ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» જયશ્રી પોપટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે | Jayshri popat is a finalist of this beauty pageant

  કલર્સ ટીવી યુકેની બ્યુટી કોમ્પિટિશનમાં આ ગુજરાતણ પહોંચી ફાઇનલમાં

  divyabhaskar.com | Last Modified - Apr 16, 2018, 04:30 PM IST

  બ્રિટનમાં આ ગુજરાતી પોતાના ટેલેન્ટ અને સુંદરતાનો ઝંડો લહેરાવી રહી છે.
  • જયશ્રી પોપટે ક્લાસિક કેટેગરીમાં ફાઇનાલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયશ્રી પોપટે ક્લાસિક કેટેગરીમાં ફાઇનાલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું છે.

   એનઆરજી ડેસ્કઃ ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં સુંદરતાની એક પ્રતિયોગિતામાં ગુજરાતના પાટણ શહેરની જયશ્રી પોપટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. એક તરફ જ્યાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા કોમનવેલ્થ રમતમાં દેશની દીકરીઓ નામ રોશન કરી રહી છે, ત્યાં બ્રિટનમાં આ ગુજરાતી પોતાના ટેલેન્ટ અને સુંદરતાનો ઝંડો લહેરાવી રહી છે. ગુજરાતના પાટણ શહેરમાં જન્મેલી જયશ્રી પોપટ ઇંગ્લેન્ડમાં યોજાયેલા મિસિસ ઇન્ડિયા યુકેમાં ફાઇનાલિસ્ટ બની ગઇ છે.

   2007માં થઇ લંડન શિફ્ટ

   - જયશ્રી પોપટ તેમના પતિ ભાવિન પોપટ સાથે 2007માં લંડન શિફ્ટ થયા હતા.
   - મૂળ પાટણમાં જન્મેલી જયશ્રીએ પાટણની પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું.
   - બાળપણથી જ ફેશન ડિઝાઇનિંગમાં રસ ધરાવતી જયશ્રીએ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ અધૂરો મુકી મુંબઇની એસએનડીટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કર્યો.
   - લગ્ન બાદ પતિ ભાવિન પોપટ સાથે મુંબઇ સેટલ થયેલી જયશ્રીએ અનેક સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લીધો. તેઓ અહીંની કલ્યાણ લોહાણા કમિટીની ઉચ્ચ પદે પણ ફરજ બજાવી.
   - 2007માં પતિ-પત્ની લંડન શિફ્ટ થયા. અહીં પણ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ અને પાર્ટ ટાઇમ જોબ યથાવત રાખી.
   - લગ્ન જીવન દરમિયાન હાલ જયશ્રી બે બાળકોની માતા પણ છે. તેઓએ 2017માં યુકે બ્યુટી કોમ્પિટિશન વિશે સાંભળ્યું હતું. આ વર્ષે તેમાં તેઓએ ભાગ લઇ ક્લાસિક કેટેગરીમાં ફાઇનાલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું છે.

   શું છે મિસિસ ઇન્ડિયા યુકે કોમ્પિટિશન?

   - ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં બ્યુટી માટે દિમાગની ક્ષમતાને પણ મહત્વ આપતા આ બ્યુટી કોન્ટેસ્ટ અહીં વસેલા ભારતીયોમાં લોકપ્રિય છે. ગઇકાલે 15 એપ્રિલના રોજ તેનો ગ્રાન્ડ ફિનાલે યોજાઇ ગયો.
   - કલર્સ યુકે માટે આ ઇવેન્ટ બ્રેકવૉક ગ્રુપ કરાવ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી આ ઇવેન્ટ ચાલી રહી હતી.

  • લગ્ન જીવન દરમિયાન હાલ જયશ્રી બે બાળકોની માતા પણ છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્ન જીવન દરમિયાન હાલ જયશ્રી બે બાળકોની માતા પણ છે.

  • બ્યુટી માટે દિમાગની ક્ષમતાને પણ મહત્વ આપતા આ બ્યુટી કોન્ટેસ્ટ અહીં વસેલા ભારતીયોમાં લોકપ્રિય છે
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્યુટી માટે દિમાગની ક્ષમતાને પણ મહત્વ આપતા આ બ્યુટી કોન્ટેસ્ટ અહીં વસેલા ભારતીયોમાં લોકપ્રિય છે

   એનઆરજી ડેસ્કઃ ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં સુંદરતાની એક પ્રતિયોગિતામાં ગુજરાતના પાટણ શહેરની જયશ્રી પોપટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે. એક તરફ જ્યાં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા કોમનવેલ્થ રમતમાં દેશની દીકરીઓ નામ રોશન કરી રહી છે, ત્યાં બ્રિટનમાં આ ગુજરાતી પોતાના ટેલેન્ટ અને સુંદરતાનો ઝંડો લહેરાવી રહી છે. ગુજરાતના પાટણ શહેરમાં જન્મેલી જયશ્રી પોપટ ઇંગ્લેન્ડમાં યોજાયેલા મિસિસ ઇન્ડિયા યુકેમાં ફાઇનાલિસ્ટ બની ગઇ છે.

   2007માં થઇ લંડન શિફ્ટ

   - જયશ્રી પોપટ તેમના પતિ ભાવિન પોપટ સાથે 2007માં લંડન શિફ્ટ થયા હતા.
   - મૂળ પાટણમાં જન્મેલી જયશ્રીએ પાટણની પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજમાં ગ્રેજ્યુએશન માટે એડમિશન લીધું હતું.
   - બાળપણથી જ ફેશન ડિઝાઇનિંગમાં રસ ધરાવતી જયશ્રીએ આર્ટ્સ કોલેજમાં અભ્યાસ અધૂરો મુકી મુંબઇની એસએનડીટીમાંથી ફેશન ડિઝાઇનિંગનો કોર્સ શરૂ કર્યો.
   - લગ્ન બાદ પતિ ભાવિન પોપટ સાથે મુંબઇ સેટલ થયેલી જયશ્રીએ અનેક સામાજિક પ્રવૃતિઓમાં ભાગ લીધો. તેઓ અહીંની કલ્યાણ લોહાણા કમિટીની ઉચ્ચ પદે પણ ફરજ બજાવી.
   - 2007માં પતિ-પત્ની લંડન શિફ્ટ થયા. અહીં પણ તેઓ સામાજિક પ્રવૃત્તિઓ અને પાર્ટ ટાઇમ જોબ યથાવત રાખી.
   - લગ્ન જીવન દરમિયાન હાલ જયશ્રી બે બાળકોની માતા પણ છે. તેઓએ 2017માં યુકે બ્યુટી કોમ્પિટિશન વિશે સાંભળ્યું હતું. આ વર્ષે તેમાં તેઓએ ભાગ લઇ ક્લાસિક કેટેગરીમાં ફાઇનાલિસ્ટ તરીકે સ્થાન મેળવ્યું છે.

   શું છે મિસિસ ઇન્ડિયા યુકે કોમ્પિટિશન?

   - ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં બ્યુટી માટે દિમાગની ક્ષમતાને પણ મહત્વ આપતા આ બ્યુટી કોન્ટેસ્ટ અહીં વસેલા ભારતીયોમાં લોકપ્રિય છે. ગઇકાલે 15 એપ્રિલના રોજ તેનો ગ્રાન્ડ ફિનાલે યોજાઇ ગયો.
   - કલર્સ યુકે માટે આ ઇવેન્ટ બ્રેકવૉક ગ્રુપ કરાવ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી આ ઇવેન્ટ ચાલી રહી હતી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: જયશ્રી પોપટે પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે | Jayshri popat is a finalist of this beauty pageant
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `