ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Indian-Origin Pharmacist Is now dead

  ઇંગ્લેન્ડમાં ગુજરાતી કપલની હત્યા, પત્ની બાદ હવે પતિની મળી લાશ

  divyabhaskar.com | Last Modified - May 21, 2018, 05:09 PM IST

  ગત સપ્તાહે ફાર્માસિસ્ટ જેસિકા પટેલના મોતના મામલે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી
  • મૃતક મિતેશ પટેલ અને જેસિકા પટેલ
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૃતક મિતેશ પટેલ અને જેસિકા પટેલ

   એનઆરજી ડેસ્કઃ ઇંગ્લેન્ડમાં વસતાં ગુજરાતી મૂળના અને વ્યવસાયે ફાર્માસિસ્ટ પટેલ યુવકની લાશ તેના ઘરમાંથી મળી આવી છે. મિતેશ પટેલ સામે તેની પત્ની જેસિકા પટેલની હત્યાનો આરોપ હતો. ગત સપ્તાહે ફાર્માસિસ્ટ જેસિકા પટેલના મોતના મામલે તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. જેસિકાની ડેડબોડી સોમવારે તેના ઘર પાસેથી મળી આવી હતી. તેના શરીર પર ગંભીર ઇજાના નિશાન મળી આવ્યા છે. આ કપલ લોકલ કેમિસ્ટની શોપ ચલાવતું હતું. પાડોશીઓનું કહેવું છે કે, આ કપલ વચ્ચે કોઇ પ્રકારે લડાઇ-ઝગડા નહતા, બંનેમાં ખૂબ જ સારું બોન્ડિંગ હતું. એવામાં હત્યાનું સ્પષ્ટ કારણ સામે આવી શક્યું નથી. હત્યાનો આરોપ તેના પતિ મિતેશ પટેલ પર લગાવાયો હતો. આ માટે તેને કોર્ટમાં હાજર પણ કરાયો હતો. આ ઘટનાના એક સપ્તાહ પછી પત્ની જેસિકા પટેલની હત્યાના આ આરોપી મિતેશ પટેલની લાશ પણ તેના ઘરમાંથી મળી આવી હતી.

   પતિ મિતેશ પટેલની થઇ હતી ધરપકડ
   - 34 વર્ષીય જેસિકા સોમવારે ઇંગ્લેન્ડના મિડલ્સબોરો ટાઉનના લિન્થોર્પે સબર્બમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી છે. તેના શરીર પર ગંભીર ઇજાઓના નિશાન પણ જોવા મળ્યા હતા.
   - પોસ્ટમોર્ટમ બાદ 36 વર્ષીય મિતેશ પટેલની પત્ની જેસિકાની હત્યા મામલે ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટમાં હાજર થયાં બાદ મિતેશ પટેલ તેઓના ઘરે પરત ફર્યા હતા. પોલીસે તેના ઘર અને ઓફિસ બંને સ્થળે સર્ચિંગ કર્યુ છે.
   - લોકલ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જેસિકા આ જ ટાઉનમાં રોમન રોડ પર પોતાના પતિની સાથે કેમિસ્ટ શોપ ચલાવતી હતી. આ બંનેની મુલાકાત માનચેસ્ટરમાં અભ્યાસ દરમિયાન થઇ હતી.
   - આસપાસના રહીશોનું કહેવું છે કે, મિતેશ પત્નીના મોતથી ખૂબ જ પરેશાન છે, કારણ કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો.
   - પાડોશમાં રહેતા એક કપલે જણાવ્યું કે, જેસિકા અને મિતેશની વચ્ચે સારું બોન્ડિંગ હતું. તેઓ ખૂબ જ ફ્રેન્ડલી હતા અને ફાર્મસી લીધા બાદ પોતાના એરિયામાં ઘણાં પોપ્યુલર પણ હતા.
   - કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે.

   - જો કે પોલીસે તપાસને અનુલક્ષીને વધુ વિગતો આપી નથી અને તપાસ ચાલુ હોવાથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સની વિગતો પણ જાહેર કરવામાં આવી નથી.

   મોત બાદ ફેમિલીએ શું કહ્યું?

   - જેસિકાની ફેમિલી તરફથી ક્લીવલેન્ડની લોકલ પોલીસે મોત પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યુ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે દયાળુ અને સૌમ્ય વ્યક્તિ જેસિકાને ગુમાવી દીધી છે. તે સંપુર્ણ રીતે મિત્રો અને ફેમિલીને સમર્પિત હતી. તેને ગૂમાવવાનું દર્દ અસહનીય છે.
   - પરિવાર તરીકે અમે ઘણું બધુ ગુમાવ્યું છે અને અમારી તમામને પ્રાર્થના છે કે, અમારી પ્રાઇવસીનું સન્માન કરવામાં આવે અને અમને આ દુઃખમાંથી બહાર આવવાનો સમય આપો.

  • જેસિકા પટેલની લાશ સોમવારે મળી આવી હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જેસિકા પટેલની લાશ સોમવારે મળી આવી હતી.

  • કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કપલનું ઘર ફાર્મસીથી થોડાં જ અંતરે આવેલું છે | Indian-Origin Pharmacist Is now dead
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `