ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » UK» Impatient Tube Passenger Orders Blind Man To Move Guide Dog Out The Way

  યુકેઃ અંધ ગુજરાતી સાથે તોછડાઇ કરી ડોગને સાઇડમાં લેવાનું કહ્યું

  divyabhaskar.com | Last Modified - Feb 10, 2018, 03:19 PM IST

  એસ્કેલેટરમાં પોતાના ગાઇડ ડોગ સાથે જતા એક ગુજરાતી સાથે અન્ય કોમ્યુટરનું તોછડાઇ પૂર્વકનું વર્તન કેમેરામાં કેદ થયું છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   એનઆરજી ડેસ્કઃ લંડનમાં એક એસ્કેલેટરમાં પોતાના ગાઇડ ડોગ સાથે જતા એક ગુજરાતી સાથે અન્ય કોમ્યુટરનું તોછડાઇ પૂર્વકનું વર્તન કેમેરામાં કેદ થયું છે. કૂતરાની પાછળ રહેલા કેમેરામાં આ અપડાઉનીયાનું ઉદ્ધત વર્તન કેદ થયું છે.

   37 વર્ષના અમિત પટેલની પાંચ વર્ષ અગાઉ હેમરેજના કારણે દ્ષ્ટિ ગુમાવી હતી. જેઓ લંડન બ્રિજ પરના એસ્કેલેટર પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે દરરોજ અપડાઉન કરનાર એક મુસાફરે તેમની સાથે રહેલા ગાઇડ ડોગને સાઇડ આપવા બાબતે બોલાચાલી કરી હતી. મુસાફરનું કહેવું હતું કે તેમને મોડુ થઇ રહ્યું છે માટે કૂતરાને વચ્ચેથી ખસેડો. અમિત પટેલ તેમની દ્ષ્ટી ગુમાવી તે પહેલા ડોકટર તરીકે કામ કરતા હતા. તેઓ એસ્કેલેટર પર ઉભા હતા. તેમનો ગાઇડ ડોગ કીકા તેમની ડાબે હતો. ત્યારે આ અજાણ્યા મુસાફરે અમિત પટેલને ગુસ્સામાં કહ્યું કે તમારો કૂતરો રસ્તો રોકી રહ્યો છે અને મારો સમય પણ બગાડી રહ્યો છે. જ્યારે આ ઘટના બની ત્યારે અમિત પટેલ એસ્કેલેટર પરથી નીચે જઇ રહ્યા હતા. તેમની સાથે અન્ય મુસાફરો પણ હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Impatient Tube Passenger Orders Blind Man To Move Guide Dog Out The Way
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top