ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Know the participants in gujarat charity bike ride

    કોઇ બિઝનેસમેન તો કોઇ લડશે ચૂંટણી, જાણો ચેરિટી રાઇડમાં ભાગ લેનારા વિશે

    divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 11:43 AM IST

    કચ્છના માધાપરના વતની એવા ચેતના 2018ના મે મહિનામાં ukમાં યોજાનારી કાઉન્સિલની ચૂંટણીમાં કેન્ડિડેટ છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      લંડન (સૂર્યકાંત જાદવા દ્ધારા)ઃ આવતા મહિને એટલે માર્ચમાં જુનાગઢથી ભૂજ સુધી સાઇકલ પર ચેરેટિી રાઇડ નીકળશે. ચેરિટી માટેની આ સાઇકલ યાત્રા તારીખ 2 થી 5 માર્ચ 2018 દરમ્યાન યોજાશે. જેમાં 25 જેટલા સાઇકલ સવારો 393 કિમીનું અંતર કાપશે. દિવ્યભાસ્કર ડોટ કોમે આ રાઇડમાં ભાગ લેનારા કેટલાક લોકો સાથે વાત કરી.

      ચેતના હલાઇ

      પોતાના બિઝનેસ ધરાવે છે અને લોકોને પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં સારૂ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. મૂળ કચ્છના માધાપરના વતની એવા ચેતના 2018ના મે મહિનામાં ukમાં યોજાનારી કાઉન્સિલની ચૂંટણીમાં કેન્ડિડેટ છે. તેઓ હેરો ઇસ્ટ કન્ઝર્વેટિવ ઓફિસમાં પણ કામ કરે છે. ચેતના જ્યારે એક એવા ગ્રુપને મળ્યા જે ચેરિટી માટે કામ કરે છે ત્યારે તેનાથી પ્રભાવિત થઇને તેનો ભાગ બન્યા. આ એવા લોકો હતા જે ભારતમાં વૃદ્ધો, અશક્તો, બાળકો અને અંધ લોકો માટે ચેરિટી કરવાનું કામ કરતા હતા. ચેતનાને નવા લોકોને મળવાનું, બૂક્સ વાંચવાનું પસંદ છે. તેઓ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ બીજા લોકો માટે પણ જીવવા માંગે છે. ચેતના પોતાના ડરને બાજુએ રાખીને સમાજના ભલા માટે કામ કરે છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Know the participants in gujarat charity bike ride
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top