Home » NRG » UK » નેલ્સન મંડેલાની ઇવેન્ટમાં એકમાત્ર આ ગુજરાતી યુવતીને મળ્યું આમંત્રણ | Dimps Sheghani only Gujarati celebrity attend the Nelson Mandela Centenary Dinner

યુકે: મંડેલા ઇવેન્ટમાં પહોંચી આ ગુજરાતી મિસિસ એશિયા, સાડીમાં વધારી શોભા

Divyabhaskar.com | Updated - May 04, 2018, 08:01 PM

નેલ્સન મંડેલાના આ પુસ્તકમાં અંદાજિત 700 વિદેશી સેલિબ્રિટીઝે પોતાના હાથેથી મેસેજ લખ્યા છે

  • નેલ્સન મંડેલાની ઇવેન્ટમાં એકમાત્ર આ ગુજરાતી યુવતીને મળ્યું આમંત્રણ | Dimps Sheghani only Gujarati  celebrity attend the Nelson Mandela Centenary Dinner
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    મિસિસ એશિયા યુકે ડિમ્પ શંઘાની

    એનઆરજી ડેસ્કઃ મિસિસ એશિયા યુકે ડિમ્પ શંઘાની એકમાત્ર ઇન્ડિયન અને ગુજરાતી સેલિબ્રિટી છે જેને નેલ્સન મંડેલા સેન્ટેનરી ડિનરમાં આમંત્રણ મળ્યું હતું. આ ખાસ પ્રસંગે ડિમ્પ એકમાત્ર ગુજરાતી સેલિબ્રિટી હશે જેઓ નેલ્સન મંડેલા પર લખવામાં આવેલા પુસ્તકમાં પોતાના હસ્તાક્ષર કરશે અને મંડેલા વિશે બે શબ્દો લખશે. નેલ્સન મંડેલાના આ પુસ્તકમાં અંદાજિત 700 વિદેશી સેલિબ્રિટીઝે પોતાના હાથેથી મેસેજ લખ્યા છે. જેમાં બરાક ઓબામા અને સેન્ટ મેકકર્ટની સહિત ડિમ્પ શંઘાનીનો પણ સમાવેશ થયો છે.

    - પુસ્તકમાં પોતાના હસ્તાક્ષર અને શોર્ટ મેસેજથી આનંદિત ડિમ્પે કહ્યું કે, એક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી લેડી તરીકે આ સન્માન મેળવવું મારાં માટે સૌભાગ્યની વાત છે.
    - આ પુસ્તક મૂળ નિક કરિમનો આઇડિયા છે. આગામી સમયમાં લૉન્ચ થવા જઇ રહેલી આ પુસ્તકથી એકઠાં થનારા નાણાંને દેશના ગરીબોની સહાય માટે ઉપયોગમાં લેવામાં આવશે.

  • નેલ્સન મંડેલાની ઇવેન્ટમાં એકમાત્ર આ ગુજરાતી યુવતીને મળ્યું આમંત્રણ | Dimps Sheghani only Gujarati  celebrity attend the Nelson Mandela Centenary Dinner
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ડિમ્પ એકમાત્ર ગુજરાતી સેલિબ્રિટી હશે જેઓ નેલ્સન મંડેલા પર લખવામાં આવેલા પુસ્તકમાં પોતાના હસ્તાક્ષર કરશે
  • નેલ્સન મંડેલાની ઇવેન્ટમાં એકમાત્ર આ ગુજરાતી યુવતીને મળ્યું આમંત્રણ | Dimps Sheghani only Gujarati  celebrity attend the Nelson Mandela Centenary Dinner
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પુસ્તકમાં પોતાના હસ્તાક્ષર અને શોર્ટ મેસેજથી આનંદિત ડિમ્પ
  • નેલ્સન મંડેલાની ઇવેન્ટમાં એકમાત્ર આ ગુજરાતી યુવતીને મળ્યું આમંત્રણ | Dimps Sheghani only Gujarati  celebrity attend the Nelson Mandela Centenary Dinner
    નેલ્સન મંડેલા સેન્ટેનરી ડિનરમાં ગેસ્ટ સાથે ડિમ્પ શંઘાની
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending