ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Indian-origin man Jaynesh Chudasama charged with killing three teenagers in UK

  લંડન અકસ્માતમાં ત્રણ ટીનેજર્સનું મોતના કેસમાં ગુજરાતી ડ્રાઈવર રિમાન્ડ પર

  divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 05:17 PM IST

  કાર ડ્રાઈવિંગથી લંડનમાં ત્રણ તરુણના મોત નીપજાવવાના આરોપમાં જયનેશ ચુડાસમા અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ્સ સમક્ષ હાજર થયો હતો
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   લંડનઃ ૨૬ જાન્યુઆરીએ ખતરનાક કાર ડ્રાઈવિંગથી વેસ્ટ લંડનમાં ત્રણ તરુણના મોત નીપજાવવાના આરોપમાં હેઈઝનો ૨૮ વર્ષીય જયનેશ ચુડાસમા અક્સબ્રીજ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થયો હતો. મૃતકો સ્થાનિક ફૂટબોલ સેન્ટરમાં બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા હતા ત્યારે M4 ના જંક્શન ચાર નજીક એસો ગેરેજ પાસે ઓડી કાર સાથે અકસ્માત થયો હતો. હેરી લૂઈ રાઈસ (૧૭ વર્ષ), જ્યોર્જ ટોબી વિલ્કિન્સન અને જોશ મેકગિનેસ (બંને ૧૬ વર્ષ)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. શનિવારે ૪૦૦ જેટલા લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને મૃતક બાળકોની યાદમાં એક મિનિટનું મૌન પાળવા સાથે બલૂન્સ છોડ્યા હતા.

  No Comment
  Add Your Comments
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian-origin man Jaynesh Chudasama charged with killing three teenagers in UK
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top