ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» મજાની વાત એ છે કે, આ બંને તસવીરો મોદીની છે | The first India-Nordic summit takes place in Stockholm

    સ્વીડનમાં મોદીને મળવા ભારતીયો બન્યા ઉત્સાહી, ભીડમાં આમ બદલ્યા વેશ

    divyabhaskar.com | Last Modified - Apr 18, 2018, 04:21 PM IST

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સ્વીડનની મુલાકાતે હતા, અહીંના પીએમ સ્ટીફન લોવેને પ્રોટોકલ તોડીને મોદીનું સ્વાગત કર્યુ
    • સ્ટોકહોલ્મમાં ઇન્ડિયન કોમ્યુનિટીએ ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      સ્ટોકહોલ્મમાં ઇન્ડિયન કોમ્યુનિટીએ ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ

      એનઆરજી ડેસ્કઃ નરેન્દ્ર મોદી પોતાની વિદેશ મુલાકાતે છે, આજે તેઓએ લંડનમાં બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. મોદી ગઇકાલે સ્વીડનની મુલાકાતે હતા. જ્યાં તેઓએ અહીં વસેલા ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી.

      મોદીને મળવા બદલ્યા વેશ


      - સ્વીડનની રાજધાની સ્ટોકહોલ્મમાં ઇન્ડિયન કોમ્યુનિટીએ ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ. કેટલાંક લોકો તો એટલાં ઉત્સાહિત થઇ ગયા કે તેઓએ બેથી ત્રણ વખત મોદી સાથે હાથ મિલાવવા આતુર બની ગયા.
      - ઉપર દર્શાવેલા ફોટોગ્રાફમાં આ ભાઇએ ભીડમાં પહેલીવાર ટોપી પહેરીને અને બીજીવાર ટોપી પહેરીને મોદી સાથે હાથ મિલાવ્યા.
      - કદાચ આ ભાઇને ડર હતો કે, સિક્યોરિટીના લોકો તેમને કાઢી ના મુકે. મજાની વાત એ છે કે, આ તસવીરો બંને મોદીની છે. તેમાં કોઇ ફોટોશોપ્ડ ટ્રીક અજમાવવામાં નથી આવી.

    • મોદીએ અહીં વસેલા ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      મોદીએ અહીં વસેલા ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી

      એનઆરજી ડેસ્કઃ નરેન્દ્ર મોદી પોતાની વિદેશ મુલાકાતે છે, આજે તેઓએ લંડનમાં બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. મોદી ગઇકાલે સ્વીડનની મુલાકાતે હતા. જ્યાં તેઓએ અહીં વસેલા ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી.

      મોદીને મળવા બદલ્યા વેશ


      - સ્વીડનની રાજધાની સ્ટોકહોલ્મમાં ઇન્ડિયન કોમ્યુનિટીએ ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ. કેટલાંક લોકો તો એટલાં ઉત્સાહિત થઇ ગયા કે તેઓએ બેથી ત્રણ વખત મોદી સાથે હાથ મિલાવવા આતુર બની ગયા.
      - ઉપર દર્શાવેલા ફોટોગ્રાફમાં આ ભાઇએ ભીડમાં પહેલીવાર ટોપી પહેરીને અને બીજીવાર ટોપી પહેરીને મોદી સાથે હાથ મિલાવ્યા.
      - કદાચ આ ભાઇને ડર હતો કે, સિક્યોરિટીના લોકો તેમને કાઢી ના મુકે. મજાની વાત એ છે કે, આ તસવીરો બંને મોદીની છે. તેમાં કોઇ ફોટોશોપ્ડ ટ્રીક અજમાવવામાં નથી આવી.

    • આ ફોટોગ્રાફમાં કોઇ ફોટોશોપ્ડ ટ્રીક અજમાવવામાં નથી આવી.
      +2 બીજી સ્લાઈડ્સ જુઓ
      આ ફોટોગ્રાફમાં કોઇ ફોટોશોપ્ડ ટ્રીક અજમાવવામાં નથી આવી.

      એનઆરજી ડેસ્કઃ નરેન્દ્ર મોદી પોતાની વિદેશ મુલાકાતે છે, આજે તેઓએ લંડનમાં બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી હતી. મોદી ગઇકાલે સ્વીડનની મુલાકાતે હતા. જ્યાં તેઓએ અહીં વસેલા ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી.

      મોદીને મળવા બદલ્યા વેશ


      - સ્વીડનની રાજધાની સ્ટોકહોલ્મમાં ઇન્ડિયન કોમ્યુનિટીએ ઉત્સાહભેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યુ. કેટલાંક લોકો તો એટલાં ઉત્સાહિત થઇ ગયા કે તેઓએ બેથી ત્રણ વખત મોદી સાથે હાથ મિલાવવા આતુર બની ગયા.
      - ઉપર દર્શાવેલા ફોટોગ્રાફમાં આ ભાઇએ ભીડમાં પહેલીવાર ટોપી પહેરીને અને બીજીવાર ટોપી પહેરીને મોદી સાથે હાથ મિલાવ્યા.
      - કદાચ આ ભાઇને ડર હતો કે, સિક્યોરિટીના લોકો તેમને કાઢી ના મુકે. મજાની વાત એ છે કે, આ તસવીરો બંને મોદીની છે. તેમાં કોઇ ફોટોશોપ્ડ ટ્રીક અજમાવવામાં નથી આવી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: મજાની વાત એ છે કે, આ બંને તસવીરો મોદીની છે | The first India-Nordic summit takes place in Stockholm
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top