ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Parents Shilpa and Raj hope he will be the first British child to have the treatment

  એક સંતાનને બચાવવા પરિવારે બીજા સંતાનને આપ્યો જન્મ, મળ્યું જીવતદાન

  divyabhaskar.com | Last Modified - Mar 05, 2018, 08:18 PM IST

  જાણો, શું છે સેલેબ્રલ પાલ્સીની એક્સપિરિમેન્ટલ ટ્રીટમેન્ટ, સાયન્સની આ અદભૂત દેનથી કેવી રીતે બચે છે જીવ?
  • જયના સેલેબ્રલ પાલ્સીની ટ્રીટમેન્ટ ત્યાં સુધી શક્ય ના બની જ્યાં સુધી શેટ્ટી ફેમિલીના ત્યાં બીજાં બાળકનો જન્મ ના થયો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   જયના સેલેબ્રલ પાલ્સીની ટ્રીટમેન્ટ ત્યાં સુધી શક્ય ના બની જ્યાં સુધી શેટ્ટી ફેમિલીના ત્યાં બીજાં બાળકનો જન્મ ના થયો.

   એનઆરજી ડેસ્કઃ એક બ્રિટિશ ફેમિલી થોડાં દિવસોમાં યુએસ પહોંચશે. આ મુસાફરી માત્ર પ્રવાસ નહીં હોય પરંતુ તેઓના માટે એક સંતાનને મળતું જીવતદાન સાબિત થશે. મૂળ ભારતીય- બ્રિટિશ પરિવાર શિલ્પા અને રાજ શેટ્ટીનું પ્રથમ સંતાન જય શેટ્ટી અધૂરા માસે જન્મેલું બાળક છે. જયનો જ્યારે જન્મ થયો ત્યારે તે બ્રેઇન ડેમેજ સાથે જન્મ્યો હતો. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિ ફેફસાં તૂટી જવાના કારણે થાય છે. બ્રેઇન ડેમેજના કારણે વ્યક્તિ સીધો બેસી ના શકે, આપમેળે ભોજન ના લઇ શકે અને ચાલી ના શકે. હવે જયના પેરેન્ટ્સ શિલ્પા અને રાજને આશા છે કે, યુકેમાં જય પ્રથમ એવું બ્રિટિશ બાળક હશે જેને આ ટ્રીટમેન્ટ મળશે. સેલેબ્રલ પાલ્સી (મગજનો લકવો) એક એવી ટ્રીટમેન્ટ છે જેમાં એક વ્યક્તિને તેના ભાઇ કે બહેનના સ્ટેમ સેલ્સથી ઉપચાર કરી શકાય છે.

   જયની ટ્રીટમેન્ટ શેટ્ટી દંપત્તિના બીજાં બાળક સુધી અટકી

   - જયના સેલેબ્રલ પાલ્સીની ટ્રીટમેન્ટ ત્યાં સુધી શક્ય ના બની જ્યાં સુધી શેટ્ટી ફેમિલીના ત્યાં બીજાં બાળકનો જન્મ ના થયો.
   - શિલ્પા જણાવે છે કે, અમે લોકો સ્ટેમ સેલ્સની થેરાપી વિશે ઇન્ટરનેટ પર ઘણું રિસર્ચ કર્યુ અને અંતે યુએસમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે તેવી જાણકારી મળી.
   - શિલ્પાના બીજાં સંતાન કેરસના કોર્ડ બ્લડનો અમે સંગ્રહ કર્યો અને વિચાર્યું કે આ જ કોર્ડ બ્લડનો ઉપયોગ અમે જયના બ્લડ સાથે મેચ કરીને કરી શકીએ છીએ.
   - જયના માતા-પિતા સતત ડ્યુક યુનિવર્સિટીના સંપર્કમાં રહ્યા. જ્યાં સેરેબ્રલ પાલ્સી ટ્રાયલ ચાલતી હતી.
   - હવે તેઓ 9 લાખ 76 હજાર રૂપિયા ખર્ચ કરીને આ કોર્ડ બ્લડને જયના શરીરમાં નાખશે અને તેના મગજના તંતૂઓને ફરીથી જીવંત કરશે.

   ભાઇ-બહેન કે સંબંધીઓ સાથે જ કોર્ડ બ્લડ મળે તેવું નથી

   - રિસર્ચ અનુસાર, કોર્ડ બ્લડ સ્ટેમ સેલ્સ તમારાં ભાઇ-બહેન સાથે જ મળતા આવે તેવું જરૂરી નથી. કેરસના જન્મ પહેલાં જ તેના બ્લડ સેલ્સ જય સાથે મળે તે પ્રકારે તેના માતા પિતાને દવાઓ આપવામાં આવી હતી.
   - જો આ ટ્રીટમેન્ટથી જયમાં સ્હેજ પણ ઇમ્પ્રૂવમેન્ટ આવશે, તો આગામી દિવસોમાં સાયન્સ માટે આ મોટી સિદ્ધિ ગણાશે.

