• Home
  • NRG
  • UK
  • Hinna Halai wins The Global Wellness Awards 2019

UK / વેલનેસ પ્રોડક્ટ્સ માટે હિના હલાઇ ગ્લોબલ વેલનેસ એવોર્ડ 2019થી સન્માનિત

Hinna Halai wins The Global Wellness Awards 2019
Hinna Halai wins The Global Wellness Awards 2019
Hinna Halai wins The Global Wellness Awards 2019
Hinna Halai wins The Global Wellness Awards 2019
X
Hinna Halai wins The Global Wellness Awards 2019
Hinna Halai wins The Global Wellness Awards 2019
Hinna Halai wins The Global Wellness Awards 2019
Hinna Halai wins The Global Wellness Awards 2019

divyabhaskar.com

Jan 25, 2019, 08:54 PM IST

એનઆરજી ડેસ્કઃ (સૂર્યકાંત જાદવા, યુકે) યુકેમાં હિના હલાઇએ YYC વેલનેસ એવોર્ડ જીત્યો છે. હિના માતા, બિઝનેસ વુમન, મહત્વાકાંક્ષી, માર્ગદર્શક, આધ્યાત્મિક હોવા ઉપરાંત સમુદાયને વિવિધ ચેરિટી પ્રોગ્રામ દ્વારા સપોર્ટ કરે છે. તેઓના સફરની શરૂઆત 6 વર્ષ પહેલાં થઇ હતી. બે બાળકોની માતા, પરિવાર અને સાસરિયાઓ સાથે રહીને તેઓએ કલિકા હેર એન્ડ બ્યુટી સલૂનનો બિઝન શરૂ કર્યો. 
 

 

6 વર્ષ પહેલાં સલૂનની શરૂઆત

અંદાજિત 6 વર્ષ પહેલાં મેં આ સ્થળે સલૂન શરૂ કર્યુ અને એક વર્ષમાં કલિકા એકેડમી શરૂ કરી. આ પ્રાઇવેટ એકેડમીને હું છેલ્લાં 5 વર્ષથી ચલાઉં છું. જેમાં હેર, બ્યુટી અને લેવલ 4 બાર્બરિંગ શીખવું છું. હું અઠવાડિયાના 7 દિવસ કામ કરતી હોવા છતાં બાળકો, તેમના અભ્યાસ, હોમવર્ક, સોશિયલ લાઇફ અને નેટવર્કિંગને સરળતાથી મેનેજ કરી શકું છું. 
હિનાની મુલાકાત રાજન બોઝ નામના વ્યક્તિ સાથે થઇ જેઓ, YYC Global Wellness Awards ડિવિઝનના હેડ હતા. તેઓએ જ હિનાને આ ઇવેન્ટ અંગે જણાવ્યું અને પોતાની વેલનેસ પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કરવાનું સુચવ્યું. હિનાએ કહ્યું કે, મેં આ ઇવેન્ટમાં ભાગ લીધો અને મારાં પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કર્યુ. હિનાએ પોતાના પ્રોડક્ટ્સનું એક્ઝિબિશન કર્યુ અને તેઓ આ ઇવેન્ટમાં ગેસ્ટ સ્પીકર હતા. આ ઇવેન્ટમાં હિનાને ગ્લોબલ વેલનેસ એવોર્ડ મળી ગયો. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી