ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Rajgauri Pawar appeared in the British Mensa IQ Test in Manchester

  તેજ દિમાગમાં ભારતીય મૂળની આ ટીનેજરે આઇન્સ્ટાઇનને પણ છોડ્યા પાછળ

  divyabhaskar.com | Last Modified - Mar 07, 2018, 07:25 PM IST

  માનચેસ્ટરમાં બ્રિટિશર મેન્સા આઇક્યૂ ટેસ્ટમાં સામેલ થઇ હતી અને તેમાંથી તેને 162 પોઇન્ટ સ્કોર મેળવ્યા હતા
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ બ્રિટનમાં ભારતીય મૂળની 12 વર્ષીય કિશોરીનું દિમાગ આલ્બર્ટ આઇનસ્ટાઇન અને સ્ટીફન હોકિન્ગથી પણ તેજ હોવાનું સામે આવ્યું છે. આ યુવતીને એક પ્રમુખ સોસાયટીના સભ્ય તરીકે પણ આમંત્રિત કરવામાં આવી છે. રાજગૌરી પવાર ગયા મહિને માનચેસ્ટરમાં બ્રિટિશર મેન્સા આઇક્યૂ ટેસ્ટમાં સામેલ થઇ હતી અને તેમાંથી તેને 162 પોઇન્ટ સ્કોર મેળવ્યા હતા. જે 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે સર્વાધિક છે. હવે રાજગૌરીને પ્રતિષ્ઠિત સોસાયટી મેન્સા આઇક્યૂમાં સામેલ થવા માટે આમંત્રિત કરવામાં આવી છે.

   - બુદ્ધિમતાના આકલનની આ પરીક્ષામાં સામેલ રાજગૌરીએ 162 પોઇન્ટ્સ મેળવ્યા છે. જે આઇન્સ્ટાઇન અને હોંકિન્ગના આઇક્યુની સરખામણીમાં બે પોઇન્ટ્સ વધારે છે.
   - મેન્સાએ કહ્યું કે, ભારતીય મૂળની આ ટીનેજર વિચિત્ર પણ આકર્ષક બુદ્ધિમતા ધરાવે છે. કારણ કે વિશ્વભરમાં 20,000 લોકો જ આટલા વધારે સ્કોર મેળવવામાં સફળ રહ્યા છે.
   - રાજગૌરીના પિતા સૂરજ કુમાર પવારે કહ્યું કે, આ તેના શિક્ષકોના પ્રયાસો વગર સંભવ ના બન્યું હોત. મારી દીકરીને સ્કૂલમાંથી પણ પૂર્ણ સહયોગ મળ્યો છે.

  • રાજગૌરી પવાર (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાજગૌરી પવાર (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rajgauri Pawar appeared in the British Mensa IQ Test in Manchester
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top