• Home
  • NRG
  • UK
  • 300 members from entire province of canada gathered at Centennial Recreation Center

ચાય પે ચર્ચા / કેનેડામાં એનઆરઆઇ દ્વારા 'ચાય પે ચર્ચા ફોર નમો' કાર્યક્રમનું આયોજન

  • કેનેડામાં વસતા 300થી વધુ કોમ્યુનિટી મેમ્બર્સે સેન્ટેનિયલ રિક્રિએશન સેન્ટરમાં હાજરી આપી

divyabhaskar.com

Mar 27, 2019, 04:55 PM IST

એનઆરજી ડેસ્કઃ ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી દ્વારા 23 માર્ચના રોજ શનિવારે વધુ એક વખત ચાય પે ચર્ચા ફોર નમો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ મોદી ફેન્સ નરેશ કુમાર ચાવડા, ધવલ વેદિયા અને નરેશ પટેલે આ ઇવેન્ટનું ટોરન્ટો, ઓન્ટારિયોમાં આયોજન કર્યુ હતું. શનિવારે સાંજે 4 વાગ્યે કેનેડામાં વસતા 300થી વધુ કોમ્યુનિટી મેમ્બર્સે સેન્ટેનિયલ રિક્રિએશન સેન્ટરમાં હાજરી આપી હતી.

જો કાર્યક્રમ અથવા આગામી કાર્યક્રમોમાં તમે સમર્થન આપી જોડાવા ઇચ્છતા હોવ તો કાર્યક્રમના ઓર્ગેનાઇઝર્સ નરેશ ચાવડા (Mo. 6478956790) અથવા નરેશ પટેલ (Mo.4168290445), ધવલ વેદિયા (Mo. 4168734791) નો સંપર્ક કરી શકો છો.

જો તમે કેનેડામાં NRI4Namo મૂવમેન્ટ અથવા અન્ય ઇવેન્ટ્સમાં જોડાવા માંગતા હોવ તો [email protected] પર ઇમેલ મોકલાવી શકો છો. ટ્વીટર પર @NRI4N અને ફેસબુક પર Chai pe Charcha Toronto પર જોડાઇ શકો છો.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી