ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » UK» Indian-Origin Man In UK Killed Ex-Wife For Trying To Date. Jailed For 18 Years

    પૂર્વ પત્નીની હત્યાનો કેસઃ ગુજરાતીને UKની કોર્ટે ફટકારી 18 વર્ષની સજા

    divyabhaskar.com | Last Modified - Feb 03, 2018, 03:51 PM IST

    ભારતીય મૂળના અશ્વિન ડોડિયાને પૂર્વ પત્નીની હત્યાના કેસમાં યુકેની એક અદાલતે 18 વર્ષની સજા ફટકારી છે.
    • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

      એનઆરજી ડેસ્ક: ભારતીય મૂળના એક વ્યક્તિને પૂર્વ પત્નીની હત્યાના કેસમાં યુકેની એક અદાલતે 18 વર્ષની સજા ફટકારી છે. આ શખ્સનું નામ અશ્વિન ડોડિયા છે અને તે ગુજરાતી છે.

      ગુજરાતી છે અશ્વિન ડોડિયા

      51 વર્ષીય અશ્વિન ડોડિયાને તેની પૂર્વ પત્ની કિરણ ડોડિયા (46 વર્ષ) ની હત્યા કરવા અને તેની લાશને સૂટકેસમાં સંતાડવાનો દોષી ગણવામાં આવ્યો છે. જો કે અશ્વિને જાણી જોઇને હત્યા કરવાનો ઇન્કાર કર્યો છે. તેણે અદાલતને જણાવ્યું કે તેનો કિરણ સાથે પહેલા ઝગડો થયો હતો. પરંતુ અદાલતે તેની દલીલ માની નહીં. અને તેને ઇરાદાપૂર્વકની હત્યાનો દોષી માન્યો હતો.

      શું હતો કેસ? જાણવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો

    • મૃતક કિરણ ડોડિયા 17 વર્ષથી નેકસ્ટ કોલ સેન્ટરમાં કામ કરતી હતી
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      મૃતક કિરણ ડોડિયા 17 વર્ષથી નેકસ્ટ કોલ સેન્ટરમાં કામ કરતી હતી

      એનઆરજી ડેસ્ક: ભારતીય મૂળના એક વ્યક્તિને પૂર્વ પત્નીની હત્યાના કેસમાં યુકેની એક અદાલતે 18 વર્ષની સજા ફટકારી છે. આ શખ્સનું નામ અશ્વિન ડોડિયા છે અને તે ગુજરાતી છે.

      ગુજરાતી છે અશ્વિન ડોડિયા

      51 વર્ષીય અશ્વિન ડોડિયાને તેની પૂર્વ પત્ની કિરણ ડોડિયા (46 વર્ષ) ની હત્યા કરવા અને તેની લાશને સૂટકેસમાં સંતાડવાનો દોષી ગણવામાં આવ્યો છે. જો કે અશ્વિને જાણી જોઇને હત્યા કરવાનો ઇન્કાર કર્યો છે. તેણે અદાલતને જણાવ્યું કે તેનો કિરણ સાથે પહેલા ઝગડો થયો હતો. પરંતુ અદાલતે તેની દલીલ માની નહીં. અને તેને ઇરાદાપૂર્વકની હત્યાનો દોષી માન્યો હતો.

      શું હતો કેસ? જાણવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો

    • અશ્વિની અને કિરણના લગ્ન 1988માં થયા હતા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અશ્વિની અને કિરણના લગ્ન 1988માં થયા હતા

      એનઆરજી ડેસ્ક: ભારતીય મૂળના એક વ્યક્તિને પૂર્વ પત્નીની હત્યાના કેસમાં યુકેની એક અદાલતે 18 વર્ષની સજા ફટકારી છે. આ શખ્સનું નામ અશ્વિન ડોડિયા છે અને તે ગુજરાતી છે.

      ગુજરાતી છે અશ્વિન ડોડિયા

      51 વર્ષીય અશ્વિન ડોડિયાને તેની પૂર્વ પત્ની કિરણ ડોડિયા (46 વર્ષ) ની હત્યા કરવા અને તેની લાશને સૂટકેસમાં સંતાડવાનો દોષી ગણવામાં આવ્યો છે. જો કે અશ્વિને જાણી જોઇને હત્યા કરવાનો ઇન્કાર કર્યો છે. તેણે અદાલતને જણાવ્યું કે તેનો કિરણ સાથે પહેલા ઝગડો થયો હતો. પરંતુ અદાલતે તેની દલીલ માની નહીં. અને તેને ઇરાદાપૂર્વકની હત્યાનો દોષી માન્યો હતો.

      શું હતો કેસ? જાણવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો

    • અશ્વિની અને કિરણના વર્ષ 2014માં બન્નેમાં છૂટાછેડા થઇ ગયા હતા
      +4 બીજી સ્લાઈડ્સ જુઓ
      અશ્વિની અને કિરણના વર્ષ 2014માં બન્નેમાં છૂટાછેડા થઇ ગયા હતા

      એનઆરજી ડેસ્ક: ભારતીય મૂળના એક વ્યક્તિને પૂર્વ પત્નીની હત્યાના કેસમાં યુકેની એક અદાલતે 18 વર્ષની સજા ફટકારી છે. આ શખ્સનું નામ અશ્વિન ડોડિયા છે અને તે ગુજરાતી છે.

      ગુજરાતી છે અશ્વિન ડોડિયા

      51 વર્ષીય અશ્વિન ડોડિયાને તેની પૂર્વ પત્ની કિરણ ડોડિયા (46 વર્ષ) ની હત્યા કરવા અને તેની લાશને સૂટકેસમાં સંતાડવાનો દોષી ગણવામાં આવ્યો છે. જો કે અશ્વિને જાણી જોઇને હત્યા કરવાનો ઇન્કાર કર્યો છે. તેણે અદાલતને જણાવ્યું કે તેનો કિરણ સાથે પહેલા ઝગડો થયો હતો. પરંતુ અદાલતે તેની દલીલ માની નહીં. અને તેને ઇરાદાપૂર્વકની હત્યાનો દોષી માન્યો હતો.

      શું હતો કેસ? જાણવા માટે આગળની સ્લાઇડ ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Indian-Origin Man In UK Killed Ex-Wife For Trying To Date. Jailed For 18 Years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top