ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» 68 ટકા લોકોએ એબોર્શન બૅનના વિરોધમાં કર્યું વોટિંગ | Indian dentist Savita Halappanavars death in 2012

  ભારતીય મહિલાના મોત બાદ અહીં બદલાયો કાયદો, લોકોએ રડીને કહી આ વાત

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 07:27 PM IST

  આ કાયદાને બદલવા માટે કરવામાં આવેલા વોટિંગમાં આર્યલેન્ડના વડાપ્રધાન લિયો વારાડકરે મહત્વની ભૂમિકા નિભાવી
  • એબોર્શન લોને લઇને શુક્રવારે જનમત સંગ્રહ કરાવવામાં આવ્યું હતું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   એબોર્શન લોને લઇને શુક્રવારે જનમત સંગ્રહ કરાવવામાં આવ્યું હતું

   એનઆરજી ડેસ્કઃ આર્યલેન્ડમાં પહેલીવાર મહિલાઓને ગર્ભપાત કરાવવાનો અધિકાર મળ્યો છે. 35 વર્ષ પહેલાં બનેલા કાયદામાં અહીં અબોર્શન એટલે કે ગર્ભપાતને ગેરકાયદેસર ઘોષિત કરવામાં આવ્યું હતું. હવે દેશના 30 લાખ લોકોના જનમત સંગ્રહમાં વોટ કરીને આ કાયદાને બદલવાની સલાહ આપી છે. ભલે પરિણામ આજે આવ્યું હોય, પરંતુ મહિલાઓના હકની આ લડાઇ 6 વર્ષથી ચાલી રહી હતી. આ આખા કેમ્પેઇનનો ચહેરો ભારતીય મૂળની મહિલા સવિતા હલપ્પનવાર હતી. આ કાયદામાં ફેરફાર માટે કરાવવામાં આવેલા વોટિંગમાં આર્યલેન્ડના વડાપ્રધાન લિયો વારાડકરે મહત્વની ભૂમિકા નિભાવી. ઉલ્લેખનીય છે કે, લિયો વારાડકર ભારતીય મૂળના છે.

   68 ટકા લોકોએ એબોર્શન બૅનના વિરોધમાં કર્યું વોટિંગ

   - એબોર્સન લોને લઇને શુક્રવારે જનમત સંગ્રહ કરાવવામાં આવ્યું હતું. શનિવારે તેનું પરિણામ આવ્યું જેમાં 68 ટકા લોકોએ કહ્યું કે, કાયદામાં ફેરફાર કરવામાં આવે, મહિલાઓને એબોર્શન કરાવવાનો અધિકાર મળે.
   - યુવાઓએ તો એબોર્શન લૉને ધરમૂળથી જ નકારી દીધો. 18થી 24 વર્ષના 87 ટકા લોકોએ એબોર્શન બેનને હટાવવાના પક્ષમાં વોટિંગ કર્યુ. હવે આ જનમત સંગ્રહના પરિણામના આધારે દેશની સંસદ નવો કાયદો બનાવવા પર કામ કરશે.

   કોણ હતી સવિતા અને કેવી રીતે થયું મોત?

   - સવિતા હલપ્પનવાર આર્યલેન્ડમાં ડેન્ટિસ્ટ હતી. 2012માં સમયસર એબોર્શન નહીં કરાવી શકવાના કારણે 31 વર્ષીય સવિતાનું મોત થયું હતું. તેને ખ્યાલ આવ્યો કે, ગર્ભમાં જ બાળકનું મોત થયું છે. તે 17 અઠવાડિયાથી ગર્ભવતી હતી.
   - સવિતાના પરિવારજનોએ અનેક વખત ડોક્ટર્સને તેનો જીવ બચાવવાની અપીલ કરી, પરંતુ ડોક્ટરોએ કાયદાનો હવાલો આપતા તેમાં અસમર્થતા વ્યક્ત કરી હતી. દાખલ થવાના 3 દિવસ બાદ જ વધારે લોહી વહી જવાના કારણે તેની હાલત ખરાબ થઇ અને અંતે તેનું મોત થયું.

   આર્યલેન્ડમાં ગર્ભપાત પર કેમ છે પ્રતિબંધ?

   - હકીકતમાં આર્યલેન્ડ ખૂબ જ ધાર્મિક દેશ છે. કેથલિક માન્યતાઓના કારણે અહીં ગર્ભપાતને ઉચિત ગણવામાં નથી આવતો.
   - 1983માં થયેલા આયરિશ સંવિધાનનું આઠમું સંશોધન દેશમાં ગર્ભપાત કરાવવાને પ્રતિબંધિત કરે છે. આવું કરનારને 14 વર્ષ સજાની જોગવાઇ હતી.

  • સવિતા હલપ્પનવાર આર્યલેન્ડમાં ડેન્ટિસ્ટ હતી.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સવિતા હલપ્પનવાર આર્યલેન્ડમાં ડેન્ટિસ્ટ હતી.

  • લિયો વારાડકર ભારતીય મૂળના છે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લિયો વારાડકર ભારતીય મૂળના છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 68 ટકા લોકોએ એબોર્શન બૅનના વિરોધમાં કર્યું વોટિંગ | Indian dentist Savita Halappanavars death in 2012
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `