ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Indian student Rachit Patel bags award as 1,000th student at UK college

    Uk:બર્મિંગહામ યુનિવર્સિટી દ્ધારા ભારતીય મૂળના રચિત પટેલનું બહુમાન

    divyabhaskar.com | Last Modified - Feb 09, 2018, 12:16 PM IST

    કોલેજના એક હજારમા વિદ્યાર્થી તરીકે નોંધાવા બદલ ભારતીય મૂળના વિદ્યાર્થી ૧૯ વર્ષીય રચિત પટેલનું યુનિવર્સિટીએ બહુમાન કર્યું
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      લંડન : યુ.કે.ની બર્મિગહામ સીટી યુનિવર્સિટી ઇન્‍ટરનેશનલ કોલેજના એક હજારમા વિદ્યાર્થી તરીકે નોંધાવા બદલ ભારતીય મૂળના વિદ્યાર્થી ૧૯ વર્ષીય રચિત પટેલનું યુનિવર્સિટીએ બહુમાન કર્યું છે.

      બર્મિંગહામ સીટી યુનિવર્સિટીએ રૂચિત પટેલને તેને ૧ હજાર પાઉન્‍ડની ગ્રાન્‍ટ આપી છે. યુનિવર્સિટીની આર્ટ એન્‍ડ ડીઝાઇન ફાઉન્‍ડેશન પ્રોગ્રામ ધરાવતી કોલેજમાં તેણે એડમિશન લીધુ છે. તથા એક હજારમાં વિદ્યાર્થી તરીકે આગમન બદલ મુંબઇના રચિત પટેલે આનંદ તથા રોમાંચ વ્‍યકત કર્યો છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian student Rachit Patel bags award as 1,000th student at UK college
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top