એક પ્રકરણમાં વંશીય ટિપ્પણી કરવામાં આવી હતી. જેના પગલે પુસ્કતને સ્કૂલની લાયબ્રેરીમાંથી પાછુ ખેંચી લેવામાં આવ્યું છે.

   ભારતીય મહિલા જય દેસાઇની ફરિયાદ

   જય દેસાઇ નામની 39 વર્ષીય મહિલાએ જણાવ્યું કે જ્યારે તેની 9 વર્ષની પુત્રીને સ્કૂલ ટિચરે મેરી હોફમેન દ્ધારા લખાયેલું 'ડેડલી લેટર' પુસ્તક વાંચવા માટે કહેવામાં આવ્યું તો મને શોક લાગ્યો. કારણ કે આ પુસ્તકમાં જાતીય અને વંશીય ટિપ્પણી કરવામાં આવી છે. જો કે અન્ય પેરેન્ટના અભિપ્રાયો અલગ અલગ છે. કેટલાકનું કહેવું છે કે બાળકોમાં આવા જાતિગત અને વંશીય ધ્રુણા ફેલાવતા શબ્દો અંગે જાગૃતી કે જ્ઞાન હોવું જરૂરી છે.

  No Comment
  Add Your Comments
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Primary school bans anti-bullying book after mum complains
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top