ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Historic India club battling demolition plans is now in court over mice infestation

  લંડનની ઐતિહાસિક ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરોનો ત્રાસ, મામલો કોર્ટમાં

  divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 11:46 AM IST

  યુકેના લંડનમાં 68 વર્ષ જુની ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરોનો ત્રાસ વધતા મામલો કોર્ટમાં ગયો છે.
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ ઉંદરોનો ત્રાસ ફક્ત ભારતમાં જ નથી પરંતુ વિદેશોમાં પણ છે. યુકેના લંડનમાં 68 વર્ષ જુની ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરોનો ત્રાસ વધતા મામલો કોર્ટમાં ગયો છે. જેની સુનાવણી આવતા સપ્તાહે લંડનની કોર્ટમાં થશે.

   શું છે કેસ

   લંડનની સ્ટ્રાન્ડ કોન્ટિનેન્ટલ હોટલના બીજા માળે આવેલી ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરો ફરતા હોવાનો આરોપ લાગ્યો છે. વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમા પ્રોસિક્યૂટર કર્સ્ટી પેન્ટને જણાવ્યું કે રેસ્ટોરન્ટ તેના સ્ટાન્ડર્ડ જાળવવામાં ઉણું ઉતર્યું છે. રેસ્ટોરન્ટના રસોડાની છત પર બાકોરા પડી ગયા છે અને તેમાંથી ઉંદરો કિચનમાં આંટાફેરા મારી રહ્યા છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. કર્સ્ટીએ જણાવ્યું કે આઝાદી પછી ભારત અને યુકે વચ્ચેના સંબંધો ગાઢ બને તે માટે ઇન્ડિયા લીગ દ્ધારા આ ઇન્ડિયા ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. ફર્સ્ટ જનરેશન માટે આ બ્રિટિશ કરી હાઉસ છે. આટલું ઐતિહાસિક મહત્વ ધરાવતી રેસ્ટોરન્ટમાં લોકો તેનું સ્ટાન્ડર્ડ જોઇને આવતા હોય છે. તે અન્ય રેસ્ટોરન્ટ કરતાં જુદી છે અને તેનું એક મહત્વ છે જેથી તેમાં ગુણવત્તાના માપદંડો અન્ય રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ હોવા જોઇએ. 2015 અને 2016માં પણ ઓફિસર્સ દ્ધારા સૂચવવામાં આવેલા ફેરફારોને આ રેસ્ટોરન્ટે અવગણ્યા હતા. તેવું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

   દરમ્યાન હોટલ દ્ધારા સ્વાસ્થ્ય માટે જોખમી ધોરણોનો ભંગ થયાની કબૂલાત કરવામાં આવી છે. હોટલના માલિક ફ્રેન્કી માર્કરે કહ્યું કે સફાઇ કામદારે (ક્લિનર) સારૂ કામ કર્યું નથી. ડિસ્ટ્રીક્ટ જજ નીના ટેમ્પિઆએ આ કેસની સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.

  • ઉંદરોના ત્રાસનો સામનો કરી રહેલી ઇન્ડિયા ક્લબ તેના ડેમોલિશનની લડાઇ પણ લડી રહી છે.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઉંદરોના ત્રાસનો સામનો કરી રહેલી ઇન્ડિયા ક્લબ તેના ડેમોલિશનની લડાઇ પણ લડી રહી છે.

   એનઆરજી ડેસ્કઃ ઉંદરોનો ત્રાસ ફક્ત ભારતમાં જ નથી પરંતુ વિદેશોમાં પણ છે. યુકેના લંડનમાં 68 વર્ષ જુની ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરોનો ત્રાસ વધતા મામલો કોર્ટમાં ગયો છે. જેની સુનાવણી આવતા સપ્તાહે લંડનની કોર્ટમાં થશે.

   શું છે કેસ

   લંડનની સ્ટ્રાન્ડ કોન્ટિનેન્ટલ હોટલના બીજા માળે આવેલી ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરો ફરતા હોવાનો આરોપ લાગ્યો છે. વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમા પ્રોસિક્યૂટર કર્સ્ટી પેન્ટને જણાવ્યું કે રેસ્ટોરન્ટ તેના સ્ટાન્ડર્ડ જાળવવામાં ઉણું ઉતર્યું છે. રેસ્ટોરન્ટના રસોડાની છત પર બાકોરા પડી ગયા છે અને તેમાંથી ઉંદરો કિચનમાં આંટાફેરા મારી રહ્યા છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. કર્સ્ટીએ જણાવ્યું કે આઝાદી પછી ભારત અને યુકે વચ્ચેના સંબંધો ગાઢ બને તે માટે ઇન્ડિયા લીગ દ્ધારા આ ઇન્ડિયા ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. ફર્સ્ટ જનરેશન માટે આ બ્રિટિશ કરી હાઉસ છે. આટલું ઐતિહાસિક મહત્વ ધરાવતી રેસ્ટોરન્ટમાં લોકો તેનું સ્ટાન્ડર્ડ જોઇને આવતા હોય છે. તે અન્ય રેસ્ટોરન્ટ કરતાં જુદી છે અને તેનું એક મહત્વ છે જેથી તેમાં ગુણવત્તાના માપદંડો અન્ય રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ હોવા જોઇએ. 2015 અને 2016માં પણ ઓફિસર્સ દ્ધારા સૂચવવામાં આવેલા ફેરફારોને આ રેસ્ટોરન્ટે અવગણ્યા હતા. તેવું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

