ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» પાસપોર્ટના નિયમોને ગંભીરતાથી લેવામાં આવે તે માટે તપાસ શરૂ | Indian-origin businesswoman managed to travel on her husbands passport

  પતિના પાસપોર્ટ પર જ દિલ્હી પહોંચી ગઈ ગુજ્જુ મહિલા, UKમાં ઓથોરિટીની ચૂક

  divyabhaskar.com | Last Modified - May 03, 2018, 07:19 PM IST

  ભારતીય અધિકારીઓએ ગીતાને પરત દુબઇ મોકલવાની વ્યવસ્થા પણ કરી જેથી તે પોતાના પાસપોર્ટની વ્યવસ્થા કરી શકે
  • પતિ દિલીપ મોઢ સાથે ગીતા મોઢ (સૌજન્યઃ ફેસબુક)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ દિલીપ મોઢ સાથે ગીતા મોઢ (સૌજન્યઃ ફેસબુક)

   એનઆરજી ડેસ્કઃ બ્રિટનના માન્ચેસ્ટરમાં વસવાટ કરતાં ગુજરાતી પરિવાર સાથે રહે છે. મૂળ ગુજરાતી ગીતા મોઢ તેમના પતિ દિલીપ મોઢના પાસપોર્ટ પર બ્રિટનના શહેર માન્ચેસ્ટર વાયા દુબઇથી નવી દિલ્હી પહોંચી ગઇ. આ ગંભીર સુરક્ષા ચૂક ભારતના ઓફિસરોએ પકડી લીધી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમીરાત એરલાઇને આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

   ભૂલથી પતિનો પાસપોર્ટ લઇ પહોંચ્યા એરપોર્ટ

   - માનચેસ્ટરના રૂશોલમે વિસ્તારમાં અલંકાર બુટિક ચલાવનાર અને મૂળ ગુજરાતના ગીતા મોઢ 23 એપ્રિલના રોજ એક બિઝનેસ ટૂર પર ભૂલથી પતિ દિલીપ મોઢનો પાસપોર્ટ લઇને એરપોર્ટ રવાના થઇ ગયા.
   - માનચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ અનુસાર, 55 વર્ષીય ગીતા ચેક ઇન કરવા અને વિમાનમાં બેસવામાં સફળ રહી. આવું જ દુબઇ એરપોર્ટ પર થયું. થોડો સમય ફ્લાઇટ અહીં રોકાયા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા.
   - યુકે અને દુબઇ એરપોર્ટ ઓથોરિટીએ પાસપોર્ટની આ ભૂલ સામે ધ્યાન આપ્યું જ નહીં.

   દિલ્હી ઓથોરિટીએ પકડી ભૂલ

   - ઓવરસીઝ ઇન્ડિયન સિટીઝન (ઓસીઆઇ) કાર્ડધારક ગીતાએ દિલ્હી ઇમિગ્રેશનમાં પોતાનો પાસપોર્ટ રજૂ કરવાનો હતો.
   - અહીં ગીતાને ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી ના આપવામાં આવી. તેઓએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ ચિંતાજનક છે કે યાત્રીઓની તપાસ યોગ્ય રીતે નથી કરવામાં આવી રહી. ગીતાએ કહ્યું કે, તેઓ કહે છે કે, એરપોર્ટ પર સુરક્ષા કડક છે પરંતુ 2018માં પણ આવા કેસ સામે આવે છે.

   પાસપોર્ટના નિયમોને ગંભીરતાથી લેવામાં આવે તે માટે તપાસ

   - ભારતીય અધિકારીઓએ ગીતાને પરત દુબઇ મોકલવાની કવાયત હાથ ધરી છે, જેથી તેઓ ત્યાં તેમના પાસપોર્ટની રાહ જોઇ શકે.
   - એરલાઇન સ્પોક્સપર્સને જણાવ્યું કે, તમામ એરલાઇનની માફક અમે એરપોર્ટ ઓથોરિટીના સાથએ સમન્વયની સાથે કામ કરીએ છીએ, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે પાસપોર્ટ તપાસ સાથે જોડાયેલા તમામ નિયમોને ગંભીરતાથી લઇ શકાય.
   - આ મામલે અમારાં હાઇ સ્ટાન્ડર્ડ સિક્યોરિટીના નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું અને આ બદલ અમે શ્રીમતી મોઢની માફી માંગીએ છીએ.

