ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Indian Association Oldham delivered hot food to poor people in crisis

  UK: ઇન્ડિયન એસોસિએશન ઓલ્હામ દ્ધારા જરૂરીયાતમંદોને ફૂડનું વિતરણ

  divyabhaskar.com | Last Modified - Dec 26, 2017, 04:12 PM IST

  યૂકે સ્થિત ઇન્ડિયન એસોસિએશન ઓલ્હામ દ્ધારા જાતે રાંધીને બનાવેલા 60 ગરમ ફૂડ પેકેટનું જરૂરીયાતમંદોને વિતરણ કરાયું હતું.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   લંડન (સૂર્યકાંત જાદવા દ્ધારા)): યૂકે સ્થિત ઇન્ડિયન એસોસિએશન ઓલ્હામ દ્ધારા જાતે રાંધીને બનાવેલા 60 ગરમ ફૂડ પેકેટનું જરૂરીયાતમંદોને વિતરણ કરાયું હતું.

   મુશ્કેલીમાં હોય તેવા સ્થાનિક લોકોને ફૂડ ઉપરાંત, કપડાં, ભોજન તેમજ અન્ય સામગ્રીનું વિતરણ કરાયું હતું. જરૂરીયાતવાળા લોકોને મદદ કરવા માટે હંમેશા યૂકેનો ભારતીય સમુદાય આગળ આવતો રહ્યો છે. જેમાં ઇન્ડિયન એસોસિએશન ઓલ્હામના નિતિક્ષા રાઘવાણી, સુરજ અગ્રાવત, અજય ભુદિયા, મંજુલા પટેલ, કલ્યાણ કારા, લિસા પટેલ, રિના ભુદિયા, કરૂણ ગોપાલ, શશિ મોહનદાસ જેવા સભ્યોએ આ હોટ ફૂડ કુકિંગમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.

   ઓલ્હામના ઇન્ડિયન એસોસિએશને સારી ક્વોલિટીની ન્યૂ હેટ્સ, સ્કાર્ફ્સ, ગ્લોવ્ઝ, સ્લિપિંગ બેગ્ઝ, બ્લેન્કેટ્સનું વિતરણ કર્યું હતું.

  No Comment
  Add Your Comments
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian Association Oldham delivered hot food to poor people in crisis
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top