   દરમ્યાન હોટલ દ્ધારા સ્વાસ્થ્ય માટે જોખમી ધોરણોનો ભંગ થયાની કબૂલાત કરવામાં આવી છે. હોટલના માલિક ફ્રેન્કી માર્કરે કહ્યું કે સફાઇ કામદારે (ક્લિનર) સારૂ કામ કર્યું નથી. ડિસ્ટ્રીક્ટ જજ નીના ટેમ્પિઆએ આ કેસની સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.

  • બ્રિટનમાં રહીને ભારતની આઝાદી માટે લડત આપનાર ઇન્ડિયા લીગના સભ્યોની મીટિંગ માટેની આ એક લોકપ્રિય જગ્યા હતી.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   બ્રિટનમાં રહીને ભારતની આઝાદી માટે લડત આપનાર ઇન્ડિયા લીગના સભ્યોની મીટિંગ માટેની આ એક લોકપ્રિય જગ્યા હતી.

   એનઆરજી ડેસ્કઃ ઉંદરોનો ત્રાસ ફક્ત ભારતમાં જ નથી પરંતુ વિદેશોમાં પણ છે. યુકેના લંડનમાં 68 વર્ષ જુની ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરોનો ત્રાસ વધતા મામલો કોર્ટમાં ગયો છે. જેની સુનાવણી આવતા સપ્તાહે લંડનની કોર્ટમાં થશે.

   શું છે કેસ

   લંડનની સ્ટ્રાન્ડ કોન્ટિનેન્ટલ હોટલના બીજા માળે આવેલી ઇન્ડિયા ક્લબ રેસ્ટોરન્ટમાં ઉંદરો ફરતા હોવાનો આરોપ લાગ્યો છે. વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમા પ્રોસિક્યૂટર કર્સ્ટી પેન્ટને જણાવ્યું કે રેસ્ટોરન્ટ તેના સ્ટાન્ડર્ડ જાળવવામાં ઉણું ઉતર્યું છે. રેસ્ટોરન્ટના રસોડાની છત પર બાકોરા પડી ગયા છે અને તેમાંથી ઉંદરો કિચનમાં આંટાફેરા મારી રહ્યા છે. જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. કર્સ્ટીએ જણાવ્યું કે આઝાદી પછી ભારત અને યુકે વચ્ચેના સંબંધો ગાઢ બને તે માટે ઇન્ડિયા લીગ દ્ધારા આ ઇન્ડિયા ક્લબની સ્થાપના કરવામાં આવી હતી. ફર્સ્ટ જનરેશન માટે આ બ્રિટિશ કરી હાઉસ છે. આટલું ઐતિહાસિક મહત્વ ધરાવતી રેસ્ટોરન્ટમાં લોકો તેનું સ્ટાન્ડર્ડ જોઇને આવતા હોય છે. તે અન્ય રેસ્ટોરન્ટ કરતાં જુદી છે અને તેનું એક મહત્વ છે જેથી તેમાં ગુણવત્તાના માપદંડો અન્ય રેસ્ટોરન્ટ કરતાં પણ વધુ હોવા જોઇએ. 2015 અને 2016માં પણ ઓફિસર્સ દ્ધારા સૂચવવામાં આવેલા ફેરફારોને આ રેસ્ટોરન્ટે અવગણ્યા હતા. તેવું કોર્ટને જણાવવામાં આવ્યું હતું.

   દરમ્યાન હોટલ દ્ધારા સ્વાસ્થ્ય માટે જોખમી ધોરણોનો ભંગ થયાની કબૂલાત કરવામાં આવી છે. હોટલના માલિક ફ્રેન્કી માર્કરે કહ્યું કે સફાઇ કામદારે (ક્લિનર) સારૂ કામ કર્યું નથી. ડિસ્ટ્રીક્ટ જજ નીના ટેમ્પિઆએ આ કેસની સુનાવણી 16 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Historic India club battling demolition plans is now in court over mice infestation
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top