  • હવે ડોક્ટર્સ 9 લાખ 76 હજાર રૂપિયા ખર્ચ કરીને આ કોર્ડ બ્લડને જયના શરીરમાં નાખશે અને તેના મગજના તંતૂઓને ફરીથી જીવંત કરશે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હવે ડોક્ટર્સ 9 લાખ 76 હજાર રૂપિયા ખર્ચ કરીને આ કોર્ડ બ્લડને જયના શરીરમાં નાખશે અને તેના મગજના તંતૂઓને ફરીથી જીવંત કરશે.

   એનઆરજી ડેસ્કઃ એક બ્રિટિશ ફેમિલી થોડાં દિવસોમાં યુએસ પહોંચશે. આ મુસાફરી માત્ર પ્રવાસ નહીં હોય પરંતુ તેઓના માટે એક સંતાનને મળતું જીવતદાન સાબિત થશે. મૂળ ભારતીય- બ્રિટિશ પરિવાર શિલ્પા અને રાજ શેટ્ટીનું પ્રથમ સંતાન જય શેટ્ટી અધૂરા માસે જન્મેલું બાળક છે. જયનો જ્યારે જન્મ થયો ત્યારે તે બ્રેઇન ડેમેજ સાથે જન્મ્યો હતો. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિ ફેફસાં તૂટી જવાના કારણે થાય છે. બ્રેઇન ડેમેજના કારણે વ્યક્તિ સીધો બેસી ના શકે, આપમેળે ભોજન ના લઇ શકે અને ચાલી ના શકે. હવે જયના પેરેન્ટ્સ શિલ્પા અને રાજને આશા છે કે, યુકેમાં જય પ્રથમ એવું બ્રિટિશ બાળક હશે જેને આ ટ્રીટમેન્ટ મળશે. સેલેબ્રલ પાલ્સી (મગજનો લકવો) એક એવી ટ્રીટમેન્ટ છે જેમાં એક વ્યક્તિને તેના ભાઇ કે બહેનના સ્ટેમ સેલ્સથી ઉપચાર કરી શકાય છે.

   જયની ટ્રીટમેન્ટ શેટ્ટી દંપત્તિના બીજાં બાળક સુધી અટકી

   - જયના સેલેબ્રલ પાલ્સીની ટ્રીટમેન્ટ ત્યાં સુધી શક્ય ના બની જ્યાં સુધી શેટ્ટી ફેમિલીના ત્યાં બીજાં બાળકનો જન્મ ના થયો.
   - શિલ્પા જણાવે છે કે, અમે લોકો સ્ટેમ સેલ્સની થેરાપી વિશે ઇન્ટરનેટ પર ઘણું રિસર્ચ કર્યુ અને અંતે યુએસમાં આ પ્રકારની ટ્રીટમેન્ટ થાય છે તેવી જાણકારી મળી.
   - શિલ્પાના બીજાં સંતાન કેરસના કોર્ડ બ્લડનો અમે સંગ્રહ કર્યો અને વિચાર્યું કે આ જ કોર્ડ બ્લડનો ઉપયોગ અમે જયના બ્લડ સાથે મેચ કરીને કરી શકીએ છીએ.
   - જયના માતા-પિતા સતત ડ્યુક યુનિવર્સિટીના સંપર્કમાં રહ્યા. જ્યાં સેરેબ્રલ પાલ્સી ટ્રાયલ ચાલતી હતી.
   - હવે તેઓ 9 લાખ 76 હજાર રૂપિયા ખર્ચ કરીને આ કોર્ડ બ્લડને જયના શરીરમાં નાખશે અને તેના મગજના તંતૂઓને ફરીથી જીવંત કરશે.

   ભાઇ-બહેન કે સંબંધીઓ સાથે જ કોર્ડ બ્લડ મળે તેવું નથી

   - રિસર્ચ અનુસાર, કોર્ડ બ્લડ સ્ટેમ સેલ્સ તમારાં ભાઇ-બહેન સાથે જ મળતા આવે તેવું જરૂરી નથી. કેરસના જન્મ પહેલાં જ તેના બ્લડ સેલ્સ જય સાથે મળે તે પ્રકારે તેના માતા પિતાને દવાઓ આપવામાં આવી હતી.
   - જો આ ટ્રીટમેન્ટથી જયમાં સ્હેજ પણ ઇમ્પ્રૂવમેન્ટ આવશે, તો આગામી દિવસોમાં સાયન્સ માટે આ મોટી સિદ્ધિ ગણાશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Parents Shilpa and Raj hope he will be the first British child to have the treatment
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top