• Home
  • NRG
  • UK
  • Kenya Charity bike riders spread awareness about their charity programm

યુકેમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી, પ્રખ્યાત ગાયક હેમંત ચૌહાણના ડાયરાનું આયોજન

ગાયક હેમંત ચૌહાણે આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ગુજરાતી સંગીતના સૂર રેલાવી ત્યાં હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા

divyabhaskar.com | Updated - Aug 16, 2018, 08:12 PM
Kenya Charity bike riders spread awareness about their charity programm

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) યુકેમાં વસતા ગુજરાતીઓએ ભારતીય સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી હતી. ગુજરાતી મહામેલા કાર્યક્રમમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકલ હેરોના એમપી બોબ બ્લેકમેન, મિસિસ એશિયા યુકે ડિમ્પ સંઘાણીએ હાજરી આપી હતી. કાર્યક્રમની વિશિષ્ટતા હેમંત ચૌહાણનો ડાયરો રહી. પ્રખ્યાત ગાયક હેમંત ચૌહાણે આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતો અને ગુજરાતી સંગીતના સૂર રેલાવી ત્યાં હાજર તમામ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં કેન્યા ચેરિટી બાઇક રાઇડર્સે તેઓની ચેરિટી રાઇડ વિશે હાજર રહેલા લોકોને માહિતી આપી હતી. જેનાથી પ્રભાવિત કાર્યક્રમમાં હાજર લોકોએ ચેરિટી રાઇડમાં દાન કર્યુ હતું. આ દાનની રકમ કેન્યામાં વસતા બાળકોના એજ્યુકેશન માટે ઉપયોગમાં લેવામાં આવશે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ધ્વજ વંદનના કાર્યક્રમની વધુ તસવીરો...

Kenya Charity bike riders spread awareness about their charity programm
Kenya Charity bike riders spread awareness about their charity programm
Kenya Charity bike riders spread awareness about their charity programm
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App