ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Jaynesh Chudasama appeared at the Old Bailey court in London on Monday

  UK: કાર અકસ્માતમાં ત્રણ ટીનેજરના મોત બદલ ભારતીય યુવક દોષી, 14 વર્ષની સજા

  divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 05:53 PM IST

  જૈનેશ ચુડાસમાને આ ત્રણેય કિશોરોના મોત બદલ 14 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે.
  • (તસવીરઃ જૈનેશ ચુડાસમા) કોર્ટમાં જૈનેશ સામે દારૂ પી બેફામ ડ્રાઇવિંગનો પણ ગુનો નોંધાયો છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   (તસવીરઃ જૈનેશ ચુડાસમા) કોર્ટમાં જૈનેશ સામે દારૂ પી બેફામ ડ્રાઇવિંગનો પણ ગુનો નોંધાયો છે.

   એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના વ્યક્તિને ત્રણ ટીનેજના અકસ્માતમાં મોત બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. ગત સોમવારે ત્રણ ટીનેજ બર્થ ડે પાર્ટીમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર દારૂ પીને બેફામ કાર ચલાવી રહેલા ભારતીય મૂળના જૈનેશ ચુડાસમાએ આ ટીનેજર્સને ટક્કર મારતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જૈનેશ ચુડાસમા વેસ્ટ લંડનના હેસમાં રહે છે ને એક કાર ફર્મમાં નોકરી કરે છે. જૈનેશને આ ત્રણેય કિશોરોના મોત બદલ 14 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. આ કેસ અંગે આગામી સુનવણી 9 માર્ચના રોજ થશે.

   સોમવારે કોર્ટે આપી સજા

   - જૈનેશ ચુડાસમા લંડનની ઓલ્ડ બેલી કોર્ટમાં હાજર થયો હતો, જ્યાં તેને ત્રણ ટીનેજરના અકસ્માતમાં મોત નિપજાવવા બદલ સજા સંભળાવવામાં આવી હતી.
   - આ ઘટના 26 જાન્યુઆરી રોજ હેસ બસ સ્ટોપ નજીક થઇ હતી. જૈનેશન નક્કી કરાયેલી સ્પીડ કરતાં બમણી સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે કાર ટીનેજરને અથડાતા અકસ્માત થયો હતો.
   - મેટ્રોપોલિટન કોર્ટે કાર ક્રેશમાં મૃત્યુ પામનારા ટીનેજરની ઓળખ હેરી રાઇસ (17), જ્યોર્જ વિલ્કિન્સ (16) અને જોસ મેકજીનિયસ (16) તરીકે આપી છે.
   - આ ટીનેજર તેમના અન્ય બે મિત્રો સાથે એક ફ્રેન્ડની બર્થડેમાં જઇ રહ્યા હતા.

   આવી રીતે સર્જાયો અકસ્માત

   - ચુડાસમા તેની ઓડી કારમાં હતો અને તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો. બસ સ્ટોપ નજીક એક કારને ઓવર ટેક કરવા જતા તેણે કાબૂ ગુમાવ્યો અને કાર સીધી ત્રણેય ટીનેજરને અથડાઇ.
   - અકસ્માત બાદ ચુડાસમાની કારમાં બેઠેલા પેસેન્જર્સ ભાગી ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં એક ટીનેજર જેને સામાન્ય ઇજાઓ થઇ હતી, તેણે કોર્ટને જણાવ્યું કે, ડ્રાઇવર ભાગી ના જાય તે માટે તેણે ચુડાસમાના માથામાં બોટલ મારી હતી.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપી અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ટીનેજરના PHOTO...

  • જ્યોર્જ વિલ્કિન્સ (16)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યોર્જ વિલ્કિન્સ (16)

  • જોસ મેકજીનિયસ (16)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જોસ મેકજીનિયસ (16)

  • જ્યોર્જ વિલ્કિન્સના માથું કાર સાથે ટકરતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   જ્યોર્જ વિલ્કિન્સના માથું કાર સાથે ટકરતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

   એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના વ્યક્તિને ત્રણ ટીનેજના અકસ્માતમાં મોત બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. ગત સોમવારે ત્રણ ટીનેજ બર્થ ડે પાર્ટીમાં જઇ રહ્યા હતા. તે દરમિયાન રોડ પર દારૂ પીને બેફામ કાર ચલાવી રહેલા ભારતીય મૂળના જૈનેશ ચુડાસમાએ આ ટીનેજર્સને ટક્કર મારતાં તેઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જૈનેશ ચુડાસમા વેસ્ટ લંડનના હેસમાં રહે છે ને એક કાર ફર્મમાં નોકરી કરે છે. જૈનેશને આ ત્રણેય કિશોરોના મોત બદલ 14 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. આ કેસ અંગે આગામી સુનવણી 9 માર્ચના રોજ થશે.

   સોમવારે કોર્ટે આપી સજા

   - જૈનેશ ચુડાસમા લંડનની ઓલ્ડ બેલી કોર્ટમાં હાજર થયો હતો, જ્યાં તેને ત્રણ ટીનેજરના અકસ્માતમાં મોત નિપજાવવા બદલ સજા સંભળાવવામાં આવી હતી.
   - આ ઘટના 26 જાન્યુઆરી રોજ હેસ બસ સ્ટોપ નજીક થઇ હતી. જૈનેશન નક્કી કરાયેલી સ્પીડ કરતાં બમણી સ્પીડમાં કાર ચલાવી રહ્યો હતો, જેના કારણે કાર ટીનેજરને અથડાતા અકસ્માત થયો હતો.
   - મેટ્રોપોલિટન કોર્ટે કાર ક્રેશમાં મૃત્યુ પામનારા ટીનેજરની ઓળખ હેરી રાઇસ (17), જ્યોર્જ વિલ્કિન્સ (16) અને જોસ મેકજીનિયસ (16) તરીકે આપી છે.
   - આ ટીનેજર તેમના અન્ય બે મિત્રો સાથે એક ફ્રેન્ડની બર્થડેમાં જઇ રહ્યા હતા.

   આવી રીતે સર્જાયો અકસ્માત

   - ચુડાસમા તેની ઓડી કારમાં હતો અને તે દારૂ પીને કાર ચલાવી રહ્યો હતો. બસ સ્ટોપ નજીક એક કારને ઓવર ટેક કરવા જતા તેણે કાબૂ ગુમાવ્યો અને કાર સીધી ત્રણેય ટીનેજરને અથડાઇ.
   - અકસ્માત બાદ ચુડાસમાની કારમાં બેઠેલા પેસેન્જર્સ ભાગી ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં એક ટીનેજર જેને સામાન્ય ઇજાઓ થઇ હતી, તેણે કોર્ટને જણાવ્યું કે, ડ્રાઇવર ભાગી ના જાય તે માટે તેણે ચુડાસમાના માથામાં બોટલ મારી હતી.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, આરોપી અને અકસ્માતમાં મૃત્યુ પામેલા ટીનેજરના PHOTO...

  • હેરી રાઇસ (17)
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   હેરી રાઇસ (17)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Jaynesh Chudasama appeared at the Old Bailey court in London on Monday
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top