  • અમીરાત એરલાઇને આ ઘટનાની તપાસ હાથ ધરી છે (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   અમીરાત એરલાઇને આ ઘટનાની તપાસ હાથ ધરી છે (ફાઇલ)

  • મૂળ ગુજરાતના ગીતા મોઢ 23 એપ્રિલના રોજ એક બિઝનેસ ટૂર પર ભૂલથી પતિ દિલીપ મોઢનો પાસપોર્ટ લઇને એરપોર્ટ રવાના થઇ ગયા (સૌજન્યઃ ફેસબુક)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   મૂળ ગુજરાતના ગીતા મોઢ 23 એપ્રિલના રોજ એક બિઝનેસ ટૂર પર ભૂલથી પતિ દિલીપ મોઢનો પાસપોર્ટ લઇને એરપોર્ટ રવાના થઇ ગયા (સૌજન્યઃ ફેસબુક)

   એનઆરજી ડેસ્કઃ બ્રિટનના માન્ચેસ્ટરમાં વસવાટ કરતાં ગુજરાતી પરિવાર સાથે રહે છે. મૂળ ગુજરાતી ગીતા મોઢ તેમના પતિ દિલીપ મોઢના પાસપોર્ટ પર બ્રિટનના શહેર માન્ચેસ્ટર વાયા દુબઇથી નવી દિલ્હી પહોંચી ગઇ. આ ગંભીર સુરક્ષા ચૂક ભારતના ઓફિસરોએ પકડી લીધી. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અમીરાત એરલાઇને આ ઘટનાની તપાસ હાથ ધરી છે.

   ભૂલથી પતિનો પાસપોર્ટ લઇ પહોંચ્યા એરપોર્ટ

   - માનચેસ્ટરના રૂશોલમે વિસ્તારમાં અલંકાર બુટિક ચલાવનાર અને મૂળ ગુજરાતના ગીતા મોઢ 23 એપ્રિલના રોજ એક બિઝનેસ ટૂર પર ભૂલથી પતિ દિલીપ મોઢનો પાસપોર્ટ લઇને એરપોર્ટ રવાના થઇ ગયા.
   - માનચેસ્ટર ઇવનિંગ ન્યૂઝ અનુસાર, 55 વર્ષીય ગીતા ચેક ઇન કરવા અને વિમાનમાં બેસવામાં સફળ રહી. આવું જ દુબઇ એરપોર્ટ પર થયું. થોડો સમય ફ્લાઇટ અહીં રોકાયા બાદ તેઓ દિલ્હી પહોંચ્યા.
   - યુકે અને દુબઇ એરપોર્ટ ઓથોરિટીએ પાસપોર્ટની આ ભૂલ સામે ધ્યાન આપ્યું જ નહીં.

   દિલ્હી ઓથોરિટીએ પકડી ભૂલ

   - ઓવરસીઝ ઇન્ડિયન સિટીઝન (ઓસીઆઇ) કાર્ડધારક ગીતાએ દિલ્હી ઇમિગ્રેશનમાં પોતાનો પાસપોર્ટ રજૂ કરવાનો હતો.
   - અહીં ગીતાને ભારતમાં પ્રવેશ કરવાની મંજૂરી ના આપવામાં આવી. તેઓએ ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, આ ચિંતાજનક છે કે યાત્રીઓની તપાસ યોગ્ય રીતે નથી કરવામાં આવી રહી. ગીતાએ કહ્યું કે, તેઓ કહે છે કે, એરપોર્ટ પર સુરક્ષા કડક છે પરંતુ 2018માં પણ આવા કેસ સામે આવે છે.

   પાસપોર્ટના નિયમોને ગંભીરતાથી લેવામાં આવે તે માટે તપાસ

   - ભારતીય અધિકારીઓએ ગીતાને પરત દુબઇ મોકલવાની કવાયત હાથ ધરી છે, જેથી તેઓ ત્યાં તેમના પાસપોર્ટની રાહ જોઇ શકે.
   - એરલાઇન સ્પોક્સપર્સને જણાવ્યું કે, તમામ એરલાઇનની માફક અમે એરપોર્ટ ઓથોરિટીના સાથએ સમન્વયની સાથે કામ કરીએ છીએ, જેથી એ સુનિશ્ચિત થઇ શકે કે પાસપોર્ટ તપાસ સાથે જોડાયેલા તમામ નિયમોને ગંભીરતાથી લઇ શકાય.
   - આ મામલે અમારાં હાઇ સ્ટાન્ડર્ડ સિક્યોરિટીના નિયમોનું પાલન નથી કરવામાં આવ્યું અને આ બદલ અમે શ્રીમતી મોઢની માફી માંગીએ છીએ.

  • ગીતા મોઢ માનચેસ્ટરના રૂશોલમે વિસ્તારમાં અલંકાર બુટિક ચલાવે છે (ફાઇલ)
   +3 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગીતા મોઢ માનચેસ્ટરના રૂશોલમે વિસ્તારમાં અલંકાર બુટિક ચલાવે છે (ફાઇલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પાસપોર્ટના નિયમોને ગંભીરતાથી લેવામાં આવે તે માટે તપાસ શરૂ | Indian-origin businesswoman managed to travel on her husbands passport
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top