ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» ડોક્ટર્સે તેનું એબોર્શન કરવાનો ઇન્કાર કરી દીધો | Story Of Indian Dentist Who Died After Irish Medics Denied Abortion

  વિદેશમાં ભારતીય યુવતીએ ગુમાવ્યો જીવ, ડોક્ટર્સે નહોતી આપી એબોર્શનની મંજૂરી

  divyabhaskar.com | Last Modified - May 21, 2018, 07:25 PM IST

  પ્રેગ્નન્સીના કારણે આ ભારતીય ડેન્ટિસ્ટનો જીવ જોખમમાં હતો
  • સવિતાના પિતા અંદનપ્પા યાલગીએ કહ્યું કે, લોકો પાસે રેફરેન્ડમમાં કાયદામાં બદલાવ માટે વોટની અપીલ કરી છે
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સવિતાના પિતા અંદનપ્પા યાલગીએ કહ્યું કે, લોકો પાસે રેફરેન્ડમમાં કાયદામાં બદલાવ માટે વોટની અપીલ કરી છે

   એનઆરજી ડેસ્કઃ આયર્લેન્ડમાં આગામી અઠવાડિયે એબોર્શનના કાયદામાં ફેરફારને લઇને રેફરેન્ડમ (જનરલ વોટિંગ) થવાનું છે. આ રેફરેન્ડરમથી 6 વર્ષ પહેલાં આયર્લેન્ડમાં આ કાયદાના લીધે જીવ ગુમાવનાર ભારતીય મહિલા સવિતા હાલપ્પનાવરની ઘટનાની ફરીથી યાદ અપાવી છે. પ્રેગ્નન્સીના કારણે આ ભારતીય ડેન્ટિસ્ટનો જીવ જોખમમાં હતો. પરંતુ કાયદાની અડચણોના કારણે તેને અબોર્શનની મંજૂરી નહોતી મળી. તેના કારણે સવિતાનું મોત નિપજ્યું હતું. હવે આ રેફરેન્ડરના પ્રસંગે સવિતાના પેરેન્ટ્સ એવી અપીલ કરી રહ્યા છે કે, લોકો રેફરેન્ડમના કાયદામાં બદલાવ માટે વોટ કરે.

   શું છે ઘટના?

   - આ મામલો ઓક્ટોબર 2012નો છે, જ્યારે 31 વર્ષીય સવિતા હાલપ્પનાવરને 17 અઠવાડિયાની પ્રેગ્નન્સીના કારણે ગાલવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
   - પેરેન્ટ્સના જણાવ્યા અનુસાર, મિસકેરેજ છતાં ડોક્ટર્સે તેનું એબોર્શન કરવાનો ઇન્કાર કરી દીધો. એબોર્શન નહીં કરવાનું કારણ માત્ર એટલું હતું કે, ભ્રૂણની હાર્ટબીટ ચાલુ હતી.
   - જેના કારણે સવિતાના જીવને જોખમ હતું, પર કાયદાનો હવાલો આપીને ચીજોને ટાળવામાં આવી. અંતે એક અઠવાડિયાની અંદર સેપ્ટિક શોક લાગવાથી સવિતાનું મોત થયું.
   - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બે રિપોર્ટ્સમાં એવું પણ હતું કે ગાલવે હોસ્પિટલના ડોક્ટર્સે હેલ્થ ગ્રાઉન્ડના આધારે એબોર્શન કરવાના અનેક શક્યતાઓ ગૂમાવી દીધી હતી.

   કાયદો બદલાયો પણ અનેક મુદ્દાઓનો ઉકેલ નહીં

   - જો કે, આ કેસ બાદ અહીં ઓબેર્શનના કાયદામાં ફેરફાર આવ્યા. દેશના પ્રોટેક્શન ઓફ લાઇફ ડ્યૂરિંગ પ્રેગ્નન્સી એક્ટ 2013 હેઠળ મહિલાના જીવને જોખમ હોય તો એવી સ્થિતિમાં એબોર્શનની મંજૂરી આપવામાં આવી.
   - જો કે, આ કાયદામાં પણ ઘણી ખામીઓ છે. તેમાં રેપના કારણે રહી ગયેલા ગર્ભના મુદ્દાને લઇને કોઇ સમાધાન આપવામાં આવ્યું નથી. આ સિવાય ભ્રૂણ એબનોર્મલ હોવાની સ્થિતિમાં પણ એબોર્શનની કોઇ જોગવાઇ નથી.

   સવિતાના પેરેન્ટ્સની અપીલ

   - આયર્લેન્ડમાં આ કાયદામાં બદલાવને લઇને આ શુક્રવારે એકવાર ફરીથી રેફરેન્ડમ થવા જઇ રહ્યું છે.
   - એવામાં સવિતાના પિતા અંદનપ્પા યાલગીએ કહ્યું કે, લોકો પાસે રેફરેન્ડમમાં કાયદામાં બદલાવ માટે વોટની અપીલ કરી છે.
   - જેથી એબોર્શનના કાયદામાં યોગ્ય ફેરફાર હોય તો આવો કાયદો બની શકે, જે હેઠળ 12 અઠવાડિયાની પ્રેગ્નન્સીમાં એબોર્શનની મંજૂરી મળે.
   - વળી, અસાધારણ કેસો માટે 24 અઠવાડિયા સુધી મંજૂરી મળે અને હવે કોઇ યુવતીની હાલત સવિતા જેવી ના થાય.

   આગળની સ્લાઇડ્સમાં જુઓ, સવિતા અને તેની ફેમિલીના ફોટોગ્રાફ્સ...

  • સવિતા હાલપ્પનાવર
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   સવિતા હાલપ્પનાવર

  • પતિ સાથે સવિતા હાલપ્પનાવર
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પતિ સાથે સવિતા હાલપ્પનાવર

  • એક અઠવાડિયાની અંદર સેપ્ટિક શોક લાગવાથી સવિતાનું મોત થયું.
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   એક અઠવાડિયાની અંદર સેપ્ટિક શોક લાગવાથી સવિતાનું મોત થયું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: ડોક્ટર્સે તેનું એબોર્શન કરવાનો ઇન્કાર કરી દીધો | Story Of Indian Dentist Who Died After Irish Medics Denied Abortion
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `