ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Indian-Origin Man Refused To Sell Cigarettes To UK Teens, Beaten To Death

    UK: ગુજરાતી દુકાનદારની હત્યાના કેસમાં 16 વર્ષના કિશોરની ધરપકડ

    divyabhaskar.com | Last Modified - Jan 11, 2018, 04:38 PM IST

    વિજય પટેલ પર લંડન શહેરના મિલ હિલ વિસ્તારમાં શનિવારે રાતે હુમલો થયો હતો
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      લંડનઃ ભારતીય મૂળના એક દુકાનદાર વિજય પટેલની ઉત્તરી લંડનમાં હત્યા કરી નાંખવામાં આવી છે તેનો વાંક ફક્ત એટલો કે તેણે એક કિશોરને સગીર હોવાના કારણે સિગારેટ વેચવાની ના પાડી હતી. ત્યાર બાદ આ કિશોરે ઉશ્કેરાઇને વિજય પટેલ પર હુમલો કરી દીધો હતો જેના કારણે તેમનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

      વિજય પટેલ પર હુમલો

      વિજય પટેલ પર લંડન શહેરના મિલ હિલ વિસ્તારમાં શનિવારે રાતે હુમલો થયો હતો. તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા પરંતુ સોમવારે ગંભીર ઇજાના કારણે તેમનું મોત થયું હતું. પટેલના પરિવારજનોએ આ અંગે હોસ્પિટલથી આ હુમલામાં સામેલ આરોપીને પકડવાની અપીલ સાથેની એક તસવીર જાહેર કરી હતી. જેના પગલે બુધવારે એક 16 વર્ષીય કિશોરની પોલીસે ધરપકડ કરી હતી જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian-Origin Man Refused To Sell Cigarettes To UK Teens, Beaten To Death
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top