Home » NRG » UK » Madhav Ramanuj at Swaminarayan Temple London

લંડનમાં માધવ રામાનુજના સન્માન અને પ્રવચનનું આયોજન

Divyabhaskar.com | Updated - May 23, 2018, 08:16 PM

સત્સંગી અને હરિ ભક્તોએ કવિ શ્રી માધવ રામાનુજના શબ્દોને આવકારી તાળીઓથી વધાવ્યા

 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +10બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ ગુજરાતથી આવેલા જાણીતા કવિ-સાહિત્યકાર માધવ રામાનુજનું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી લંડન મુકામે સ્વાગત-સન્માન અને પ્રવચનનું આયોજન થયું હતું. પૂ. આચાર્ય સ્વામિશ્રીની પ્રેરણાથી થયેલા આ આયોજનમાં મંદિરના સર્વ ટ્રસ્ટીશ્રી અશોકભાઇ, શ્રી લલિતભાઇ અને શ્રી અશોકભાઇએ આવકારીને મંદિરની સ્થાપના અને અહીની અન્ય પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી.

  - કવિ શ્રી માધવ રામાનુજે કહ્યું કે, પુજ્ય સ્વામિ બાપા અને પુ. આચાર્ય સ્વામીનું સાનિધ્ય અહીં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જરૂર અનુભવાય છે.

  - કવિએ એમની એક કવિતાના શબ્દો ટાંકતા કહ્યું હતુઃ ‘એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઇ શકું અને આ તિર્થભૂમિ એ પણ કારણ વિના જરૂર આવી શકાય એવું ઘર છે.'

  - વધુમાં એમણે જણાવ્યું હતું કે મેં અહીં આવતા પહેલાં પુ. સ્વામિશ્રીને આશીર્વાદ માટે ફોન કર્યો હતો. એમના આશીર્વાદથી આપની સમક્ષ ઉપસ્થિત છું.

  - મારી આ યાત્રામાં બે સન્મિત્રો શ્રી બાબુલાલ સોની અને શ્રી શરદ રાવલની લાગણી પણ ભળી છે.

  - સભાગૃહમાં ઉપસ્થિત સહુ સત્સંગી અને હરિ ભક્તોએ કવિ શ્રી માધવ રામાનુજના શબ્દોને આવકારી તાળીઓથી વધાવ્યા હતાં.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની તસવીરો...

 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Madhav Ramanuj at Swaminarayan Temple London
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