ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» A firm that solely thrives on selling hard-boiled eggs

  એક સમયે મામૂલી નોકરી કરતા આ ગુજરાતીનું આજે છે 50 કરોડનું ટર્નઓવર

  divyabhaskar.com | Last Modified - Mar 16, 2018, 06:37 PM IST

  યુકે, હોલેન્ડ, બેલ્જીયમ જેવા યુરોપીયન દેશોમાંથી ઈંડા ખરીદી ટેકનોલોજી દ્વારા બોઈલ કરી જુદા પ્રકારના પ્રોડક્ટ્સ થાય છે તૈય
  • +13 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ ગુજરાતીઓ પોતાના ખંત-મહેનત અને ધીરજથી વિદેશમાં અનેક મોટા બિઝનેસ સ્થાપી શક્યા છે. ઈંગ્લેન્ડની પ્રખ્યાત ફ્રોઝન ઈંડા કંપનીના ગુજરાતી માલિક પંકજ પંચોલી આવા જ એક છે. વલસાડના ગડત ગામના પંકજ પંચોલીએ ગુજરાતમાં શિક્ષણ લીધા બાદ ઈંગ્લેન્ડની વાટ પકડી હતી. ગુજરાતમાંથી માઈક્રાબાયોલોજીમાં બેચલરની ડીગ્રી સાથે ઈંગ્લેન્ડ ગયેલા પંકજભાઈએ શરૂઆતમાં લેબોરેટરી ટેકનીશિયન તરીકે મહિને માત્ર 280 પાઉન્ડ(આશરે 22 હજાર)માં વેફર્સ બનાવતી કંપનીમાં નોકરી કરી. ત્યાર બાદ ઈંડાની ફેક્ટરીમાં 14 વર્ષ ટેકનિકલ મેનેજર તરીકે નોકરી કર્યાં બાદ આજે તેઓ પોતાની Just Egg નામની કંપની દ્વારા 50 કરોડનો બિઝનેસ કરે છે.

   ઈંડાના કોચલા રિસાયકલિંગમાંથી પણ કરે છે કમાણી

   ઈંગ્લેન્ડમાં 14 વર્ષ ઈંડાની ફેક્ટરીમાં નોકરી કર્યાં બાદ 2003માં શરૂ કરેલા પોતાના વ્યવસાયમાં સારી સફળતા મેળવી છે. આજે આ ગુજરાતીની કંપની આખા ઈંગ્લેન્ડમાં ફ્રોઝન-બાફેલા ઈંડાની પ્રોડક્ટ સપ્લાય કરે છે. એટલું જ નહીં. ઈંડાને બોઈલ કર્યાં બાદ વધેલા કોચલાના નિકાલ ખર્ચાને પહોંચી વળવા ગુજરાતી પંકજ પંચોલીએ લેસ્ટર યુનિવર્સિટી સાથે મળી સંશોધન કર્યું. બાફેલા ઈંડાના કોચલાના નિકાલ માટે ખર્ચ થતા 50 હજાર પાઉન્ડના બદલે હવે આ સંશોધન બાદ તેઓ કોચલાને રિસાયકલિંગ કરીને તેમાંથી પણ કમાણી કરી રહ્યાં છે.

   આગળની સ્લાઇડ્સમાં જાણો, બિઝનેસમેન પંકજ પંચોલીની સક્સેસ સ્ટોરી વિશે...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: A firm that solely thrives on selling hard-boiled eggs
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `