ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં કરી | Neha is renowned classical Bharatnatyam Dancer

  ગોરાઓને પોતાની ધૂન પર નચાવે છે અમદાવાદી યુવતી, જીવંત રાખી ભારતીય કળા

  સૂર્યકાંત જાદવા (યુકે) | Last Modified - May 04, 2018, 08:00 PM IST

  ભારતના વારસાને વિદેશમાં સાચવનાર નેહા પટેલ મૂળ અમદાવાદની છે
  • ક્લાસિકલ ભરતનાટ્ટયમ ડાન્સર નેહા પટેલ
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   ક્લાસિકલ ભરતનાટ્ટયમ ડાન્સર નેહા પટેલ

   એનઆરજી ડેસ્કઃ માત્ર 6 વર્ષની નાની ઉંમરથી ભરતનાટ્ટયમમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કરીને આજે ભારતના આ વારસાને વિદેશમાં સાચવનાર નેહા પટેલ મૂળ અમદાવાદની છે. નેહા પટેલે અમદાવાદમાં બીએસસી તથા ભરતનાટ્ટયમમાં એમએ કર્યુ છે. નેહાએ શાસ્ત્રીય નૃત્યની તાલિમ અને દીક્ષા કલાગુરૂ શ્રીમતી કાશ્મીરાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લીધી છે. એટલું જ નહીં, નેહાએ ગુજરાત તથા ભારતના અલગ અલગ પ્રાંતોના ભાતીગળ લોકનૃત્યોની તાલિમ પણ કલાગુરૂ પાસેથી મેળવી છે.

   વાઇબ્રન્ટ ગુજરાતમાં કર્યુ પર્ફોર્મ

   - નેહા પટેલે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ, કાઇટ ફેસ્ટિવલ, ગરબા સ્પર્ધા, સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત લોકનૃત્ય સ્પર્ધાઓ, ગુજરાત યુનિવર્સિટી આયોજિત યુવક મહોત્સવ વગેરે કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે.
   - નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં અમદાવાદમાં પોતાની સંસ્થા સર્જન નર્તન એકેડમી સાથે કરી હતી.

   લંડનમાં પહોંચી કલા

   - અમદાવાદમાં એકેડમીની શરૂઆત બાદ નેહા વધુ અભ્યાસ માટે લંડન સ્થાયી થઇ. અભ્યાસની સાથે સાથે ડાન્સ રસ ધરવાતી નેહાએ 2012 સુધી લંડનમાં અનેક સિદ્ધિ મેળવી છે.
   - વર્ષ 2015થી નેહા લંડનના અલગ અલગ વિસ્તારોમાં ભરતનાટ્ટયમ, લોકનૃત્યો, ફિટનેસ વિથ ડાન્સની થીમ સાથે ઝુમ્બાલીકના વર્ગો ચલાવે છે.
   - આ ક્લાસમાં 3 વર્ષથી 75 વર્ષ સુધીની વયના 300થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે.

   બ્રેન્ટ કાઉન્સિલ તરફથી એવોર્ડ

   - વિદેશમાં ભારતીય કલાને આ પ્રકારે જીવંત રાખવા બદલ લંડનની બ્રેન્ટ કાઉન્સિલ તરફથી મેયર ઓફ બ્રેન્ટે નેહાને કોમ્યુનિટી સ્પીરિટી એવોર્ડ આપ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, ક્લાસિકલ ડાન્સર નેહા પટેલની ખાસ તસવીરો...

  • લંડનની બ્રેન્ટ કાઉન્સિલ તરફથી મેયર ઓફ બ્રેન્ટે નેહાને કોમ્યુનિટી સ્પીરિટી એવોર્ડ આપ્યો હતો
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   લંડનની બ્રેન્ટ કાઉન્સિલ તરફથી મેયર ઓફ બ્રેન્ટે નેહાને કોમ્યુનિટી સ્પીરિટી એવોર્ડ આપ્યો હતો

  • નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં અમદાવાદમાં પોતાની સંસ્થા સર્જન નર્તન એકેડમી સાથે કરી હતી.
   +6 બીજી સ્લાઈડ્સ જુઓ
   નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં અમદાવાદમાં પોતાની સંસ્થા સર્જન નર્તન એકેડમી સાથે કરી હતી.

   એનઆરજી ડેસ્કઃ માત્ર 6 વર્ષની નાની ઉંમરથી ભરતનાટ્ટયમમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કરીને આજે ભારતના આ વારસાને વિદેશમાં સાચવનાર નેહા પટેલ મૂળ અમદાવાદની છે. નેહા પટેલે અમદાવાદમાં બીએસસી તથા ભરતનાટ્ટયમમાં એમએ કર્યુ છે. નેહાએ શાસ્ત્રીય નૃત્યની તાલિમ અને દીક્ષા કલાગુરૂ શ્રીમતી કાશ્મીરાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ લીધી છે. એટલું જ નહીં, નેહાએ ગુજરાત તથા ભારતના અલગ અલગ પ્રાંતોના ભાતીગળ લોકનૃત્યોની તાલિમ પણ કલાગુરૂ પાસેથી મેળવી છે.

   વાઇબ્રન્ટ ગુજરાતમાં કર્યુ પર્ફોર્મ

   - નેહા પટેલે વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ, કાઇટ ફેસ્ટિવલ, ગરબા સ્પર્ધા, સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત લોકનૃત્ય સ્પર્ધાઓ, ગુજરાત યુનિવર્સિટી આયોજિત યુવક મહોત્સવ વગેરે કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે.
   - નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં અમદાવાદમાં પોતાની સંસ્થા સર્જન નર્તન એકેડમી સાથે કરી હતી.

   લંડનમાં પહોંચી કલા

   - અમદાવાદમાં એકેડમીની શરૂઆત બાદ નેહા વધુ અભ્યાસ માટે લંડન સ્થાયી થઇ. અભ્યાસની સાથે સાથે ડાન્સ રસ ધરવાતી નેહાએ 2012 સુધી લંડનમાં અનેક સિદ્ધિ મેળવી છે.
   - વર્ષ 2015થી નેહા લંડનના અલગ અલગ વિસ્તારોમાં ભરતનાટ્ટયમ, લોકનૃત્યો, ફિટનેસ વિથ ડાન્સની થીમ સાથે ઝુમ્બાલીકના વર્ગો ચલાવે છે.
   - આ ક્લાસમાં 3 વર્ષથી 75 વર્ષ સુધીની વયના 300થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે.

   બ્રેન્ટ કાઉન્સિલ તરફથી એવોર્ડ

   - વિદેશમાં ભારતીય કલાને આ પ્રકારે જીવંત રાખવા બદલ લંડનની બ્રેન્ટ કાઉન્સિલ તરફથી મેયર ઓફ બ્રેન્ટે નેહાને કોમ્યુનિટી સ્પીરિટી એવોર્ડ આપ્યો હતો.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, ક્લાસિકલ ડાન્સર નેહા પટેલની ખાસ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: નેહાએ ક્લાસિકલ ડાન્સમાં કરિયરની શરૂઆત વર્ષ 2004માં કરી | Neha is renowned classical Bharatnatyam Dancer
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top